gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માંડલ-દેત્રોજ પંથકના શિવાલયોમાં શ્રાવણ માસના પ્રારંભે ભક્તોએ પુજા-અર્ચના કરી | the Shiva temples of …

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
માંડલ-દેત્રોજ પંથકના શિવાલયોમાં શ્રાવણ માસના પ્રારંભે ભક્તોએ પુજા-અર્ચના કરી | the Shiva temples of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– શિવાલયો હર… હર… મહાદેવના નાદથી ગુંજી ઉઠયાં

– પ્રસિદ્ધ મંદિરોમાં સવાલક્ષ બિલ્વપત્ર, ચારપ્રહોરની આરતી, શૃંગાર દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી

માંડલ : શુક્રવારથી પવિત્ર મહામંગલકારી શ્રાવણ માસનો આરંભ થયો છે ત્યારે માંડલ અને દેત્રોજના ચુંવાળ પંથકમાં પણ પૌરાણિક અને પ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોમાં આજ દર્શન પુજાનો અનેરો આનંદ જોવા મળ્યો હતો.

શેજલમાં આવેલ શ્રી મૃત્યુંજય મહાદેવ મંદિરમાં વિદ્વાન પંડીતો દ્વારા અમાસની સાંજે ભોળાનાથ દાદાની મહાપુજા સાથે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ કરાયો હતો. કોટેશ્વર મહાદેવ, પાંડવકાલિન વાવેશ્વર મહાદેવ, સોમેશ્વર મહાદેવ, ભોળાનાથ મહાદેવ, ભીમનાથ,દુધેશ્વર મહાદેવ, ટ્રેન્ટ ગામે કપિલેશ્વર, દાલોદ ગામે જબ્રેશ્વર મહાદેવ તેમજ ચુંવાળ પંથકમાં આવેલ કાંત્રોડી ૫ હજાર વર્ષ પૌરાણિક કુંતેશ્વર મહાદેવ, ઓઢવ નજીકના ગૌતમેશ્વર મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ મંદિર સહિતના પ્રસિદ્ધ શીવાલયોમાં ભક્તોએ સવારે જળાભિષેક, ગૌદુધાભિષેક, બીલ્વપત્ર પુજા,વિવિધ દ્રવ્યોથી ભક્તોએ આ શ્રાવણના પ્રારંભભગવાન શીવને રીઝવ્યા હતાં. આ ઉપરાંત વિસ્તારના કેટલાંક મંદિરોમાં સવાલક્ષ બીલીપત્ર પણ શીવલીંગ ઉપર મંત્રોચ્ચાર સાથે ચડાવવાના આજથી શરૂ થયાં હતાં, પ્રસિદ્ધ મંદિરોમાં ચાર પ્રહોરની પુજા-અર્ચના, આરતી તેમજ મહાદેવજીને શૃંગાર દર્શન મંદિરોમાં સાંજે ભજન, ધુન, આરતી સહિત વાતાવરણ ધામક બની ઉઠયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મારા પિતાને કેન્સર છે એટલે મારે લગ્ન કરવા પડી રહ્યા છે, બાકી રસ નથી | My father has cancer so I have…
GUJARAT

March 24, 2026
2019માં 2000 સક્રિય ઉપગ્રહો હતા : 7 વર્ષમાં 11500 સ્ટારલિંકસ લોન્ચ થયાં | There were 2000 active sat…

કંપનીઓ ઈંધણની નુકસાની ટાળવા પેટ્રોલ પંપને ઓછો જથ્થો આપે છે | Companies are supplying less quantity t…

March 23, 2026
Next Post
મુળીને સરા સાથે જોડતા સીસી રોડ પર સળિયા દેખાયા | Rods were seen on the CC road connecting Muli with …

મુળીને સરા સાથે જોડતા સીસી રોડ પર સળિયા દેખાયા | Rods were seen on the CC road connecting Muli with ...

લર્નિંગ લાયસન્સ માટેની ફેસલેસ ઓનલાઇન સુવિધા શરૂ પણ સુરક્ષામાં વ્યાપક છીંડા | Faceless online facilit…

લર્નિંગ લાયસન્સ માટેની ફેસલેસ ઓનલાઇન સુવિધા શરૂ પણ સુરક્ષામાં વ્યાપક છીંડા | Faceless online facilit...

રોડ સમિતિને રહી રહીને જ્ઞાન લાઘ્યું, પશ્ચિમ અમદાવાદમાં ૭૫ કરોડના સિમેન્ટના રોડ બનાવવા ઉપર રોક | The …

રોડ સમિતિને રહી રહીને જ્ઞાન લાઘ્યું, પશ્ચિમ અમદાવાદમાં ૭૫ કરોડના સિમેન્ટના રોડ બનાવવા ઉપર રોક | The ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ESICએ 1 કરોડ લોકોને આપી મોટી ભેટ, 40 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ફ્રી હેલ્થ ચેકઅપ | ESIC Free Health…

4 weeks ago
સાબર ડેરી બાદ અમૂલે ખરીદેલી જમીનનો વિવાદ: વિરપુરમાં પશુપાલકોનો હલ્લાબોલ | Controversy over land purc…

8 months ago
અમરેલી જિલ્લામાં 12 વર્ષે કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ | Suspected case of Congo fever in Amreli distri…

4 months ago
અમદાવાદમાં SG હાઈવેના સોલા બ્રિજ પર ટાયર ફાટતાં આઈસર પલટી, ભયંકર ટ્રાફિક જામ | Ahmedabad SG Highway …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News