gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મહેસૂલ વિભાગમાં નોંધણી વગરની મિલકતો જપ્ત કરાશે…’, વક્ફ બિલ પાસ થતાં યોગી એક્શનમાં | cm yogi gover…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in INDIA
0 0
0
‘મહેસૂલ વિભાગમાં નોંધણી વગરની મિલકતો જપ્ત કરાશે…’, વક્ફ બિલ પાસ થતાં યોગી એક્શનમાં | cm yogi gover…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CM Yogi Government Decision on Waqf Properties: બંને ગૃહોમાં વક્ફ એમેન્ડમેન્ટ બિલ પાસ થયા બાદ હવે યોગી સરકારે વક્ફ બોર્ડ દ્વારા ગેરકાયદે જાહેર કરેલી મિલકતો સામે કડક વલણ અપનાવવાનું શરૂ કરી દીધું છે. સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને રેવન્યુ રેકોર્ડમાં નોંધ ન હોય તેમજ નિયમો વિરુદ્ધ વક્ફ તરીકે જાહેર કરેલી મિલકતોને ઓળખવા માટે ઝુંબેશ ચલાવવા સૂચના આપી છે. આ મિલકતોની ઓળખ બાદ તેની જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

યુપીમાં વક્ફ બોર્ડની સંપત્તિનો કોઈ સત્તાવાર રેકોર્ડ નથી

મહેસૂલ વિભાગના જણાવ્યા અનુસાર, યુપીમાં વક્ફ બોર્ડ દ્વારા દાવો કરવામાં આવેલી મોટાભાગની મિલકતોનો કોઈ સત્તાવાર રેકોર્ડ નથી. રેવન્યુ રેકોર્ડ મુજબ સુન્ની વક્ફ બોર્ડની 2533 મિલકતો અને 

શિયા વક્ફ બોર્ડની માત્ર 430 મિલકતો સત્તાવાર રીતે નોંધાયેલી છે. જ્યારે વક્ફ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડા આના કરતા ઘણા વધારે છે. સુન્ની વક્ફ બોર્ડ પાસે 1,24,355 મિલકતો છે અને શિયા વક્ફ બોર્ડ પાસે 7,785 મિલકતો છે.

સ્પષ્ટપણે દાન કરવામાં આવી હોય તે જ મિલકતને વક્ફ જાહેર કરી શકાય

યુપીમાં મોટા પાયે તળાવ, કોઠાર અને ગ્રામ્ય સમાજની જમીનોને પણ વક્ફ તરીકે જાહેર કરવામાં આવી છે, જેને સરકારે સંપૂર્ણપણે ગેરકાયદે ગણાવી છે. અધિકારીઓનું કહેવું છે કે સરકારી જમીન, ગામની સામુદાયિક જમીન અને જાહેર મિલકતોને કોઈપણ સંજોગોમાં વક્ફ જાહેર કરી શકાય નહીં. ફક્ત તે જ મિલકતોને વક્ફ તરીકે ગણવામાં આવશે જે વ્યક્તિ દ્વારા સ્પષ્ટપણે દાન કરવામાં આવી હોય.

આ પણ વાંચો: ‘ઐતિહાસિક ક્ષણ, હાંસિયામાં ધકેલાયેલા લોકોને…’, વક્ફ બિલ પાસ થઈ જતાં PM મોદીનું મોટું નિવેદન

દોષિતો સામે કરવામાં આવશે કાયદેસર કાર્યવાહી 

સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણા જિલ્લાઓમાં તળાવ, ગોચર, કોઠાર અને જાહેર ઉપયોગની જમીનોને વક્ફ જાહેર કરીને કબજે કરવામાં આવી હતી. હવે આવા કેસોમાં કડક તપાસ બાદ જમીનને સરકારી મિલકત જાહેર કરીને પરત આપવામાં આવશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે વક્ફને ગેરકાયદે જાહેર કરવામાં આવેલી દરેક મિલકત સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, અને દોષિતોને પણ જવાબદાર ગણવામાં આવશે.

