gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહુવા રાજુલા નેશનલ હાઇવે પર કાર અને બાઈક અથડાતા દંપતી ખંડિત,પતિનું મોત | Couple injured in car and b…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
મહુવા રાજુલા નેશનલ હાઇવે પર કાર અને બાઈક અથડાતા દંપતી ખંડિત,પતિનું મોત | Couple injured in car and b…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– મૃતકના પત્નીએ કારચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

– પતિ પત્ની બાઈક પર વાંગર ગામે સગાઈ પ્રસંગે જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : મહુવા ખાતે રહેતા દંપતિ પોતાનું મોટરસાયકલ લઈને સગાઈ પ્રસંગે વાંગર ગામે જઈ રહ્યા હતા તે દરમિયાન કાર સાથે અકસ્માત સર્જાતા દંપતિને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પતિનું મોત નિપજ્યું હતું.

મહુવા ખાતે રહેતા ભાવનાબેન ધીરુભાઈ સાંખટ અને તેમના પતિ ધીરુભાઈ સોમાભાઈ સાંખટ પોતાની મોટરસાયકલ નંબર જીજે ૦૪ ૧૧૯૨ લઈને વાંગર ગામે સગાઈ પ્રસંગે જ્યાં હતા.તે દરમિયાન મહુવા રાજુલા નેશનલ હાઇવે રોડ ઉપર વાંગર ગામના પુલ આગળ આવતા નેશનલ હાઈવે રોડ ઉપર પહોંચતા સામેથી કાર નંબર જીજે ૨૭ બીએસ ૪૨૨૨ ના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે બેફેકરાઈથી માણસની જિંદગી જોખમાય તે રીતે ચલાવી ધીરુભાઈની બાઈક સાથે અથડાવી દીધું હતુ.અકસ્માત સર્જાતા દંપતીને ફંગોળી દીધા હતા.બન્ને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ધીરુભાઈનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના પત્ની ભાવનાબેનએ કાર ચાલક વિરૂધ્ધ મહુવા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…
GUJARAT

November 8, 2026
1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

Next Post
તમામ સંસ્થાઓનો દાટ વાળી દેવાયો, કંઈ જ સ્વતંત્ર બચ્યું નથી : સુપ્રીમ કોર્ટ કેમ અકળાઈ?

કંપનીઓના કેશ રિઝર્વમાં ઘટાડો જ્યારે દેવામાં વધારો | Companies’ cash reserves decrease while debt inc…

કંપનીઓના કેશ રિઝર્વમાં ઘટાડો જ્યારે દેવામાં વધારો | Companies' cash reserves decrease while debt inc...

ક્લાઉડફ્લેઅરમાં ટેકનિકલ ખામી : કલાકો સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠપ રહ્યા | Technical glitch in Cl…

ક્લાઉડફ્લેઅરમાં ટેકનિકલ ખામી : કલાકો સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠપ રહ્યા | Technical glitch in Cl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સડલા ગામના યુવક સાથે 2.90 લાખમાં લગ્ન કરી દુલ્હન ફરાર | Bride absconds after marrying a young man fr…

1 year ago
વડોદરામાં રખડતા ઢોરથી નિર્દોષ બાઈક ચાલકના મોત બાદ તંત્ર એક્શનમાં : ગેરકાયદે ઢોર વાડાનો સફાયો, 12000ન…

12 months ago
નો રીપીટ થિયરી છતાં અમદાવાદમાં ત્રણ ટર્મથી ભાજપનો વોટશેર ૫૦ ટકાથી પણ ઉપર રહયો | Despite the no repea…

7 months ago
ગોત્રીરોડના મકાનમાં આગ ચાંપી ધમકી આપનાર શખ્સની ધરપકડ | Man arrested for threatening to set fire to h…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News