gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદી હાજર તથા વાયદા ઓલટાઇમ હાઇ સપાટીએ | Gold and silver spot and futures at all time highs

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in Business
0 0
0
સોના-ચાંદી હાજર તથા વાયદા ઓલટાઇમ હાઇ સપાટીએ | Gold and silver spot and futures at all time highs
0
VIEWS
Share on FacebookShare on Twitter

રૂપિયો નબળો પડતા કિંમતી ધાતુના ભાવ વધુ ઊંચકાયા

મુંબઈ : વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં સ્થિરતા અને ઘરઆંગણે ડોલર સામે રૂપિયો નબળો પડતા સોનાચાંદીની આયાત મોંઘી પડવાની ધારણાંએ સ્થાનિકમાં સોનાચાંદીમાં સુધારો આગળ ધપ્યો હતો. અમદાવાદમાં સોના તથા ચાંદી બન્નેમાં નવી ઊંચી સપાટી જોવા મળી છે. રશિયા ખાતેથી ક્રુડ તેલના પૂરવઠા બાબત અનિશ્ચિતતા તથા અમેરિકામાં માગ મંદ પડવાની શકયતાએ સપ્તાહ અંતે ક્રુડ ઓઈલના ભાવ નરમ બોલાતા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં સોના તથા ચાંદી  બન્નેમાં નવી ઊંચી સપાટી જોવા મળી હતી. ૯૯.૯૦ સોનાના પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૦૫૫૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧૦૫૨૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૧૮૦૦૦ સાથે નવા વિક્રમી ભાવ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાચાંદીમાં મક્કમતા અને ડોલર સામે રૂપિયામાં નબળાઈથી ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતા કિંમતી ધાતુના ભાવ ઊંચકાયા હતા.

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ વધુ સુધરી  રૂપિયા ૧૦૨૩૮૮ જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના ભાવ જીએસટી વગર રૂપિયા ૧૦૧૯૭૮ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧૧૭૫૭૨ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. 

વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ ૩૪૧૭ ડોલર જ્યારે ચાંદી ચાંદી ઔંસ દીઠ ૩૯ ડોલરની નજીક કવોટ થતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૩૫૨ ડોલર જ્યારે પેલેડિયમ પ્રતિ ઔંસ ૧૦૯૩ ડોલર મુકાતું હતું. 

અમેરિકામાં ઉનાળાને લગતી ક્રુડ તેલની માગ હવે પૂરી થઈ રહી છે અને રશિયા ખાતેથી પૂરવઠા બાબતે અનિશ્ચિતતા પ્રવર્તતા ક્રુડ તેલમાં સપ્તાહ અંતે નરમાઈ જોવા મળી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૪.૪૦ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૬૮.૨૭ ડોલર મુકાતુ હતું. 

દરમિયાન દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ  પર આજે સૌના-ચાંદીના વાયદા ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા હતા. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.૧૬૭૧૧.૯૫ કરોડનાં કામકાજ થયાં હતાં.  સોનું ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૦૨૧૪૬ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૧૦૨૮૧૩ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શી, નીચામાં રૂ.૧૦૨૦૬૯ના સ્તરે બોલાઇ, રૂ.૧૦૨૧૦૦ના આગલા બંધ સામે રૂ.૫૪૫ના ઉછાળા સાથે રૂ.૧૦૨૬૪૫ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઓગસ્ટ વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૩૨૮ ઊછળી રૂ.૮૨૪૭૪ના ભાવે બોલાયો હતો. 

