gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટની હરાજીમાં સોલા-હેબતપુરના પ્લોટ વેચાણથી લેવા ૨૭૦૦ કરોડથી વધુની ઓફર | M…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટની હરાજીમાં સોલા-હેબતપુરના પ્લોટ વેચાણથી લેવા ૨૭૦૦ કરોડથી વધુની ઓફર | M…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર,10
ઓકટોબર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ૧૪ જેટલા રહેણાંક
અને કોમર્શિયલ પ્લોટની ઓનલાઈન હરાજી પ્રક્રીયા શુક્રવારે શરુ કરાઈ હતી. પહેલા
દિવસે સોલા -હેબતપુર ખાતે આવેલા બે કોમર્શિયલ પ્લોટ વેચાણથી લેવા બીડર તરફથી એક
પ્લોટ માટે રુપિયા ૨૫૦૦ કરોડ તથા બીજા એક પ્લોટ માટે રુપિયા ૨7૦૦ કરોડથી વધુની
મહત્તમ ઓફર કરતા મ્યુનિસિપલ વર્તુળોમા પણ આશ્ચર્ય ફેલાયુ હતુ. ઓનલાઈન ઓકશનમાં
બીડરે ભુલથી અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમને ચોરસમીટર દીઠ ભરવાની થતી બેઝ પ્રાઈઝ માની
ઓફર કરી હોવાનુ પ્રાથમિક અનુમાન સત્તાવાર સૂત્રોએ વ્યકત કર્યુ છે.

શહેરના સિંધુભવન રોડ ઉપરાંત મોટેરા, થલતેજ,શીલજ ઉપરાંત વટવા,નિકોલ, બોડકદેવ,ચાંદખેડા,શીલજ તેમજ આંબલી, ગોતા, સોલા-હેબતપુર
વિસ્તારમા આવેલા કોર્પોરેશન હસ્તકના રીઝર્વ પ્લોટને વેચાણથી લેવા માટે હરાજી
પ્રક્રીયા સમયે આંબલી વિસ્તારમાં આવેલ ટી.પી.સ્કીમ.નંબર-૨૧૫ના ફાઈનલ પ્લોટ
નંબર-૧૧૫કે જે રહેણાંક હેતુ માટેનો પ્લોટ હતો તેના વેચાણ માટે પ્રતિ ચોરસ મીટર રુપિયા
૧.૬૦ લાખની અપસેટ વેલ્યુ રાખવામા આવી હતી.જે સામે બીડર તરફથી મહત્તમ રુપિયા ૧.૬૫
લાખ ઓફર કરવામા આવતા બીડરને મહત્તમ ઓફર મુજબ પ્રિમિયમની રકમ પેટે રુપિયા ૪૦.૯૨
કરોડ જમા કરાવવાના થશે.આંબલીના અન્ય એક ફાઈનલ પ્લોટ  નંબર-૧૧૬ માટે અપસેટ વેલ્યુ પ્રતિ સ્કેવરમીટર રુપિયા
૧.૬૦ લાખ રાખવામા આવી હતી.બીડરે મહત્તમ રુપિયા ૧.૯૧ લાખની ઓફર પ્રતિ ચોરસમીટર કરતા
પ્રિમિયમની રકમ પેટે બીડરને રુપિયા ૯૩.૮૦ કરોડ 
કોર્પોરેશનમા જમા કરાવવાના થશે.

કયા પ્લોટમાં ૨૭૦૦ કરોડથી વધુની ઓફર બીડરે કરી?

વિસ્તાર   પ્લોટનુ
ક્ષેત્રફળ      ઓફરદાર      મહત્તમ ઓફર(કરોડમાં)

સોલા-હેબતપુર ૩૯૭૪      ચેતન શાહ           ૨૭૬૬.૫૩

સોલા-હેબતપુર ૩૮૧૯   
     શ્રીઅજયરાજ         2552.37

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
૭૦મા ફિલ્મફેર એવોર્ડ માટે આજે અડધા અમદાવાદને આખા દિવસ માટે ઘરમાં રાખવાનો કારસો | For the 70th Filmfa…

૭૦મા ફિલ્મફેર એવોર્ડ માટે આજે અડધા અમદાવાદને આખા દિવસ માટે ઘરમાં રાખવાનો કારસો | For the 70th Filmfa...

મુળીના રામપરડા પાસે પાણીની લાઈનનો વાલ્વ તૂટી જતા લાખો લીટર પાણીનો વેડફાટ | Millions of liters of wat…

મુળીના રામપરડા પાસે પાણીની લાઈનનો વાલ્વ તૂટી જતા લાખો લીટર પાણીનો વેડફાટ | Millions of liters of wat...

NDA માં હજુ સીટ વહેંચણી ફાઈનલ નહીં? બિહારના કદાવર નેતાના નિવેદને ટેન્શન વધાર્યું | nda seat sharing …

NDA માં હજુ સીટ વહેંચણી ફાઈનલ નહીં? બિહારના કદાવર નેતાના નિવેદને ટેન્શન વધાર્યું | nda seat sharing ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વનતારામાંથી હાથણી માધુરીને પાછી લાવવાની પ્રક્રિયા હાથ ધરાશે, ફડણવીસે બેઠક યોજીને આપી પ્રતિક્રિયા | k…

વનતારામાંથી હાથણી માધુરીને પાછી લાવવાની પ્રક્રિયા હાથ ધરાશે, ફડણવીસે બેઠક યોજીને આપી પ્રતિક્રિયા | k…

1 year ago
કોલવડામાં કારમાં આવેલા ચાર શખ્સોએ ખેડૂત ઉપર હુમલો કર્યો | Four men in a car attacked a farmer in Kol…

કોલવડામાં કારમાં આવેલા ચાર શખ્સોએ ખેડૂત ઉપર હુમલો કર્યો | Four men in a car attacked a farmer in Kol…

1 year ago
રસ્તા વચ્ચે પાર્ક ટ્રક પાછળ બાઈક ઘુસી જતાં ત્રણ પિતરાઈ ભાઈના મોત | Three cousins ​​die after bike ra…

રસ્તા વચ્ચે પાર્ક ટ્રક પાછળ બાઈક ઘુસી જતાં ત્રણ પિતરાઈ ભાઈના મોત | Three cousins ​​die after bike ra…

1 year ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 79666 થી 77707 વચ્ચે અથડાશે | Sensex will hit between 79666 and 77707 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79666 થી 77707 વચ્ચે અથડાશે | Sensex will hit between 79666 and 77707 in the…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News