gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માઢીયા ગામેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught running a clinic wi…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
માઢીયા ગામેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught running a clinic wi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વેળાવદર ભાલ પોલીસ મથકમાં શખ્સ વિરૂધ્ધ ફરિયાદ

– એસઓજીએ એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો મળી કુલ રૂ. 16 હજારનો મુદ્દામાલ કબજે લીધો 

ભાવનગર : માઢીયા ગામેથી ડોકટરની ડીગ્રી વગર ક્લિનિક ચલાવતા બોગસ ડોકટરને એસઓજીએ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એસઓજીના સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, માઢિયા ગામે ડોક્ટર ન હોવા છતાં દવાખાનું ચલાવે છે. જે બાતમી આધારે માઢીયા ગામે  એસઓજીએ દરોડો પાડી વિપુલ અશોકભાઇ રાઠોડ (રહે. માઢીયા ગામ, તા.જી.ભાવનગર) ડોકટર ન હોવા છતા ડોકટર તરીકે માઢીયા ગામે દવાખાનુ ખોલી વગર ડીગ્રીએ મેડીકલ પ્રેક્ટિસ કરી જુદી-જુદી એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો સહિત કિ.રૂા.૧૬,૦૧૮ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તેના સામે મેડીકલ પ્રેકટીશનર એકટ મુજબની કાયદેસર કાર્યવાહી કરી એસઓજીના પોલીસ કોન્સ.પાર્થભાઇ ધોળકીયાએ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આગળની તપાસ વેળાવદર ભાલ પોલીસ ચલાવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત મેટ્રોનો પડકારજનક તબક્કો પૂર્ણ, 2.8 કિમી અંતર કાપી TBM મશીન બહાર આવ્યું, સ્થાનિકોને હાશકારો | S…
GUJARAT

February 10, 2026
કૃષિ અને સહકાર વિભાગનો નિર્ણય, 09 APMCમાં ચૂંટણીની જાહેરાત, 15 APMCની મુદતમાં 6 મહિનાનો વધારો | Guja…

અમદાવાદ ઍરપોર્ટ પર 6.8 કિલો હેરોઇન પકડાયું, પેડલરની મોડસ ઓપરેન્ડી જોઈ અધિકારીઓ ચોંક્યા | Ahmedabad A…

Next Post
બેંકોનો નિકાસકારોને ટેકો, MSME માટે ખાસ રાહત યોજનાઓ તૈયાર કરવામાં આવી | Banks support exporters spec…

બેંકોનો નિકાસકારોને ટેકો, MSME માટે ખાસ રાહત યોજનાઓ તૈયાર કરવામાં આવી | Banks support exporters spec...

3 જોડી ટ્રેનની ફ્રિક્વન્સી 31 ડિસે. સુધી લંબાવાઈ | Frequency of 3 pairs of trains extended till 31 D…

3 જોડી ટ્રેનની ફ્રિક્વન્સી 31 ડિસે. સુધી લંબાવાઈ | Frequency of 3 pairs of trains extended till 31 D...

ટેરિફ ઈફેકટ: ગારમેન્ટ ઉદ્યોગની આવક વૃદ્ધિ મંદ પડી પાંચ ટકા રહેશે | Tariff effect: Garment industry r…

ટેરિફ ઈફેકટ: ગારમેન્ટ ઉદ્યોગની આવક વૃદ્ધિ મંદ પડી પાંચ ટકા રહેશે | Tariff effect: Garment industry r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૨.૬૨ લાખના ચોરીના દાગીનાની ચાર બેગો સાથે શખ્સ ઝડપાયો | railway theft caught at vadodara station

4 months ago
પકડી રાખી ચાકુના ઘા મારતા યુવક સારવાર હેઠળ | Ewe anuon atake ren ketilas

1 week ago
ભારતની કાર્યવાહી બાદ બાંગ્લાદેશે ઓકાત બતાવી, ભારતીયો માટે વિઝા સર્વિસ કરી સસ્પેન્ડ

2 months ago
AMTS-BRTS પહેલેથી જ ખોટમાં છે, તો પણ સિંગલ ટિકિટ સિસ્ટમ માટે રૂ. 470 કરોડનો કોન્ટ્રાક્ટ એક જ પાર્ટીન…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News