'મહેસૂલ વિભાગમાં નોંધણી વગરની મિલકતો જપ્ત કરાશે...', વક્ફ બિલ પાસ થતાં યોગી એક્શનમાં 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બ્રહ્મપુત્રા નદીના પેટાળમાં દોડશે ટ્રેન અને ગાડી : ભારતની પ્રથમ અંડરવોટર રોડ-કમ-રેલ ટનલને મળી મંજૂરી…
INDIA

બ્રહ્મપુત્રા નદીના પેટાળમાં દોડશે ટ્રેન અને ગાડી : ભારતની પ્રથમ અંડરવોટર રોડ-કમ-રેલ ટનલને મળી મંજૂરી…

February 14, 2026
‘ટ્રેડ ડીલે ટેક્સટાઇલ ઉદ્યોગને ખતમ કરી દીધો’, અમેરિકા સાથે વેપાર કરાર પર રાહુલ ગાંધીએ ફરી કર્યા પ્રહ…
INDIA

‘ટ્રેડ ડીલે ટેક્સટાઇલ ઉદ્યોગને ખતમ કરી દીધો’, અમેરિકા સાથે વેપાર કરાર પર રાહુલ ગાંધીએ ફરી કર્યા પ્રહ…

February 14, 2026
કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …
INDIA

કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …

February 14, 2026
Next Post
ડીસાની ઘટના બાદ પાલિકા તંત્ર જાગ્યું : સુરતમાં ફટાકડા વેચાણ-સ્ટોરેજની દુકાન-ગોડાઉનનો સર્વે કરી યાદી …

ડીસાની ઘટના બાદ પાલિકા તંત્ર જાગ્યું : સુરતમાં ફટાકડા વેચાણ-સ્ટોરેજની દુકાન-ગોડાઉનનો સર્વે કરી યાદી ...

‘અહીં માત્ર ડિલિવરી એપ બને છે’, સ્ટાર્ટઅપ્સ પર પિયુષ ગોયલની વિવાદિત ટિપ્પણી, અનેક કંપનીઓએ કરી ટીકા |…

'અહીં માત્ર ડિલિવરી એપ બને છે', સ્ટાર્ટઅપ્સ પર પિયુષ ગોયલની વિવાદિત ટિપ્પણી, અનેક કંપનીઓએ કરી ટીકા |...

કારેલીબાગના હીટ એન્ડ રનના બનાવ પછી પણ વડોદરામાં અકસ્માતના બનાવો જારી, વધુ બે બનાવ | two more inciden…

કારેલીબાગના હીટ એન્ડ રનના બનાવ પછી પણ વડોદરામાં અકસ્માતના બનાવો જારી, વધુ બે બનાવ | two more inciden...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘આરોપીએ ભાગતાં-ભાગતાં પોલીસ કર્મીઓ પર કર્યો ગોળીબાર’, સાઈકો કિલરના એન્કાઉન્ટર મામલે ગાંધીનગર પોલીસનુ…

‘આરોપીએ ભાગતાં-ભાગતાં પોલીસ કર્મીઓ પર કર્યો ગોળીબાર’, સાઈકો કિલરના એન્કાઉન્ટર મામલે ગાંધીનગર પોલીસનુ…

5 months ago
બે વર્ષમાં ચીન સરહદેથી ભારતમાં રૂ. 800 કરોડના સોનાની તસ્કરી

બે વર્ષમાં ચીન સરહદેથી ભારતમાં રૂ. 800 કરોડના સોનાની તસ્કરી

5 months ago
દિલ્હીમાં પ્રદૂષણ રોકવા સરકારનો મોટો નિર્ણય, હોટલ-રેસ્ટોરન્ટમાં કોલસો-લાકડા બાળવા પર રૂ.5000નો દંડ |…

દિલ્હીમાં પ્રદૂષણ રોકવા સરકારનો મોટો નિર્ણય, હોટલ-રેસ્ટોરન્ટમાં કોલસો-લાકડા બાળવા પર રૂ.5000નો દંડ |…

2 months ago
ભોજન કરી રહેલા પરિવાર પર 3 મહિલા સહિત 15 લોકોનો હુમલો, મહિલાનું મોત | 15 people including 3 women at…

ભોજન કરી રહેલા પરિવાર પર 3 મહિલા સહિત 15 લોકોનો હુમલો, મહિલાનું મોત | 15 people including 3 women at…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News