gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહુવા માર્કેટ યાર્ડમાં સોમવારથી નવી સીઝનની મગફળીની હરાજી શરૂ થશે | The auction of new season groundn…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
મહુવા માર્કેટ યાર્ડમાં સોમવારથી નવી સીઝનની મગફળીની હરાજી શરૂ થશે | The auction of new season groundn…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– નવી ખેતજણસી ઉતારવા નવા શેડનો ઉપયોગ કરાશે

– યાર્ડમાં નવા તૈયાર થઈ રહેલા દોઢ લાખ સ્કવેર ફૂટના વિશાળ શેડની કામગીરી અંતિમ તબકકામાં 

ભાવનગર : મહુવા માર્કેટીંગ યાર્ડમાં આગામી તા.૧૫ સપ્ટેમ્બરથી નવી સિઝનની મગફળીની હરરાજીની કાર્યવાહીનો પ્રારંભ થશે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નવી મગફળી સહિતની ખેેત જણસીઓની વધતી જતી આવકને લઈને યાર્ડમાં જ વધુ એક દોઢ લાખ સ્કવેર ફૂટનો વિશાળ શેડ તૈયાર કરવામાં આવી રહ્યો છે.જે આગામી ૧૫ દિવસમાં કાર્યરત  થઈ જશે.

મહુવા માર્કેટ યાર્ડમાં આગામી તા.૧૫ ને સોમવારથી નવી સિઝનની મગફળીની હરરાજીનું કામકાજ સવારે ૯-૩૦ કલાકે શરૂ થશે. મહુવા માર્કેટ યાર્ડમાં વર્ષ દરમિયાન મગફળી, લાલ અને સફેદ ડુંગળી, નાળિયેર તેમજ અન્ય ખેત જણસીઓની ખેડૂતો પાસેથી ખરીદી થઈ રહી છે. તેમાં દર વર્ષે લાલ અને સફેદ ડુંગળી અને મગફળીની સીઝન જામતા તેના સંગ્રહ માટે દોડધામ થતી હોય છે. આ સમસ્યાના નિવારણ માટે સમિતિ દ્વારા યાર્ડમાં જ વધુ એક દોઢ લાખ ફૂટના નવા શેડની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરાઈ છે. જે સંભવત આગામી ૧૫ દિવસમાં પૂર્ણ થતા મગફળી ત્યાં ઉતારવાનો પ્રબંધ કરાશે. ચોમાસુ અંતિમ તબકકામાં જામતા ખેત જણસીઓ ઉતારવા માટે પણ આ નવા શેડનો ઉપયોગ કરવામાં આવશે તેમ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યુ હતુ. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
સદનસીબે મોટી દુર્ઘટના ટળી , બોડકદેવમાં જર્જરીત ફલેટ તોડવા જતા ગુરુકૃપાના બે ફલેટની દિવાલ ધરાશાયી | a…

સદનસીબે મોટી દુર્ઘટના ટળી , બોડકદેવમાં જર્જરીત ફલેટ તોડવા જતા ગુરુકૃપાના બે ફલેટની દિવાલ ધરાશાયી | a...

વિદેશી મ્યુ. ફંડોમાં રોકાણકારોનું રૂ.500 કરોડનું રોકાણ | Investors invest Rs 500 crore in foreign mu…

વિદેશી મ્યુ. ફંડોમાં રોકાણકારોનું રૂ.500 કરોડનું રોકાણ | Investors invest Rs 500 crore in foreign mu...

NSEને IPO માટે ટૂંક સમયમાં મંજૂરી આપવામાં આવશે : સેબી | NSE to get approval for IPO soon: SEBI

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજસ્થાનના અલવરમાં કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ ધડાકા બાદ ભીષણ આગ, 7 શ્રમિકોના મોત | 7 Dead in Massive F…

8 months ago
અમરેલીના જેસીંગપરામાં ઘર પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ ભભૂકી, 4 લોકો દાઝ્યા | parked car suddenly…

ખેરાલુ પંથક ચંદનચોરોનો તરખાટ, પૂર્વ ધારાસભ્યના ખેતરમાંથી ચંદનના વૃક્ષોની ચોરી | kheralu sandalwood t…

1 year ago
ચાંદીમાં બે દિવસમાં રૂ.14000નો ઉછાળો: વૈશ્વિક કિંમતી ધાતુઓમાં સુધારો | Silver jumps by Rs 14 000 in …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News