gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ | National Sports Day celebrated …

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ | National Sports Day celebrated …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભારત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને વડોદરા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન, ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૨૦૨૫ માટેના ઓનલાઈન રજીસ્ટ્રેશનની પણ શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ અવસરે હોકી પ્રદર્શન મેચ અને એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ૧૦૦૦થી વધુ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રકારના કાર્યક્રમો રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન આપવા અને યુવાનોમાં ખેલદિલીની ભાવના કેળવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.આ પ્રસંગે અકોટા વિધાનસભાના ધારાસભ્ય  ચૈતન્યભાઈ દેસાઈ, વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ, વડોદરા જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ, જિલ્લા યુવા વિકાસ અધિકારી  કેતુલ મહેરીયા, ગુજરાત ઓલિમ્પિક એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી અને ગુજરાત એથ્લેટિક એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ લક્ષ્મણ કરંજગાવકર, અને એથ્લેટિક્સ કોચ સાજીદ મંસૂરી સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહાનુભાવોએ મેજર ધ્યાનચંદજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો
GUJARAT

March 29, 2026
યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

Next Post
વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો રંગેચંગે સંપન્ન, પોલીસ અને વહીવટી તંત્રએ ચડાવી ધજા | The Tarnetar fair h…

વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો રંગેચંગે સંપન્ન, પોલીસ અને વહીવટી તંત્રએ ચડાવી ધજા | The Tarnetar fair h...

શ્રમિક યુવતી સાથે શારીરિક અડપલા અંગે છેડતીનો ગુનો નોંધાયો | A case of molestation has been registere…

શ્રમિક યુવતી સાથે શારીરિક અડપલા અંગે છેડતીનો ગુનો નોંધાયો | A case of molestation has been registere...

હોર્ન વગાડી અપશબ્દો કહેતા કાર ચાલકને ટોકતા બાઈક ચાલકને ફટકાર્યો , ત્રણની ધરપકડ | A motorcyclist was …

હોર્ન વગાડી અપશબ્દો કહેતા કાર ચાલકને ટોકતા બાઈક ચાલકને ફટકાર્યો , ત્રણની ધરપકડ | A motorcyclist was ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં બે વર્ષમાં કાન સંબંધિત બિમારીની ૧૮ હજારથી વધુ લોકોએ સારવાર…

7 months ago
અમદાવાદમાં કાર ચાલકે સાઈકલ પર જતાં આધેડને ફંગોળી નાખ્યા, દ્રશ્ય જોઈ હચમચી જશો | Shocking Accident in…

6 months ago
એશિયા મેન્યુફેકચરિંગ ઈન્ડેકસમાં ભારત છઠ્ઠા સ્થાને પહોંચ્યું, ચીન ટોચ પર યથાવત | India climbs to sixt…

2 months ago
વડોદરા તેમજ આસપાસના મંદિરોમાં ત્રાટકતી ગેંગ પકડાઈ, 22 ગુના ઉકેલાયા, 5 લાખની મત્તા કબજે | thieves Gan…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News