gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માણસામાં મોબાઇલની દુકાનની બારી તોડી ૧.૮૦ લાખના મોબાઈલની ચોરી | Mobile phone worth Rs 1 80 lakh stole…

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in GUJARAT
0 0
0
માણસામાં મોબાઇલની દુકાનની બારી તોડી ૧.૮૦ લાખના મોબાઈલની ચોરી | Mobile phone worth Rs 1 80 lakh stole…
0
VIEWS
Share on FacebookShare on Twitter

માણસા :  માણસા શહેરમાં ઈટાદરા ચોકડી પાસે આવેલ કોલેજ શોપિંગ
સેન્ટરની એક મોબાઇલની દુકાન ની પાછળના ભાગે આવેલ બારીના સળિયા કાપી ચોર ઇસમોએ
દુકાનમાં પ્રવેશી એક લાખ એંશી  હજાર
રૃપિયાના અઢાર મોબાઈલ ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

માણસા શહેરમાં દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા પંકજકુમાર
વિઠ્ઠલભાઈ પ્રજાપતિની બ્રહ્માણી મોબાઈલ નામ ની દુકાન શહેરના ઇટાદરા ચોકડી પર કોલેજ
શોપિંગ સેન્ટરમાં આવેલી છે જેમાં ગત રવિવારે બપોરે વેપારી દુકાન બંધ કરી ઘરે ગયા
હતા ત્યારબાદ રાત્રિના કોઈપણ સમયે તેમની દુકાનની પાછળ કોલેજના ખુલ્લા મેદાનમાં
અજાણ્યા ચોર ઈસમો મોઢા પર બુકાની બાંધી આવ્યા હતા અને દુકાનની પાછળ આવેલ બારીના
સળિયા કાપી દુકાનમાં પ્રવેશ કરી જુદી જુદી કંપની નામ ૧
,૭૯,૬૬૨ રૃપિયાના ૧૮
મોબાઇલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા તો જ્યારે દુકાનદાર કાલે સવારે દુકાન પર ગયા
અને બારીના સળિયા તૂટેલા જોતા ચોરી થઈ હોવાનું તેમને માલુમ પડયું હતું જે બાદ
તેમને ૧૮ જેટલા મોબાઇલની ચોરી થઈ હોવાથી ગણતરી કર્યા બાદ માણસા પોલીસને સમગ્ર
બાબતે જાણ કરી અજાણ્યા ચોર ઈસમો  વિરુદ્ધ
ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેલ્મેટના બોક્સની આડમાં લઇ જવાતો ૬૪ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો | PCB Raided and nabbed IMFL worth …
GUJARAT

February 9, 2026
VIDEO | છોટાઉદેપુર: સિવિલ હોસ્પિટલમાં ‘ઈમરજન્સી’માં ડૉક્ટરની જરૂર, દર્દીઓને અઢળક હાલાકી | Shortage o…

વર્ષ ૨૦૦૩ પહેલાના બાકી મિલકત વેરાના વ્યાજમાં ૧૦૦ ટકા માફી યોજના અમલમાં | 100% waiver scheme for inte…

Next Post
હત્યાના બનાવમાં ૧૫ વર્ષ બાદ ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused arrest…

હત્યાના બનાવમાં ૧૫ વર્ષ બાદ ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused arrest...

બૂમો પાડશો તો તલવાર ગળા પર ફેરવી દઇશ ઃ સોના ચાંદીના દાગીના અને રોકડા ત્રણ લાખની લૂંટ | If you scream…

બૂમો પાડશો તો તલવાર ગળા પર ફેરવી દઇશ ઃ સોના ચાંદીના દાગીના અને રોકડા ત્રણ લાખની લૂંટ | If you scream...

મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરતા કાકા ભત્રીજા સામે ફરિયાદ | Complaint filed against uncle and nephew fo…

મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરતા કાકા ભત્રીજા સામે ફરિયાદ | Complaint filed against uncle and nephew fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝારખંડમાં ભીષણ એન્કાઉન્ટરમાં JJMP સુપ્રીમો પપ્પુ લોહરા ઠાર, તેના પર 15 લાખનું ઇનામ હતું | Jharkhand …

9 months ago
મૃતકના ‘આત્મા’ને લેવા પરિવાર તાંત્રિક સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો, વિધિનો વીડિયો વાયરલ | Chhotaudep…

3 months ago
વડોદરા સ્ટેશન રોડ ઉપર દારૂના નશામાં બેફામ વાન હાંકતો ચાલક ઝડપાયો | Drunk van driver caught driving r…

4 months ago
લખતર યાર્ડમાં કપાસના ટેકાના ભાવ કરતા મણ દીઠ રૂ. 200 ઓછા મળતા રોષ | Anger at getting Rs 200 less per …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News