gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેન્દ્રનગરના યુવાન સાથે પરણીને ઠગાઇ કરનાર લૂંટેરી દુલ્હન સહિત બે ઝડપાયા | Two arrested including th…

G METRO NEWS by G METRO NEWS
January 21, 2026
in GUJARAT
0 0
0
મહેન્દ્રનગરના યુવાન સાથે પરણીને ઠગાઇ કરનાર લૂંટેરી દુલ્હન સહિત બે ઝડપાયા | Two arrested including th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

3 લાખ લઇ લગ્ન કર્યા બાદ 3 દિવસમાં રફૂચક્કર થઇ ગઇ હતી

વિવિધ જિલ્લાઓમાં ૧૫ પુરૂષો સાથે લગ્નનું નાટક કરી ખંખેર્યા હતા, બહુચરાજી પોલીસે ઝડપી લીધા બાદ મોરબી પોલીસે કબજો મેળવ્યો

મોરબી: મોરબીના મહેન્દ્રનગર  ગામના રહેવાસી યુવાન સાથે લગ્ન કરવાના રૂ ૩ લાખ લીધા બાદ લગ્ન કરી ત્રણ દિવસ રોકાઈને લુંટેરી દુલ્હન નાસી ગઈ હતી. તે મહેસાણામાં ઝડપાઈ જતા રાજ્યમાં ૧૫ જેટલા પુરુષો સાથે લગ્ન કરી ચીટિંગ કર્યાનું ખુલ્યું છે. તેના સહિતના બે આરોપી ઝડપાયાને પગલે મોરબી પોલીસે બંને આરોપીનો કબજો મેળવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ગત તા. ૨૨-૧૧-૨૫ ના રોજ મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા સુંદરજીભાઈ દેવજીભાઈ જશાપરાએ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપીઓ રાજુભાઈ જીવરામભાઈ ઠક્કર અને ચાંદની રમેશભાઈ ઠાકોર (રહે. બંને અમદાવાદ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના દીકરા રાહુલ સાથે ચાંદનીના લગ્ન કરવાના ખર્ચ પેટે રૂ ત્રણ લાખ લીધા હતા રાજુભાઈ ઠક્કરે ચાંદની સાથે લગ્ન કરાવી આપ્યા હતા. અને બાદમાં ચાંદની ત્રણ દિવસ રોકાઈ પિતાનું મોત થયાનું બહાનું બનાવી ગયા બાદ પરત ફરી ના હતી. બી. ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી.

દરમિયાન લુંટેરી દુલ્હન અને તેનો સાગરિત બંને બચુચરાજી પોલીસની ઝપટમાં ચડી ગયા હતા. યુવતીએ દિયોદર તાલુકાના લુંન્દ્રા, ઇડર તાલુકાના અરોડા, સમી તાલુકાના દુદખા, બાળવા, રાજકોટ, અમદાવાદ અને ઇડર તાલુકાના રામપુર, વેરાવળ, કપડવંજ તાલુકા, બહુચરાજી તાલુકા તેમજ પાટણ, મોરબી અને ગાંધીનગર સહિતના સ્થળોએ ૧૫ જેટલા પુરુષો સાથે લગ્નનું નાટક રચી ઠગાઈ કર્યાનું ખુલ્યું છે, મોરબી બી. ડિવિઝન પોલીસે બંને આરોપીનો કબજો મેળવી કોર્ટમાં રજૂ કરી જેલહવાલે કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: વાસણામાં સાયકલ ચોરીના આક્ષેપે સગીરોને માર માર્યાનો આરોપ, બચાવમાં આવેલી યુવતીઓ સાથે પોલીસનું…
GUJARAT

અમદાવાદ: વાસણામાં સાયકલ ચોરીના આક્ષેપે સગીરોને માર માર્યાનો આરોપ, બચાવમાં આવેલી યુવતીઓ સાથે પોલીસનું…

May 10, 2026
જામનગર: દરેડ GIDC પ્રાઇવેટ ઝોનમાંથી ₹57 લાખનો દારૂ ઝડપાયો, પાસાના આરોપીએ જેલમાંથી બહાર આવી ફરી નેટવર…
GUJARAT

જામનગર: દરેડ GIDC પ્રાઇવેટ ઝોનમાંથી ₹57 લાખનો દારૂ ઝડપાયો, પાસાના આરોપીએ જેલમાંથી બહાર આવી ફરી નેટવર…

May 10, 2026
VIDEO: છોટા ઉદેપુરના આદિવાસીઓ માટે ટીમરૂના પાન ‘લીલું સોનું’, જંગલની પેદાશથી મળી રહી છે રોજગારી | Ho…
GUJARAT

VIDEO: છોટા ઉદેપુરના આદિવાસીઓ માટે ટીમરૂના પાન ‘લીલું સોનું’, જંગલની પેદાશથી મળી રહી છે રોજગારી | Ho…

May 10, 2026
Next Post
નડિયાદમાં પારસ સર્કલ પાસે પાલિકાની મિલકતમાં ગેરકાયદે બાંધકામ ખડકાયું | Illegal construction on munic…

નડિયાદમાં પારસ સર્કલ પાસે પાલિકાની મિલકતમાં ગેરકાયદે બાંધકામ ખડકાયું | Illegal construction on munic...

એક્ટિવા અને મોટરસાયકલ અથડાતા બે યુવાનોના મોત નિપજ્યાં, એક ઈજાગ્રસ્ત | Two youths die one injured in …

એક્ટિવા અને મોટરસાયકલ અથડાતા બે યુવાનોના મોત નિપજ્યાં, એક ઈજાગ્રસ્ત | Two youths die one injured in ...

ઘોઘારોડના મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે | Man arrested with foreign liquor from Ghog…

ઘોઘારોડના મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે | Man arrested with foreign liquor from Ghog...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોરબંદરના કુતિયાણામાં શ્વાનનો આતંક, 2 મહિનાના બાળકને ફાડી ખાતા મોત | Dog Attack in Porbandar Kutiyan…

પોરબંદરના કુતિયાણામાં શ્વાનનો આતંક, 2 મહિનાના બાળકને ફાડી ખાતા મોત | Dog Attack in Porbandar Kutiyan…

10 months ago
પૂર્વ કૃષિ મંત્રી અને બિલ્ડરને સોશિયલ મીડિયામાં બદનામ કરનારા જામનગરના વિશાલના સાગરિતની ધરપકડ | Four …

પૂર્વ કૃષિ મંત્રી અને બિલ્ડરને સોશિયલ મીડિયામાં બદનામ કરનારા જામનગરના વિશાલના સાગરિતની ધરપકડ | Four …

4 months ago
આધાર કાર્ડમાં બાળકોના બાયોમેટ્રિક અપડેટ કરાવવા પૈસા નહીં ખર્ચવા પડે : UIDAI | Government’s big decis…

આધાર કાર્ડમાં બાળકોના બાયોમેટ્રિક અપડેટ કરાવવા પૈસા નહીં ખર્ચવા પડે : UIDAI | Government’s big decis…

8 months ago
મારી પાસેથી નાણાં માંગતી ભારતીય બેંકોને શરમ આવવી જોઇએ ઃ માલ્યા | indian banks shuld be ashamed mally…

મારી પાસેથી નાણાં માંગતી ભારતીય બેંકોને શરમ આવવી જોઇએ ઃ માલ્યા | indian banks shuld be ashamed mally…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News