gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેસાણામાં SMCના દરોડા, ગ્રેનાઈટ પાઉડરની આડમાં કરોડોના દારૂની હેરાફેરી પકડાઈ | Mehsana Liquor Bust: …

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
મહેસાણામાં SMCના દરોડા, ગ્રેનાઈટ પાઉડરની આડમાં કરોડોના દારૂની હેરાફેરી પકડાઈ | Mehsana Liquor Bust: …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Mehsana News: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ મહેસાણા બાયપાસ હાઈવે પર એક મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી આંતરરાજ્ય દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં SMC દ્વારા કુલ 1.09 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સપ્લાયર સહિત ચાર શખસોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

ગ્રેનાઈટ પાવડરની આડમાં છુપાવ્યો હતો દારૂ

મળતી માહિતી અનુસાર, 17મી અને 18મી ડિસેમ્બર 2025ના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેસાણા-અમદાવાદ બાયપાસ હાઈવે પર આવેલા ઉપાસના સર્કલ નજીક અંડર બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તેની તલાશી લેતા, તેમાંથી ગ્રેનાઈટ પાવડરની આડમાં છુપાવેલી ભારતીય બનાવટના વિદેશી દારૂની (IMFL) કુલ 25,747 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા આ દારૂના જથ્થાની બજાર કિંમત અંદાજે 94,60,156/- આંકવામાં આવી છે.

આ પણ વાંચો: ભ્રષ્ટાચાર: કડીમાં આખા વિસ્તારનો દસ્તાવેજ બિલ્ડરના નામે થઈ જતાં અધિકારીઓમાં દોડધામ

આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ

પોલીસે ઘટનાસ્થળેથી ટ્રક ડ્રાઈવર ભજનલાલ રત્નારામ બિશ્નોઈ (રહે. શેડવા, બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે દારૂનો આ જથ્થો છુપાવવા માટે 200 નંગ ગ્રેનાઈટ પાવડરની બેગ અને તાડપત્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે દારૂ, ટ્રક (કિંમત 15 લાખ રૂપિયા), મોબાઈલ ફોન અને અન્ય સાધન-સામગ્રી મળી કુલ 1,09,87,536નો મુદ્દામાલ કબજે કરી મહેસાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપ્યો છે.

આ કેસમાં પોલીસે દારૂ સપ્લાય કરનાર રાજસ્થાનના જાલોરના હિતેશભાઈ સુથાર, ટ્રક માલિક, પાયલોટિંગ કરનાર સ્વિફ્ટ કારચાલક અને દારૂ મંગાવનાર રીસીવર સહિત કુલ 04 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યાં છે. મહેસાણા રૂરલ પોલીસ દ્વારા ગુજરાત પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
જામજોધપુરના વાડી વિસ્તારમાં રહેતા ખેડૂત યુવાનનો કેન્સરની બીમારીથી કંટાળી જઈ આપઘાત | A young farmer l…

જામજોધપુરના વાડી વિસ્તારમાં રહેતા ખેડૂત યુવાનનો કેન્સરની બીમારીથી કંટાળી જઈ આપઘાત | A young farmer l...

અમદાવાદમાં SG હાઈવેના સોલા બ્રિજ પર ટાયર ફાટતાં આઈસર પલટી, ભયંકર ટ્રાફિક જામ | Ahmedabad SG Highway …

અમદાવાદમાં SG હાઈવેના સોલા બ્રિજ પર ટાયર ફાટતાં આઈસર પલટી, ભયંકર ટ્રાફિક જામ | Ahmedabad SG Highway ...

પંજાબમાં ફરી આમ આદમી પાર્ટીની પ્રચંડ લહેર! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના સૂપડાં સાફ | punjab loc…

પંજાબમાં ફરી આમ આદમી પાર્ટીની પ્રચંડ લહેર! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના સૂપડાં સાફ | punjab loc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર જિલ્લાના 633 લિસ્ટેડ બુટલેગરોની કરમકુંડળી જાહેર કરાઇ | The horoscopes of 633 listed boo…

સુરેન્દ્રનગર જિલ્લાના 633 લિસ્ટેડ બુટલેગરોની કરમકુંડળી જાહેર કરાઇ | The horoscopes of 633 listed boo…

9 months ago
માસ્ટર માઇન્ડ મનીષાએ મુંબઇ હૈદરાબાદમાં ચાર બાળકો વેચ્યા હતા | Master mind manisha selling four child…

માસ્ટર માઇન્ડ મનીષાએ મુંબઇ હૈદરાબાદમાં ચાર બાળકો વેચ્યા હતા | Master mind manisha selling four child…

1 year ago
ટેરિફ કિંગ ટ્રમ્પની દાદાગીરીનો કેવી રીતે જવાબ આપશે સરકાર? ભારત પાસે ચાર વિકલ્પ | /us issues addition…

ટેરિફ કિંગ ટ્રમ્પની દાદાગીરીનો કેવી રીતે જવાબ આપશે સરકાર? ભારત પાસે ચાર વિકલ્પ | /us issues addition…

1 year ago
VIDEO: આને કહેવાય આ બેલ મુઝે માર…વર્ષો જૂની કહેવત સાચી ઠરી, વૃદ્ધને ભૂલ ભારે પડી | up bulandshahr …

VIDEO: આને કહેવાય આ બેલ મુઝે માર…વર્ષો જૂની કહેવત સાચી ઠરી, વૃદ્ધને ભૂલ ભારે પડી | up bulandshahr …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News