ગોલ્ડ-પેટલ ઓગસ્ટ વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૪૨ વધી રૂ.૧૦૨૭૦ના ભાવે બોલાયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૧૪ની તેજી સાથે રૂ.૧૦૧૯૯૫ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૦૧૭૬૮ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૧૦૨૧૫૩ અને નીચામાં રૂ.૧૦૧૪૬૯ના મથાળે અથડાઈ, રૂ.૧૦૧૪૩૪ના આગલા બંધ સામે રૂ.૪૬૨ વધી રૂ.૧૦૧૮૯૬ના ભાવે બોલાયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧૧૬૮૯૫ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૧૧૭૮૨૫ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શી, નીચામાં રૂ.૧૧૬૮૫૦ના સ્તર સુધી જઇ, રૂ.૧૧૭૧૭૪ના આગલા બંધ સામે રૂ.૧૫૧ વધી રૂ.૧૧૭૩૨૫ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ.૭૯૮ ઘટી રૂ.૧૧૮૦૪૮ થયો હતો. ચાંદી-માઇક્રો ઓગસ્ટ વાયદો રૂ.૧૦૩૦ વધી રૂ.૧૨૦૦૦૦ના સ્તરે પહોંચ્યો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘…તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે’, હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી | RBI Governor Signa…
Business

‘…તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે’, હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી | RBI Governor Signa…

May 13, 2026
વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…
Business

વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…

May 13, 2026
નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…
Business

નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…

May 13, 2026
Next Post
ધોળકા શહેરમાં વીજ વોલ્ટેજ વધઘટ થવાથી વીજ ઉપકરણોને નુકસાન | Electrical appliances damaged due to powe…

ધોળકા શહેરમાં વીજ વોલ્ટેજ વધઘટ થવાથી વીજ ઉપકરણોને નુકસાન | Electrical appliances damaged due to powe...

અમૂલ ડેરીની ચૂંટણીની ફોર્મ ચકાસણીમાં 42 ઉમેદવારીપત્રો માન્ય | 42 nomination papers accepted in Amul …

અમૂલ ડેરીની ચૂંટણીની ફોર્મ ચકાસણીમાં 42 ઉમેદવારીપત્રો માન્ય | 42 nomination papers accepted in Amul ...

‘ટેરિફ ટેરર’ વચ્ચે ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7.8 ટકા, અર્થતંત્રમાં વિકાસ માટે સકારાત્મક સંકેત | India’…

'ટેરિફ ટેરર' વચ્ચે ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7.8 ટકા, અર્થતંત્રમાં વિકાસ માટે સકારાત્મક સંકેત | India'...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

B ફોર બીડી, B ફોર બિહાર… GST મુદ્દે કોંગ્રેસની પોસ્ટથી વિવાદ, ભાજપે કહ્યું- આ બિહારનું અપમાન | bid…

B ફોર બીડી, B ફોર બિહાર… GST મુદ્દે કોંગ્રેસની પોસ્ટથી વિવાદ, ભાજપે કહ્યું- આ બિહારનું અપમાન | bid…

8 months ago
આવતીકાલથી શરૂ થશે કાંકરિયા કાર્નિવલ, 34 હાઈ-ટેક કેમેરાથી ભીડ પર રખાશે નજર | Ahmedabad’s Kankaria Car…

આવતીકાલથી શરૂ થશે કાંકરિયા કાર્નિવલ, 34 હાઈ-ટેક કેમેરાથી ભીડ પર રખાશે નજર | Ahmedabad’s Kankaria Car…

5 months ago
મહિસાથી વાસણા જતો બિસ્માર માર્ગનું સમારકામ નહીં કરાય તો આંદોલનની ચીમકી | Threat of agitation if the …

મહિસાથી વાસણા જતો બિસ્માર માર્ગનું સમારકામ નહીં કરાય તો આંદોલનની ચીમકી | Threat of agitation if the …

4 months ago
સોના-ચાંદીમાં મસમોટો કડાકો: એક જ દિવસમાં ચાંદી ₹6,000 થી વધુ સસ્તી, સોનું ₹1,100 તૂટ્યું | Gold and …

સોના-ચાંદીમાં મસમોટો કડાકો: એક જ દિવસમાં ચાંદી ₹6,000 થી વધુ સસ્તી, સોનું ₹1,100 તૂટ્યું | Gold and …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News