gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેસૂલ વિભાગના અધિકારીઓને સરકારનો કડક આદેશ: નેતા અને જનતાના ફોન ઉપાડવા ફરજિયાત | revenue department …

G METRO NEWS by G METRO NEWS
September 23, 2025
in GUJARAT
0 0
0
મહેસૂલ વિભાગના અધિકારીઓને સરકારનો કડક આદેશ: નેતા અને જનતાના ફોન ઉપાડવા ફરજિયાત | revenue department …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News: રાજ્યમાં બેજવાબદાર સરકારી અધિકારીઓ સામે ભૂપેન્દ્ર પટેલ સરકાર કડક વલણ અપનાવી રહી છે. ખાસ કરીને મહેસૂલ વિભાગના અધિકારીઓ દ્વારા ચૂંટાયેલા નેતાઓ, ધારાસભ્યો, સાંસદો, જિલ્લા પંચાયત પ્રમુખો અને સામાન્ય જનતાના ફોન ન ઉપાડવાની વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને સરકારે લાલ આંખ કરી છે. રાજ્ય સરકારે આ અંગે એક પરિપત્ર બહાર પાડીને મહેસૂલ વિભાગના વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓ માટે કડક ગાઇડલાઇન જાહેર કરી છે.

શું છે પરિપત્રમાં?

પરિપત્ર મુજબ મહેસૂલ વિભાગના વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓએ ચૂંટાયેલા નેતાઓ અને જનતાના ફોન ફરજિયાતપણે ઉપાડવા પડશે. જો કોઈ કારણસર ફોન ન ઉપાડી શકાય તો બાદમાં કોલબેક કરવો પણ ફરજિયાત છે. આ ઉપરાંત, ફોન પર વાતચીત કરતી વખતે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નિર્ધારિત કરાયેલી ગાઇડલાઇનનું પણ પાલન કરવું પડશે.

મહેસૂલ વિભાગના અધિકારીઓને સરકારનો કડક આદેશ: નેતા અને જનતાના ફોન ઉપાડવા ફરજિયાત 2 - image

છેલ્લા કેટલાક સમયથી સરકારને સતત એવી ફરિયાદો મળી રહી હતી કે મહેસૂલ વિભાગના અધિકારીઓ લોકો અને તેમના પ્રતિનિધિઓના ફોન કોલને અવગણી રહ્યા છે, જેના કારણે સરકારી કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. આ ગંભીર બાબતની નોંધ લઈને સરકારે આ પરિપત્ર જાહેર કર્યો છે. આ નિર્ણયથી સરકારી કામગીરીમાં પારદર્શિતા અને જવાબદેહિતા વધશે તેવી અપેક્ષા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી અધિકારીેએ ચૂંટણી યોજવાની અસમર્થતા દર્શાવી | Election officer expressed inability to conduct e…
GUJARAT

ચૂંટણી અધિકારીેએ ચૂંટણી યોજવાની અસમર્થતા દર્શાવી | Election officer expressed inability to conduct e…

March 2, 2026
મુસાફરનો મોબાઇલ લૂંટનાર આણંદનો રીઢો ગુનેગાર પકડાયો | rickshaw driver caught who robbed moble of pass…
GUJARAT

મુસાફરનો મોબાઇલ લૂંટનાર આણંદનો રીઢો ગુનેગાર પકડાયો | rickshaw driver caught who robbed moble of pass…

March 2, 2026
અબુધાબી એરપોર્ટ પહેલાં જ ફ્લાઇટ ડાઇવર્ટ કરાઇ, વડોદરા જિ.પં.ના સભ્ય અને ગુજરાતીઓ ત્રણ દિવસથી ફસાયા | …
GUJARAT

અબુધાબી એરપોર્ટ પહેલાં જ ફ્લાઇટ ડાઇવર્ટ કરાઇ, વડોદરા જિ.પં.ના સભ્ય અને ગુજરાતીઓ ત્રણ દિવસથી ફસાયા | …

March 2, 2026
Next Post
સોના-ચાંદીમાં રેકોર્ડબ્રેક તેજી, આજે ફરી ઓલટાઈમ હાઈ, Gold રૂ. 2300, Silver રૂ. 3000 મોંઘું | gold hi…

સોના-ચાંદીમાં રેકોર્ડબ્રેક તેજી, આજે ફરી ઓલટાઈમ હાઈ, Gold રૂ. 2300, Silver રૂ. 3000 મોંઘું | gold hi...

કચ્છમાં અંગત અદાવતમાં બે જુથ વચ્ચે ખેલાયું ધીંગાણું, યુવકનું મોત | One Dead in Brutal Group Fight Ov…

કચ્છમાં અંગત અદાવતમાં બે જુથ વચ્ચે ખેલાયું ધીંગાણું, યુવકનું મોત | One Dead in Brutal Group Fight Ov...

H1-B વિઝા ફી ઇફેક્ટઃ રૂપિયો ડૉલર સામે 47 પૈસા ગગડી 88.75ના રૅકોર્ડ તળિયે | rupee slumps 47 paise to …

H1-B વિઝા ફી ઇફેક્ટઃ રૂપિયો ડૉલર સામે 47 પૈસા ગગડી 88.75ના રૅકોર્ડ તળિયે | rupee slumps 47 paise to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કુદરતની બદલાતી રૂખ કાશ્મીરમાં ઠંડી, દક્ષિણમાં વરસાદની ચેતવણી

કુદરતની બદલાતી રૂખ કાશ્મીરમાં ઠંડી, દક્ષિણમાં વરસાદની ચેતવણી

3 months ago
ગુજરાતમાં ‘વોટ ચોરી’નો કોંગ્રેસનો આરોપ, કઈ 5 રીતે વોટ ચોરી થાય છે તેના પુરાવા આપ્યા | congress alleg…

ગુજરાતમાં ‘વોટ ચોરી’નો કોંગ્રેસનો આરોપ, કઈ 5 રીતે વોટ ચોરી થાય છે તેના પુરાવા આપ્યા | congress alleg…

6 months ago
રાજકોટમાં મ્યુ. ટેક્ષમાં ગાબડું પડતા તંત્ર જાગ્યું : એક દિવસમાં 378 મિલ્કતો સીલ | In Rajkot the syst…

રાજકોટમાં મ્યુ. ટેક્ષમાં ગાબડું પડતા તંત્ર જાગ્યું : એક દિવસમાં 378 મિલ્કતો સીલ | In Rajkot the syst…

2 months ago
કેપિટલ ગુડઝ, ઓટો શેરો પાછળ સેન્સેક્સ 823 પોઈન્ટ તૂટી 81692 | Sensex falls 823 points to 81692 on cap…

કેપિટલ ગુડઝ, ઓટો શેરો પાછળ સેન્સેક્સ 823 પોઈન્ટ તૂટી 81692 | Sensex falls 823 points to 81692 on cap…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News