gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેસાણાના સતલાસણામાં 20 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન થતાં તબીયત લથડી, રાત્રે હોસ્પિટલ ખસેડાયા | Aro…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
મહેસાણાના સતલાસણામાં 20 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન થતાં તબીયત લથડી, રાત્રે હોસ્પિટલ ખસેડાયા | Aro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mehsana News: મહેસાણાના સતલાસણાથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં ગોરિયાપુર ખાતે આવેલી મોડેલ સ્કૂલમાં ભણતાં અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર થયા હતા. આશરે 20થી વધુ વિદ્યાર્થીઓની રાત્રે જમ્યા બાદ અચાનક તબીયત લથડી હતી જેના પગલે સ્કૂલના વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઇ હતી. 

રાત્રે જ હોસ્પિટલ ખસેડાયા 

માહિતી અનુસાર 20થી વધુ વિદ્યાર્થીઓને રાતે જમ્યા બાદ ઝાડા, ઉલટી અને ગભરામણની સમસ્યા થતી હોવાની માહિતી સામે આવી હતી. જેના પગલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતા વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના વિશે જાણકારી મળતા વાલીઓમાં પણ ચિંતા વ્યાપી ગઈ હતી. 

હાલત સુધારા પર હોવાનો દાવો 

આ ઘટના વિશે જાણકારી આપતાં આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું કે અમને જાણકારી મળતાં જ અમે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલમાં વિદ્યાર્થીઓની હાલત સુધારા પર છે. સિવિલ હોસ્પિટલમાં બાળકોની સારવાર ચાલી રહી છે. શિક્ષણ અને આરોગ્ય વિભાગે આ મામલે સંયુક્તરૂપે તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…
GUJARAT

March 31, 2026
વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…

નસવાડીમાં 5 મહિનાથી ધૂળ ખાતી સાયકલો વિદ્યાર્થિનીઓને સોંપાઈ, ‘ગુજરાત સમાચાર’ના અહેવાલ બાદ વહીવટી તંત્…

Next Post
સુરતમાં યોજાયેલા થેલેસેમિયા મેજરના દર્દીઓ માટેના કેમ્પમાં 172 વાલી ભાઈ-બહેનોએ બોનમેરો દાતા માટે સેમ્…

સુરતમાં યોજાયેલા થેલેસેમિયા મેજરના દર્દીઓ માટેના કેમ્પમાં 172 વાલી ભાઈ-બહેનોએ બોનમેરો દાતા માટે સેમ્...

સુરતમાં ગંગાસ્વરૂપ મહિલાઓનું અનોખું સન્માન: તેમના હસ્તે સમૂહ લગ્નનો શુભારંભ કરાવી રૂઢિચુસ્ત પરંપરાને…

સુરતમાં ગંગાસ્વરૂપ મહિલાઓનું અનોખું સન્માન: તેમના હસ્તે સમૂહ લગ્નનો શુભારંભ કરાવી રૂઢિચુસ્ત પરંપરાને...

વીર બાળ દિવસે જ છોટાઉદેપુરમાં શાળાઓને તાળા, સાહિબઝાદાઓની શહાદત વિસરી શિક્ષકો ‘મિની વેકેશન’ના મોજમાં!…

વીર બાળ દિવસે જ છોટાઉદેપુરમાં શાળાઓને તાળા, સાહિબઝાદાઓની શહાદત વિસરી શિક્ષકો 'મિની વેકેશન'ના મોજમાં!...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં સમાના સ્પામાં રાતે મસાજ કરાવવા જીદે ચડેલા બે પીધેલા મિત્રોએ ધાંધલ મચાવી, સંચાલિકા સાથે ઝપા…

6 months ago
સુરત પાલિકાનો અણઘડ વહીવટ, ગોપીપુરાના દાઉજીના ખાંચાને બનાવી દીધો દાઉદ જીનો ખાંચો | Surat Civic Body N…

3 months ago
વડોદરામાં નવા વર્ષે ઇમરજન્સી સારવાર માટેના ૩૦૧ કોલ | 301 calls for emergency treatment in Vadodara o…

5 months ago
માતરનું 4.50 કરોડના ખર્ચે બનેલું નવીન આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન | Matar new health center b…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News