gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહુવામાં માવઠાની મોકાણ : અનરાધાર વરસાદના પગલે શેરી-મહોલ્લા પાણીમાં ગરકાવ | Unseasonal rains in Mahuv…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in GUJARAT
0 0
0
મહુવામાં માવઠાની મોકાણ : અનરાધાર વરસાદના પગલે શેરી-મહોલ્લા પાણીમાં ગરકાવ | Unseasonal rains in Mahuv…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– માલણ નદી બે કાંઠે વહેતી થઇ

– જનતા પ્લોટ, નૂતનનગર, ખારાના ઝાપા સહિતના વિસ્તારોના ઘરોમાં પાણી ઘુસી જતા વ્યાપક નુકશાન

મહુવા : ગઇકાલ ઢળતી સાંજથી મહુવા તાલુકામાં માવઠાએ મીજાજ બદલતા અનરાધાર વરસાદ વરસ્યો હતો જેને લઇ માલણ નદી બે કાંઠે વહેતી થઇ હતી તો ધોધમાર વરસાદના પગલે શેરી મહોલ્લામાં કેડ સમાણા પાણી ભરાયા હતાં. તો નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસી જતા વ્યાપક નુકશાન થવા પામ્યું હતું.

મહુવા શહેર અને પંથકમાં શિયાળાની તુમાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે ગત મોડી રાતથી અનરાધાર મેઘ વર્ષા થતાં મહુવા શહેરના જાહેર માર્ગોમાં વરસાદી પાણીની નદીઓ વહેવા લાગી છે જાહેર માર્ગો સંપૂર્ણપણે વાહન વ્યવહાર બંધ જોવા મળ્યા હતા જ્યારે સોસાયટી વિસ્તારને જોડતા માર્ગો જેમાં વીટીનગર રોડ પ્રભાત, નગર રોડ, કોલેજ રોડ સહિતના માર્ગો પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો જ્યારે ગાંધીબાગ હેવન હોટલ પાસે શાક માર્કેટ પાસે હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારોમાં વધુ વરસાદી પાણી ભરાતા કોઈ ગંભીર દુર્ઘટના ન સર્જાય તે અનુસંધાને મહુવા પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઉપરવાસ અને મહુવા શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે મહુવાની માલણ નદી પણ બે કાંઠે વહેવા લાગી હતી. માલણ નદીને અડીને આવેલા વિસ્તારોમાં તેમજ ભારે વરસાદના પગલે મહુવાના જનતા પ્લોટ વિસ્તાર નૂતન નગર મિલની ચાલી ખારના જાપા વિસ્તાર સહિતના નીચાણ વાળા વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં પણ ઘુસી ગયા હતા.

મહુવા-સાવરકુંડલાનો રસ્તો પાણીમાં ગરકાવ

ભારે વરસાદના કારણે મહુવા સાવરકુંડલા હાઈવેનું કામ શરૂ હોય જેથી આપેલ ડાયવર્ઝન સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જતા મહુવાથી સાવરકુંડલા રાજકોટ જામનગર સહિતના શહેરોને જોડતો માર્ગ બંધ થતા આ રૂટના તમામ વાહનો રાજુલા થઈ પસાર કરવા પડયા હતા.

પ્રસુતાને માછીમારીની બોટ દ્વારા માલણ બંધારો પાર કરાવ્યો

મહુવાનો માલણ બંધારો ઓવરફ્લો થતાં કતપર બંદર અને લાઈટ હાઉસ ગામ ને જોડતો માર્ગ પાણીમાં ગળકાવ થતા લાઈટ હાઉસ ગામના રહેવાસી સગર્ભા મહિલા ગંગાબેન બારીયાને ડીલેવરી અર્થે ૫૦૦ મીટર જેટલું અંતર મચ્છી મારવાની બોટ ( વાડકી) દ્વારા લાઈટ હાઉસ ગામથી માલણ બંધારો પાર કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૦૮ મારફતે તેમને મહુવા હોસ્પિટલ ખાતે ડીલેવરી અર્થ ખસેડવામાં આવેલ. બંદર, લાઈટહાઉસ બી પી એલ આવાસની ઇલેક્ટ્રિક લાઈટના થાંભલા (પોલ) માલણ બંધારા ઓવરફલો કારણે દરિયામાં તણાયા હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ગેરરીતિ વધી, 1867ને જુદી જુદી સજા, 5 વર્ષમાં 30% કેસ વધ્યાં | 1867 Offi…
GUJARAT

