gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લેન્ડ રોવર કાર ચાલકને લોકોએ મેથીપાક ચખાડ્યો: પોલીસ સાથે ઝપાઝપી | Drunk car driver causes ruckus in V…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in GUJARAT
0 0
0
લેન્ડ રોવર કાર ચાલકને લોકોએ મેથીપાક ચખાડ્યો: પોલીસ સાથે ઝપાઝપી | Drunk car driver causes ruckus in V…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા શહેરમાં અવાર નવાર નાના મોટા અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ગત રોજ નવરાત્રીના નવમા નોરતે વધુ એક નશામાં ચકચૂર વૈભવી કાર ચાલકે એક યુવતીને પહેલા ટક્કર મારી અને બાદમાં રોંગ સાઇડ જતા ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે હાથાપાઇ કરતો વીડિયો સામે આવ્યો છે. આ ઘટના બાદ વૈભવી કાર સાથે યુવકને પોલીસે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

આ ઘટના દરમિયાન ટ્રાફિક શાખા પૂર્વ ઝોનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ છોટુભા અને અલસીંગભાઈ દલીયાભાઈ ભવન્સ સ્કૂલ પાસે ટ્રાફિક પોઈન્ટ પર હાજર હતા. આ ઘટના દરમિયાન એક લેન્ડ રોવર ફ્રીલેન્ડર ગાડીના ચાલકે સ્પંદન સર્કલ તરફથી આવીને ભવન્સ સ્કૂલ સર્કલ ફરવાને બદલે રોંગ સાઈડમાં ટર્ન લીધો હતો. દરિમયાન પ્રતાપનગર તરફ જતા ટ્રાફિકમાં બાઈકને ટક્કર મારી હતી. આ અથડામણમાં બાઈક પર પાછળ બેઠેલી યુવતીના પગમાં ઈજા પહોંચી હતી.

આ ઘટના બાદ ફોર-વ્હીલ ચાલકે બાઈક સવારો સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. ટ્રાફિક પોલીસે ગાડી સાઈડમાં લેવાનું જણાવતાં, ચાલકે હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ સાથે અસભ્ય વર્તન કર્યું સાથે ગાળાગાળી અને હાથાપાઈ કરી હતી. નશામાં ધૂત કાર ચાલકે ભેગા થયેલા રાહદારીઓ સાથે પણ ઝઘડો કર્યો હતો, જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની હતી.

આ ઘટનાની જાણ હેડ કોન્સ્ટેબલ અલસીંગભાઈએ પોલીસ કંટ્રોલ રૂમને કરી હતી. જે બાદ મકરપુરા પોલીસ સ્ટેશનની PCR વાન ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટના માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતી હોવાથી આરોપીને માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ આરોપીનું નામ દેવેન્દ્રસિંહ હરિસિંહ સિંધા (રહે. સત્વ અરોમા ફ્લેટ, સાંઈ ચોકડી પાસે, માંજલપુર, વડોદરા; મૂળ રહે. નવાબજાર, સ્વામી નારાયણ મંદિર પાસે, કરજણ, જિ. વડોદરા) હોવાનું જણાવ્યું હતું.

તપાસ દરમિયાન આરોપીના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી અને તેની આંખો લાલચોળ દેખાતી હતી. પોલીસે નશામાં ધૂત આ કાર ચાલક સામે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ વૈભવી કાર લઈ રક્ષિત ચોરસિયા દ્વારા કારેલીબાગ વિસ્તારમાં ભયાનક અકસ્માત સર્જવામાં આવ્યો હતો ત્યારે તહેવાર ટાણે આ વધુ એક મોટી અકસ્માતની ઘટના ટળી છે. ત્યારે પોલીસે આરોપીની વૈભવી લેન્ડ રોવર ફ્રીલેન્ડર ગાડી કબજે કરવામાં આવી છે. માંજલપુર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
વીજ રીપેરીંગ અંગે વિવિધ વિસ્તારમાં તા.3 થી તા.11 વીજ પુરવઠો બંધ રહેશે | Vadodara Power supply will b…

વીજ રીપેરીંગ અંગે વિવિધ વિસ્તારમાં તા.3 થી તા.11 વીજ પુરવઠો બંધ રહેશે | Vadodara Power supply will b...

જામનગરમાં ચેક રિટર્ન અંગેના કેસમાં સજા પામેલા બે ફરારી આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા | Police nab two a…

જામનગરમાં ચેક રિટર્ન અંગેના કેસમાં સજા પામેલા બે ફરારી આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા | Police nab two a...

જામનગર શહેરમાં ગઈકાલે રાત્રે ફરીથી મેઘરાજાએ દાંડિયા રસિકોની કસોટી કરી: અવિરત વરસાદી ઝાપટાં વરસ્યા | …

જામનગર શહેરમાં ગઈકાલે રાત્રે ફરીથી મેઘરાજાએ દાંડિયા રસિકોની કસોટી કરી: અવિરત વરસાદી ઝાપટાં વરસ્યા | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેમદાવાદના સોજાલી ગામની પ્રસૂતાના સારવાર વખતે શંકાસ્પદ મોતથી હોબાળો | Suspicious death during mater…

મહેમદાવાદના સોજાલી ગામની પ્રસૂતાના સારવાર વખતે શંકાસ્પદ મોતથી હોબાળો | Suspicious death during mater…

12 months ago
રાજકોટમાં ઉશ્કેરાયેલા સસરાએ હથોડો ઝીંકી વહુનું માથું ફોડી નાખ્યું | In Rajkot an agitated father in …

રાજકોટમાં ઉશ્કેરાયેલા સસરાએ હથોડો ઝીંકી વહુનું માથું ફોડી નાખ્યું | In Rajkot an agitated father in …

1 year ago
જામનગરના કાલાવડ પંથકના બે ખેડૂત યુવાનો માટે હૃદય રોગનો હુમલો જીવલેણ સાબિત થયો | two young died due t…

જામનગરના કાલાવડ પંથકના બે ખેડૂત યુવાનો માટે હૃદય રોગનો હુમલો જીવલેણ સાબિત થયો | two young died due t…

1 year ago
યુસુફ પઠાણ સામે આક્રોશ – જૈન અને હિન્દુ સમાજની માફી માંગે | Outrage against Yusuf Pathan Apologize t…

યુસુફ પઠાણ સામે આક્રોશ – જૈન અને હિન્દુ સમાજની માફી માંગે | Outrage against Yusuf Pathan Apologize t…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News