gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહુવા સબજેલ તોડી ભાગી છુટેલા શખ્સને બે માસની કેદ | Man who escaped after breaking into Mahuva sub ja…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
મહુવા સબજેલ તોડી ભાગી છુટેલા શખ્સને બે માસની કેદ | Man who escaped after breaking into Mahuva sub ja…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– 20 વર્ષ પૂર્વે સળિયા કાપી બારી વાટે 3 આરોપી નાસી ગયા હતા

– દેવગણાના શખ્સે સ્વૈચ્છાએ ગુનાની કબૂલાત આપતા મહુવા કોર્ટનો હુકમ

ભાવનગર : ૨૦ વર્ષ પૂર્વે મહુવા સબજેલ તોડી ભાગી છુટેલા એક શખ્સને કોર્ટે બે માસ કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે.

મહુવાના દેવગણા ગામે રહેતો નરેશ ઉર્ફે લતીફ નંદલાલ જાળેલા (ઉ.વ.૪૨) નામનો શખ્સ ગત તા.૨૫-૭-૨૦૦૫ની રાત્રિના ૮ કલાકથી તા.૨૬-૭-૨૦૦૫ની વહેલી સવારના ૬-૪૫ કલાકના અરસામાં મહુવા સબજેલની દિવાલ ઉપર સળિયા કાપી બારી વાટે નાસી ગયો હતો. જે અંગે શખ્સ સામે આઈપીસી ૨૨૩, ૨૨૪, ૨૨૫, ૧૨૦ (બી), ૧૧૪ ફરિયાદ નોંધાતા વારંવાર સમન્સ/વોરંટ ઈસ્યુ કર્યા બાદ આખરે શખ્સ પકડાયો હતો અને ગત તા.૨૮-૮ના રોજ તેના વકીલ સાથે મહુવાના જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જે.બી. શર્માની કોર્ટમાં હાજર થઈ પોતે ગુનો કર્યાની કબૂલાત આપી તે બીજા કેસમાં જેલમાં હતો. ત્યારે અલંગ પોલીસમાં દાખલ અપહરણના ગુનાના કામમાં સબજેલમાં રહેલ શૈલેષ મનુભાઈ ધાંધલિયા તેમજ ચોરીના ગુનામાં પકડાયેલ રોહિત નામના શખ્સો રાત્રિના સમયે દરવાજાનું તાળું તોડી ભાગી ગયા હતા. તે સમયે દરવાજો ખુલ્લો હોવાથી તે પણ નાસી છુટયાની કેફિયત આપી હતી. જેના આધારે કોર્ટે શખ્સને બે માસ કેદની સજા અને રૂા.૧,૦૦૦નો દંડ ફટકાર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
સોના-ચાંદી હાજર તથા વાયદા ઓલટાઇમ હાઇ સપાટીએ | Gold and silver spot and futures at all time highs

ધોળકા શહેરમાં વીજ વોલ્ટેજ વધઘટ થવાથી વીજ ઉપકરણોને નુકસાન | Electrical appliances damaged due to powe…

ધોળકા શહેરમાં વીજ વોલ્ટેજ વધઘટ થવાથી વીજ ઉપકરણોને નુકસાન | Electrical appliances damaged due to powe...

અમૂલ ડેરીની ચૂંટણીની ફોર્મ ચકાસણીમાં 42 ઉમેદવારીપત્રો માન્ય | 42 nomination papers accepted in Amul …

અમૂલ ડેરીની ચૂંટણીની ફોર્મ ચકાસણીમાં 42 ઉમેદવારીપત્રો માન્ય | 42 nomination papers accepted in Amul ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા પોલીસ પહોંચે તે પહેલાં MP પોલીસે છોડી દેતાં અઠંગ વાહનચોર 17 વર્ષ બાદ પકડાયો | vehicle thief c…

12 months ago
પાકિસ્તાન સાથે ફરી યુદ્ધનું જોખમ કેટલું? PM મોદીએ સંરક્ષણ બજેટ અને પડકારો અંગે આપ્યો જવાબ | pm modi …

8 months ago
હવે PF એકાઉન્ટથી ઉપાડી શકશો 5 લાખ રૂપિયા, પહેલા 1 લાખની હતી લિમિટ, સરકારે લીધો મોટો નિર્ણય

1 year ago
પ્રેમિકાને લગ્ન બાદ સંબંધ રાખવા માટે દબાણ કરી અંગતપળોના ફોટો વિડિયો વાયરલ કરનાર પ્રેમીને ત્રણ વર્ષની…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News