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ગેરરીતિ વધી, 1867ને જુદી જુદી સજા, 5 વર્ષમાં 30% કેસ વધ્યાં | 1867 Offi…

March 27, 2026
સચિવાલય-બોર્ડ નિગમ ઘરડાઘરમાં તબદીલ! શિક્ષિત યુવાઓને ફાંફા, મળતિયાઓને ફરી તક | gujarat government job…
GUJARAT

સચિવાલય-બોર્ડ નિગમ ઘરડાઘરમાં તબદીલ! શિક્ષિત યુવાઓને ફાંફા, મળતિયાઓને ફરી તક | gujarat government job…

March 27, 2026
ભ્રષ્ટાચારની 11 હજારથી વધુ ફરિયાદો નોંધાઈ, ગૃહ મંત્રીના હોમ ટાઉન સુરતમાં સૌથી વધુ | gujarat vigilanc…
GUJARAT

ભ્રષ્ટાચારની 11 હજારથી વધુ ફરિયાદો નોંધાઈ, ગૃહ મંત્રીના હોમ ટાઉન સુરતમાં સૌથી વધુ | gujarat vigilanc…

March 27, 2026
Next Post
પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ લીધો | Tired of being tortured by her husband the wife ha…

પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ લીધો | Tired of being tortured by her husband the wife ha...

ગળતેશ્વરમાં વાડદથી નેતરિયા સુધીનો 7 કિ.મી.નો રોડ 3 વર્ષમાં બિસ્માર | 7 km road from Vadad to Netaria…

ગળતેશ્વરમાં વાડદથી નેતરિયા સુધીનો 7 કિ.મી.નો રોડ 3 વર્ષમાં બિસ્માર | 7 km road from Vadad to Netaria...

ચીફ જસ્ટીસ સામે જૂતુ ફેંકવાના પ્રયાસમાં આવેદન

ચીફ જસ્ટીસ સામે જૂતુ ફેંકવાના પ્રયાસમાં આવેદન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં યુવાન પર જુની અદાવતના મનદુઃખના કારણે 3 શખ્સો લોખંડના પાઇપ અને ધારદાર હથિયાર વડે હુમલો | Ja…

જામનગરમાં યુવાન પર જુની અદાવતના મનદુઃખના કારણે 3 શખ્સો લોખંડના પાઇપ અને ધારદાર હથિયાર વડે હુમલો | Ja…

5 months ago
હિમાચલના મંડીમાં મોટી દુર્ઘટના, સરકારી બસ ખીણમાં ખાબકી, 5ના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત | mandi himachal…

હિમાચલના મંડીમાં મોટી દુર્ઘટના, સરકારી બસ ખીણમાં ખાબકી, 5ના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત | mandi himachal…

8 months ago
હે રામ! પત્નીના મોતથી વ્યથિત પિતાએ 5 બાળકો સહિત ગળે ફાંસો ખાધો, બેના જ જીવ બચ્યાં | muzaffarpur fath…

હે રામ! પત્નીના મોતથી વ્યથિત પિતાએ 5 બાળકો સહિત ગળે ફાંસો ખાધો, બેના જ જીવ બચ્યાં | muzaffarpur fath…

3 months ago
‘ભગવાન જ બચાવે આ દેશને’: દુષ્કર્મ પર અલ્લાહાબાદ હાઈકોર્ટની ટિપ્પણી પર ભડક્યા કપિલ સિબ્બલ | Kapil Sib…

‘ભગવાન જ બચાવે આ દેશને’: દુષ્કર્મ પર અલ્લાહાબાદ હાઈકોર્ટની ટિપ્પણી પર ભડક્યા કપિલ સિબ્બલ | Kapil Sib…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News