gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતની મોટી તૈયારી! રશિયા પાસેથી પહેલા કરતાં વધુ ક્રૂડ ઓઇલ ખરીદશે : રિપોર્ટ | i…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in INDIA
0 0
0
ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતની મોટી તૈયારી! રશિયા પાસેથી પહેલા કરતાં વધુ ક્રૂડ ઓઇલ ખરીદશે : રિપોર્ટ | i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India is planning to buy more Russian Oil: અમેરિકાની ધમકીઓની ભારત પર ખાસ અસર જોવા મળી રહી નથી. એક અહેવાલ મુજબ ભારતે સપ્ટેમ્બરમાં રશિયા પાસેથી વધુ તેલ ખરીદવાની તૈયારી કરી છે, જોકે આ અંગે સરકાર કે ભારતીય રિફાઇનરીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ પણ રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર દંડ લગાવ્યો હતો.

ભારત સપ્ટેમ્બરમાં રશિયા પાસેથી વધુ તેલ ખરીદશે

રોયટર્સ સાથેની વાતચીતમાં તેલ ખરીદી પ્રક્રિયામાં સામેલ ત્રણ સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય રિફાઇનરીઓ ઑગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં 10થી 20% વધુ રશિયન તેલ ખરીદશે. કહેવાય છે કે ખરીદી દરરોજ 1 લાખ 50 હજારથી 3 લાખ બેરલ સુધી વધી શકે છે.

યુક્રેન-રશિયા યુદ્ધ અને રશિયાની તેલ રિફાઇનિંગ ક્ષમતા

અહેવાલ મુજબ, આગામી મહિને રશિયા પાસે વેચવા માટે વધુ તેલ ઉપલબ્ધ હશે. આનું કારણ એ છે કે પહેલાથી નિર્ધારિત અથવા અચાનક વિક્ષેપોને કારણે રશિયન રિફાઇનર્સની ક્રૂડ ઓઇલને ઇંધણમાં રૂપાંતરિત કરવાની ક્ષમતામાં ઘટાડો થયો છે. આ ઉપરાંત ચાલી રહેલા યુદ્ધ દરમિયાન, યુક્રેને તાજેતરના દિવસોમાં રશિયાની 10 રિફાઇનરીઓ પર હુમલો કર્યો છે. આંકડા દર્શાવે છે કે આના કારણે રશિયાની તેલ રિફાઇન કરવાની ક્ષમતા 17% સુધી પ્રભાવિત થઈ છે.

ભારત-રશિયા તેલ વેપાર અને અમેરિકાના પ્રતિબંધો

વર્ષ 2022માં શરુ થયેલી સૈન્ય કાર્યવાહી પછી પશ્ચિમના ઘણા દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા હતા. તે સમયે, ભારત રશિયન તેલનો સૌથી મોટો ખરીદદાર બન્યો હતો. જોકે, હવે અમેરિકન સરકાર આ લેવડદેવડ પર વાંધો ઉઠાવી રહી છે. ટ્રમ્પની પ્રારંભિક જાહેરાતમાં 25% ટેરિફ અને દંડનો સમાવેશ થતો હતો. આ પછી, 25% વધુ ફી લાદવામાં આવી હતી. આ રીતે ભારત પર કુલ ટેરિફ 50% સુધી પહોંચી ગયો છે.

આ પણ વાંચો: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ફરી આભ ફાટ્યું, 2 લોકો ગુમ, ઘરોમાં કાટમાળ ફરી વળ્યો

રશિયા-ભારત તેલ વેપાર અને અમેરિકાનો નફાખોરીનો આરોપ

અમેરિકાએ ભારત પર રશિયન તેલ ખરીદીને નફાખોરીનો પણ આરોપ લગાવ્યો છે, જ્યારે ભારતે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે યુરોપિયન યુનિયન અને અમેરિકા પોતે પણ રશિયા સાથે અબજો ડૉલરનો વેપાર કરી રહ્યા છે. અહેવાલ મુજબ, જો ભારત તેલ ખરીદવાનું બંધ કરી દેશે, તો રશિયા તેની વર્તમાન નિકાસ જાળવી શકશે નહીં. આની સીધી અસર તેની તેલમાંથી થતી આવક પર પડશે.

ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતની મોટી તૈયારી! રશિયા પાસેથી પહેલા કરતાં વધુ ક્રૂડ ઓઇલ ખરીદશે : રિપોર્ટ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભારતનો સત્તાવાર શહેરી નક્શો બદલાશે! વસતી ગણતરી અંગે કેન્દ્રના નવા સર્ક્યુલરથી અટકળ | indias Official…

ભારતનો સત્તાવાર શહેરી નક્શો બદલાશે! વસતી ગણતરી અંગે કેન્દ્રના નવા સર્ક્યુલરથી અટકળ | indias Official...

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ફરી આભ ફાટ્યું, 2 લોકો ગુમ, ઘરોમાં કાટમાળ ફરી વળ્યો | uttarakhand chamol…

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ફરી આભ ફાટ્યું, 2 લોકો ગુમ, ઘરોમાં કાટમાળ ફરી વળ્યો | uttarakhand chamol...

ગુજરાત ફરી એકવાર બનશે ફિલ્મફેરનો સાક્ષી

ગુજરાત ફરી એકવાર બનશે ફિલ્મફેરનો સાક્ષી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુપ્રીમ વિરુદ્ધ નિવેદનબાજી કરનારા નિશિકાંતને ભાજપની ફટકાર, કહ્યું – ‘અમારે લેવા-દેવા નથી..’ | BJP MP…

સુપ્રીમ વિરુદ્ધ નિવેદનબાજી કરનારા નિશિકાંતને ભાજપની ફટકાર, કહ્યું – ‘અમારે લેવા-દેવા નથી..’ | BJP MP…

1 year ago
દિલ્હી સહિત દેશના છ ઍરપોર્ટ પર ફ્લાઇટ્સને ‘GPS સ્પૂફિંગ’નો ખતરો, સરકારની સંસદમાં કબૂલાત | GPS Spoofi…

દિલ્હી સહિત દેશના છ ઍરપોર્ટ પર ફ્લાઇટ્સને ‘GPS સ્પૂફિંગ’નો ખતરો, સરકારની સંસદમાં કબૂલાત | GPS Spoofi…

8 months ago
દિવાળીના તહેવારો સુધીમાં સોનું સવા લાખનું

દિવાળીના તહેવારો સુધીમાં સોનું સવા લાખનું

1 year ago
ગુજરાતમાં જયપુર જેવી ઘટના બનતાં રહી ગઇ, નડિયાદ-આણંદ રોડ પર લક્ઝરી બસ ભડકે બળી | gujarat nadiad bus f…

ગુજરાતમાં જયપુર જેવી ઘટના બનતાં રહી ગઇ, નડિયાદ-આણંદ રોડ પર લક્ઝરી બસ ભડકે બળી | gujarat nadiad bus f…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News