gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા તેમજ આસપાસના મંદિરોમાં ત્રાટકતી ગેંગ પકડાઈ, 22 ગુના ઉકેલાયા, 5 લાખની મત્તા કબજે | thieves Gan…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in GUJARAT
0 0
0
વડોદરા તેમજ આસપાસના મંદિરોમાં ત્રાટકતી ગેંગ પકડાઈ, 22 ગુના ઉકેલાયા, 5 લાખની મત્તા કબજે | thieves Gan…
5
VIEWS
Share on FacebookShare on Twitter

Vadoadra Temple Theft Case : વડોદરા તેમજ આસપાસના વિસ્તારમાં ફક્ત મંદિરોને જ ટાર્ગેટ કરતી મેડા ગેંગ અને પોલીસે ઝડપી પાડી પાંચ લાખની મત્તા કબજે કબજે કરી છે.

મંદિરોમાંથી ચોરેલા દાગીના વેચવા હાલોલથી સુરત જઈ રહ્યા હતા

વડોદરા શહેર, ભાયલી, કરજણ, ભરૂચ,રાજકોટ અને જેતપુર જેવા સ્થળોએ મંદિરોની ચોરીના બનાવો બન્યા હોવાથી વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન પંચમહાલની મેડા ગેંગ સામેલ હોવાનું જણાઈ આવ્યું હતું. 

દરમિયાનમાં મેડા ગેંગના ત્રણ સાગરીતો ચોરીનો માલ લઈને હાલોલથી સુરત બાઈક પર જઈ રહ્યા હોવાની માહિતી મળતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમએ ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી હતી. 

2 લાખ ઉપરાંતની રોકડ,મૂર્તિઓ, દાગીના સહિત 5લાખની મત્તા મળી

પોલીસે ઉમેશ બચુભાઈ મેડા, આજે બચુભાઈ મેડા (બંને રહે. ગુલબાર ગામ,ગરબાડા,દાહોદ) અને ગોવિંદ દલબીરભાઈ મચ્છાર(સીમલીયા ખુદૅ ગામ, ગરબાડા) ને બે બાઈક સાથે ઝડપી પાડ્યા હતા. ત્રણેય જણાની થેલીમાંથી રૂ.2.02 લાખ રોકડા, સોના અને ચાંદીની લગડી, ભગવાનના દાગીના તેમજ મૂર્તિઓ અને પરચુરણ મળી આવ્યા હતા. પોલીસે પૂછપરછ કરતા જુદા-જુદા વિસ્તારોમાં 22 મંદિરોમાં કરેલી ચોરીની કબુલાત કરી હતી.

શા માટે મંદિરોને ટાર્ગેટ કરતા હતા, માત્ર પરિવારના સભ્યોને રાખતા હતા 

ચોરોએ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે, અગાઉ ચોરી અને ધાડના બનાવોમાં બનાવવામાં લાંબો સમય જેલમાં રહેવું પડ્યું હોવાથી તેમજ ઘર માલિક જાગી જાય તો અથડામણ થતી હોવાથી મંદિરોને નિશાન બનાવવાનું નક્કી કર્યું હતું. આ માટે તેઓ મોટર સાયકલ લઈને વડોદરા આવતા હતા. અહીં અગાઉથી પાર્ક કરી રાખેલી બીજી મોટરસાયકલનો ઉપયોગ કરતા હતા અને ચોરીના સ્થળે જવા માટે અગાઉથી રેકી કરી આખો દિવસ બાગમાં પસાર કરતા હતા. રાત્રે દૂર બાઇક મૂકીને મંદિરોને નિશાન બનાવી ચોરીમાં વાપરેલી બાઈક બ્રિજ નીચે પાર્ક કરી હાલોલથી લાવેલી મોટર સાયકલ પરત કરવાના થતા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…
GUJARAT

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…

June 9, 2026
કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…
GUJARAT

કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…

June 9, 2026
દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry
GUJARAT

દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry

June 9, 2026
Next Post
ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓના આંદોલન 4 દિવસ માટે મોકૂફ, જાણો કારણ | Gujarat Health worker’s strike …

ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓના આંદોલન 4 દિવસ માટે મોકૂફ, જાણો કારણ | Gujarat Health worker's strike ...

વક્ફ સંશોધન વિધેયકને લઈને નીતિશ કુમારની પાર્ટીને પહેલો ઝટકો, દિગ્ગજ નેતાનું JDUમાંથી રાજીનામું | jdu…

વક્ફ સંશોધન વિધેયકને લઈને નીતિશ કુમારની પાર્ટીને પહેલો ઝટકો, દિગ્ગજ નેતાનું JDUમાંથી રાજીનામું | jdu...

હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં 5 દિવસ ગરમીનો પારો રહેશે હાઇ, હીટવેવનું યલો-ઑરેન્જ એલર્ટ | Temperatu…

હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં 5 દિવસ ગરમીનો પારો રહેશે હાઇ, હીટવેવનું યલો-ઑરેન્જ એલર્ટ | Temperatu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં રોજનું 200 કિલો નકલી પનીર વેચનાર સુરભી ડેરી આખરે પાલિકાએ સીલ કરી | Surbhi Dairy which sold 2…

સુરતમાં રોજનું 200 કિલો નકલી પનીર વેચનાર સુરભી ડેરી આખરે પાલિકાએ સીલ કરી | Surbhi Dairy which sold 2…

7 months ago
જસ્ટિસ વર્માની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમની કેન્દ્રને ભલામણ | Supreme Court recom…

જસ્ટિસ વર્માની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમની કેન્દ્રને ભલામણ | Supreme Court recom…

1 year ago
ગોગો પેપર વેચનારા અને બેંક એકાઉન્ટ ભાડે આપનારા સામે થશે કાર્યવાહી, DGPની તમામ જિલ્લાના SPને સૂચના | …

ગોગો પેપર વેચનારા અને બેંક એકાઉન્ટ ભાડે આપનારા સામે થશે કાર્યવાહી, DGPની તમામ જિલ્લાના SPને સૂચના | …

6 months ago
આગરામાં સ્કાય ડાઈવિંગ વખતે પેરાશૂટ ઓપન ન થતાં એરફોર્સના અધિકારીનું પટકાતા મોત | air force instructor…

આગરામાં સ્કાય ડાઈવિંગ વખતે પેરાશૂટ ઓપન ન થતાં એરફોર્સના અધિકારીનું પટકાતા મોત | air force instructor…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News