gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેસાણાના લાડોલ નજીક ટ્રક અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, વડાલીના 2 ના મોત; 1 ગંભીર | Mehsana Ladol Ac…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in GUJARAT
0 0
0
મહેસાણાના લાડોલ નજીક ટ્રક અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, વડાલીના 2 ના મોત; 1 ગંભીર | Mehsana Ladol Ac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mehsana Accident : મહેસાણા જિલ્લાના લાડોલ વિસ્તારમાં સોમવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શોભાસણાથી ટેચાવા હાઈવે પર પૂરપાટ દોડતા એક ટ્રકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી, જેમાં વડાલી તાલુકાના પહાડી પોલ ગામના બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં અન્ય એક યુવક પણ ગંભીર રીતે ઘાયલ થયો છે, જેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

તમાકુના સેમ્પલ બતાવવા જતા હતા યુવકો

અહેવાલ મુજબ, પહાડી પોલ ગામના બે યુવકો કોઈ કામથી બાઈક લઈને મહેસાણા તરફ નીકળ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, તેઓ કોઈને તમાકુના સેમ્પલ બતાવવા જઈ રહ્યા હતા. આ દરમિયાન લાડોલ વિસ્તારના હાઈવે પર સામેથી આવતા એક ટ્રક ચાલકે તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે બંને યુવકો બાઈક પરથી ફંગોળાઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હોવાની માહિતી મળી છે.

ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડાયો

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા અન્ય એક યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેની હાલત પણ અત્યંત ગંભીર હોવાથી તેને મહેસાણાની મોટી હોસ્પિટલમાં પણ રેફર કરવામાં આવી શકે છે. પોલીસને અકસ્માતની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચી છે અને ગુનો નોંધીને ફરાર ટેન્કર ચાલકને પકડી પાડવા માટે તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી વડાલીના પહાડી પોલ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: નસવાડીના રણબોર ગામમાં પાણી માટે વલખા, તંત્રને જગાડવા ગ્રામજનોએ વગાડ્યા ઢોલ-નગારા | Chho…
GUJARAT

છોટા ઉદેપુર: નસવાડીના રણબોર ગામમાં પાણી માટે વલખા, તંત્રને જગાડવા ગ્રામજનોએ વગાડ્યા ઢોલ-નગારા | Chho…

April 6, 2026
જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic…

અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર | Ahmedabad …

Next Post
સુરતના ડભોલીમાં દંપતીનો સામૂહિક આપઘાત, લગ્નના એક જ વર્ષમાં જીવન ટૂંકાવ્યું | Surat Couple Found Dead…

સુરતના ડભોલીમાં દંપતીનો સામૂહિક આપઘાત, લગ્નના એક જ વર્ષમાં જીવન ટૂંકાવ્યું | Surat Couple Found Dead...

અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર | Ahmedabad …

અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર | Ahmedabad ...

જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic…

જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના કાલુપુર બ્રિજ નજીક જર્જરિત 7 દુકાનો ધરાશાયી, ઈદગાહ બ્રિજ બંધ હોવાથી ભારે ટ્રાફિક જામ | 7 d…

6 months ago
શિક્ષણ વિભાગે આખરે ભૂલ સુધારી: ધુળેટીના બદલે હવે આ તારીખે લેવાશે ધો.10-12 બોર્ડની પરીક્ષા | class 10…

4 months ago
અમૂલ હવે તેની પ્રોડક્ટ્સ ઉપર લગાવશે QR કોડ, ગ્રાહક તેને સ્કેન કરી અસલી-નકલીની કરી શકશે ઓળખ | Amul wi…

7 months ago
‘નીતિશ મુખ્યમંત્રી થે, હૈં ઔર રહેંગે…’ JDUએ પોસ્ટ કરીને ડીલિટ કરતાં બિહારમાં હલચલ | JDU Sparks Buz…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News