gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માતરના સિંજીવાડામાં શિક્ષકે ધોરણ ૫ની માસૂમ છાત્રાઓની છેડતી કરીને બચકાં ભર્યાનો આક્ષેપ | In Sinjivada…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2026
in GUJARAT
0 0
0
માતરના સિંજીવાડામાં શિક્ષકે ધોરણ ૫ની માસૂમ છાત્રાઓની છેડતી કરીને બચકાં ભર્યાનો આક્ષેપ | In Sinjivada…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પીએમશ્રી પ્રાથમિક શાળામાં વિદ્યાના ધામને લજવતી ઘટના

– ગ્રામજનોના હોબાળા વચ્ચે પોલીસે આરોપી શિક્ષક અરુણ પટેલની અટકાયત કરી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી

નડિયાદ : ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલી સિંજીવાડા પ્રાથમિક શાળામાં હંગામી ધોરણે ફરજ બજાવતા શિક્ષકે ધોરણ ૫ની વિદ્યાર્થિનીઓની છેડતી કરી હોવાના આક્ષેપની ગંભીર ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. શિક્ષક અરૂણ પટેલે ૩થી ૪ બાળકીઓ સાથે અશોભનીય વર્તન કરી બચકાં ભર્યા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો અને વાલીઓએ પોલીસ મથકે હંગામો મચાવ્યો હતો. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપી શિક્ષકને રાઉન્ડ અપ કરી કાયદેસરની ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે.

ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલી સિંજીવાડા પીએમશ્રી પ્રાથમિક શાળામાં વિદ્યાના ધામને લજવતો કિસ્સો સામે આવ્યો છે. શાળામાં હંગામી શિક્ષક તરીકે કાર્યરત અરૂણ પટેલે ધોરણ ૫માં અભ્યાસ કરતી ૩થી ૪ જેટલી માસૂમ વિદ્યાર્થિનીઓ સાથે છેડછાડ કરી હોવાનો આક્ષેપ ઉઠયો છે. આ બાબતની જાણ બાળકીઓના પરિવારજનોને થતાં જ વાલીઓ તાત્કાલિક શાળાએ દોડી ગયા હતા. ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો શાળા પરિસરમાં એકઠાં થઈને શિક્ષક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભોગ બનનાર એક બાળકીના ભાઈએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, શિક્ષકે શાળામાં વિદ્યાર્થિનીઓને પકડવાની કોશિશ કરી હતી, જે દરમિયાન અન્ય બાળકીઓ ભાગી છૂટવામાં સફળ રહી હતી, પરંતુ એક બાળકી તેના હાથમાં આવી ગઈ હતી. આરોપી શિક્ષકે આ બાળકીને બચકાં ભર્યા હતા અને તેની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. 

આ શરમજનક ઘટનાની જાણ વાલીઓને થતા તેઓ ન્યાયની માંગ સાથે માતર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ગામના સરપંચે પણ આ મામલે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બાળકો શાળામાં સુરક્ષિત અનુભવી શકે તે માટે આ શિક્ષક સામે કડકમાં કડક કાર્યવાહી થવી અનિવાર્ય છે. શાળાના મુખ્ય શિક્ષકે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈ પ્રાથમિક તપાસ કરી હતી, જેમાં વિદ્યાર્થિનીઓ સાથે છેડતી થઈ હોવાનું જણાતા તેઓ પોતે વાલીઓ સાથે પોલીસ સ્ટેશનમાં હાજર રહ્યાં હતા. પોલીસ સ્ટેશનની બહાર લોકોના ટોળેટોળાં ઉમટી પડતા પરિસ્થિતિ તંગ બની હતી, જેને પગલે પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી આરોપી શિક્ષક અરૂણ પટેલની અટકાયત કરી લીધી હતી. હાલમાં પોલીસ દ્વારા ભોગ બનનાર પરિવારોના નિવેદન લેવાની અને કાયદેસરનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

August 21, 2026
ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
Next Post
ટ્રેલરની ટક્કરથી બાઈક સવાર યુવાનનું મોત થયું | A young man riding a bike died after being hit by a t…

ટ્રેલરની ટક્કરથી બાઈક સવાર યુવાનનું મોત થયું | A young man riding a bike died after being hit by a t...

બાલાસિનોરમાં ખુદ પાલિકા દ્વારા જ એકઠો કરાતો કચરો | Garbage collected by the municipality itself in B…

બાલાસિનોરમાં ખુદ પાલિકા દ્વારા જ એકઠો કરાતો કચરો | Garbage collected by the municipality itself in B...

સરદાર સ્ટેચ્યુ પાસે પતરાં મારીને રસ્તો બંધ કરી દેવાતા પોસ્ટર વોર સાથે વિરોધ પ્રદર્શન | Protest with …

સરદાર સ્ટેચ્યુ પાસે પતરાં મારીને રસ્તો બંધ કરી દેવાતા પોસ્ટર વોર સાથે વિરોધ પ્રદર્શન | Protest with ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત 200 મેગાવોટ ક્ષમતાના પરમાણુ રિએક્ટર બનાવી રહ્યું છે | India is building a 200 MW nuclear reacto…

ભારત 200 મેગાવોટ ક્ષમતાના પરમાણુ રિએક્ટર બનાવી રહ્યું છે | India is building a 200 MW nuclear reacto…

10 months ago
મહિલાઓ લગ્નોમાં સોનાના ફક્ત 3 દાગીના પહેરી શકશે, નિયમ તોડ્યો તો 50 હજાર દંડ… જાણો કોણે કર્યું આવું…

મહિલાઓ લગ્નોમાં સોનાના ફક્ત 3 દાગીના પહેરી શકશે, નિયમ તોડ્યો તો 50 હજાર દંડ… જાણો કોણે કર્યું આવું…

10 months ago
‘કેજરીવાલે પંજાબમાં શીશમહેલ બનાવ્યો’ તસવીર સાથે ભાજપનો દાવો, AAPએ પણ આપ્યો જવાબ

‘કેજરીવાલે પંજાબમાં શીશમહેલ બનાવ્યો’ તસવીર સાથે ભાજપનો દાવો, AAPએ પણ આપ્યો જવાબ

10 months ago
ક્યારેક વિદેશી સ્ટીમરથી ધમધમતા વેરાવળ બંદરે હવે ફક્ત મત્સ્ય ઉદ્યોગ, 2003માં છેલ્લું જહાજ આવ્યું હતું…

ક્યારેક વિદેશી સ્ટીમરથી ધમધમતા વેરાવળ બંદરે હવે ફક્ત મત્સ્ય ઉદ્યોગ, 2003માં છેલ્લું જહાજ આવ્યું હતું…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News