gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહુવામાં જાહેર રસ્તાઓ પર ગંદકીનું સામ્રાજ્ય, રખડતા ઢોરનો ત્રાસ વધ્યો | Dirt reigns on public roads i…

G METRO NEWS by G METRO NEWS
July 13, 2025
in GUJARAT
0 0
0
મહુવામાં જાહેર રસ્તાઓ પર ગંદકીનું સામ્રાજ્ય, રખડતા ઢોરનો ત્રાસ વધ્યો | Dirt reigns on public roads i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વરસાદી પાણીમાં કચરાના ઢગલા ખદબદતા મચ્છર-માખીઓનો ઉપદ્રવ

– વોર્ડવાઈઝ કાયમી સફાઈ કરવા નાગરિકોની માંગ

મહુવા : મહુવા શહેરમાં રેઢિયાળ નગરપાલિકા તંત્રના પાપે જાહેર રસ્તાઓ ઉપર ગંદકીનું સામ્રાજ્ય વધતું જઈ રહ્યું છે.આ ઉપરાંત રખડતા ઢોરના ત્રાસ પણ કાયમી હોય, નાગરિકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે.

મહુવાના નૂતનનગર, કુબેરબાગ, જનતા પ્લોટ, જે.પી. હાઈસ્કૂલ, ભાદ્રારોડ, જાપા વિસ્તાર, એકતા સોસાયટી, બ્રહ્મસમાજ રોડ, વીંટીનગર રોડ, મુન્નીનગર સહિતના વિસ્તારોમાં નિયમિત સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય વધ્યું છે. હાલ ચોમાસાની ઋતુ શરૂ હોય, વરસાદી  પાણીમાં કચરાના ઢગલા ખદબદી રહ્યા હોય, મચ્છર-માખીનો ઉપદ્રવ વધ્યો છે. જેને કારણે શહેરમાં તાવ, મેલેરિયા, ટાઈફોડ જેવા રોગોએ માઝા મુકી છે. સોસાયટી વિસ્તારમાં ડોર-ટુ-ડોર કચરો ઉપાડવાની કામગીરી પણ બંધ છે. જેના કારણે સ્થિતિ વકરી હોય, ન.પા. તંત્ર દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું બંધ કરી કચરાના ઢગલા ઉપાડવા અને વોર્ડ વાઈઝ કાયમી સફાઈ શરૂ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

3 શખ્સે યુવાન પર ધારીયા અને ધોકા વડે હુમલો કર્યો
GUJARAT

May 10, 2026
અધેવાડામાં દેશી દારૃના હાટડા પર પોલીસ ત્રાટકી, મહિલા ફરાર | Police raid country liquor shop in Adhew…

અમદાવાદ શહેરમાં 1000 દીકરા સામે માત્ર 886 દીકરીઓનો જન્મ! 3 વર્ષમાં જન્મદરમાં ઘટાડો | Mother’s Day Re…

Next Post
ટેક્સ રિફંડ વધતા નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં નોંધાયેલો ઘટાડો | Net direct tax collection recorded …

ટેક્સ રિફંડ વધતા નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં નોંધાયેલો ઘટાડો | Net direct tax collection recorded ...

સુરેન્દ્રનગરના વોર્ડ નં.૨મા પાણીની લાઇમાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ | Water wastage due to rupture in…

સુરેન્દ્રનગરના વોર્ડ નં.૨મા પાણીની લાઇમાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ | Water wastage due to rupture in...

ભાજપ નેતાને કોઇ તકલીફ ના પાડવી જોઈએ! મણિનગરમાં ધારાસભ્યના ઘર પાસે એક જ દિવસમાં લિસ્સા રોડ બન્યાં | r…

ભાજપ નેતાને કોઇ તકલીફ ના પાડવી જોઈએ! મણિનગરમાં ધારાસભ્યના ઘર પાસે એક જ દિવસમાં લિસ્સા રોડ બન્યાં | r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત AAPમાં મોટું ભંગાણ, નારાજ ખેડૂત નેતા રાજુ કરપડાએ રાજીનામું ધર્યું, ભાજપમાં જોડાશે? | Major ri…

3 months ago
ભાજપ દેશભરમાં યોજશે ‘તિરંગા યાત્રા’, ઓપરેશન સિંદૂરની ઉપલબ્ધી પહોંચાડશે નાગરિકો સુધી

12 months ago
માંડલના રીબડીથી 33 માં વર્ષે માઈભક્તો દ્વારા પગપાળા અંબાજી સંઘના શ્રીગણેશ | devotees of Mai carried …

9 months ago
લાલપુર નજીક નવી વેરાવળ ગામમાં પોલીસનો જુગાર અંગે દરોડો : છ જુગારીઓ પકડાયા | Police raid in Navi Vera…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News