gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માતરના ભલાડા ગામમાં ખેડૂતના ઘરમાંથી 1.48 લાખની મતા ચોરાઈ | Votes worth Rs 1 48 lakh stolen from farm…

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in GUJARAT
0 0
0
માતરના ભલાડા ગામમાં ખેડૂતના ઘરમાંથી 1.48 લાખની મતા ચોરાઈ | Votes worth Rs 1 48 lakh stolen from farm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 70 હજાર રોકડ, દાગીના તસ્કરો લઈ પલાયન

– દંપતી દીકર સાથે ઓસરીમાં અને બીજો પુત્ર પરિવારજનો સાથે ઉપરના માળે સૂતા હતા 

નડિયાદ : માતરના ભલાડા ગામમાં બાલીંટા રોડ પર આવેલા લાખાપુરામાં ખેડૂતના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. રાતે તિજોરીના લોકર તોડીને રોકડા રૂ. ૭૦ હજાર, સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. ૧,૪૮,૦૦૦ની મતા ચોરી તસ્કરો પલાયન થઈ જતા ગામમાં ફફડાટ ફેલાયો છે. 

માતરના ભલાડા ગામમાં બાલીંટા રોડ પર આવેલા લાખાપુરામાં રહેતા ખેડૂત મનુભાઈ પુનમભાઈ હોથાભાઈ પરમાર (ઉં.વ.-૩૮) પત્ની રમીલાબેન અને દીકરા પ્રકાશ સાથે ગઈકાલે રાત્રે ઘરની ઓસરીમાં સૂઈ ગયા હતા. જ્યારે તેમનો બીજો દીકરો અને પરિવારજનો મકાનના ઉપરના માળે સૂતા હતા. દરમિયાન રાતે અજાણ્યા તસ્કરો મનુભાઈ પરમારના મકાનમાં ઘૂસી ગયા હતા. 

તસ્કરોએ ઘરનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને મકાનમાં રહેલી ત્રણ તિજોરીના લોકર તોડી નાખ્યા હતા. તિજોરીમાં રહેલી રોકડા રૂ. ૭૦,૦૦૦ અને સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂ. ૧,૪૮,૦૦૦ની મતાની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા.

 ખેડૂત મનુભાઈ પરમારના પત્ની રમીલાબેન આજે સવારે જાગ્યા ત્યારે તેમણે મકાનનો દરવાજો ખૂલ્લો જોતા ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. 

આ ઘટનાના પગલે લીંબાસી પોલીસ સ્થળ પર દોડી આવી હતી. લીંબાસી પોલીસે આ અંગે ઘરફોડ ચોરીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાયલી ટીપી ૩ અને ૪નો સમગ્ર વિસ્તાર અશાંતધારામાં સમાવેશ | bhayali TP 3 and 4 area are under disturb a…
GUJARAT

April 2, 2026
વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય પર ટિકિટ માટે દાવેદારોના ધસારાથી અવ્યવસ્થા | Vadodara district BJP offic…

ગોરવાના રમેશ નગરમાં પકડાયેલા 13 લાખના દારૃના કેસમાં સપ્લાયરનું નામ ખૂલ્યું | Supplier’s name reveale…

Next Post
ભારતમાં કાર્યરત ગ્લોબલ ફેશન બ્રાન્ડસને મોટા ફટકો પડવાની આશંકા | Global fashion brands operating in I…

ભારતમાં કાર્યરત ગ્લોબલ ફેશન બ્રાન્ડસને મોટા ફટકો પડવાની આશંકા | Global fashion brands operating in I...

રવિવારે વર્ષ 2025 નું પૂર્ણ ચન્દ્રગ્રહણનો નજારો ભાવનગરમાં દેખાશે | The view of the total lunar eclip…

રવિવારે વર્ષ 2025 નું પૂર્ણ ચન્દ્રગ્રહણનો નજારો ભાવનગરમાં દેખાશે | The view of the total lunar eclip...

ઓગસ્ટમાં મ્યુચ્યુઅલ ફંડોની ઇક્વિટી ખરીદી 10 મહિનાની ટોચે પહોંચી | Mutual funds’ equity purchases hit…

ઓગસ્ટમાં મ્યુચ્યુઅલ ફંડોની ઇક્વિટી ખરીદી 10 મહિનાની ટોચે પહોંચી | Mutual funds' equity purchases hit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મધરાતે પત્ની પર હુમલો કરી મારી નાંખવાની ધમકી આપતો પતિ | Husband threatens to attack and kill wife in…

8 months ago
મુકતાનંદજી બાપુ સ્થાપીત જય અંબે હોસ્પિટલ ચાપરડા તેમજ બજરંગ ગ્રુપ ધારી દ્વારા ધારી તેમજ આજુબાજુ ના વિ…

3 months ago
ગત નાણાં વર્ષમાં કરન્સી ઈન સરક્યુલેશનમાં 6 ટકા અને ઇ-રૂપી વ્યવહારો 334 ટકા વધ્યા | Currency in circu…

10 months ago
સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની કેદ | Accused who kidnapped and raped a minor…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News