gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માતર સ્વર્ણીમ ગેટ ચોકડી પર ટ્રાયસીકલ પર ડમ્ફર ફરી વળતા વૃદ્ધનું મોત નીપજ્યું | man dies after tricyc…

G METRO NEWS by G METRO NEWS
March 23, 2026
in GUJARAT
0 0
0
માતર સ્વર્ણીમ ગેટ ચોકડી પર ટ્રાયસીકલ પર ડમ્ફર ફરી વળતા વૃદ્ધનું મોત નીપજ્યું | man dies after tricyc…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– જિલ્લામાં અકસ્માતથી મોતનો વધુ એક બનાવ

– દીકરીના સગપણની ચુંદડીના પ્રસંગ માટે પિતાને લઈને આમંત્રણ આપવા જતા અકસ્માત નડયો, ગુનો નોંધાયો 

નડીયાદ : માતર ચોકડી સ્વર્ણીમ ગેટ પાસેથી પસાર થતી ટ્રાયસીકલ ચાલકના માથા પર ડમ્ફર ફરી વળતા વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માતર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

માતર ગામના મોતીપુરા, ખોડીયાર મંદિર પાછળ રહેતા રોહિતભાઈ રાયસંગભાઈ પરમારની દિકરી મિત્તલબેનની સગપણની ચુંદડી ઓઢાડવાનો પ્રસંગ હતો. તેમના પિતાજીને બંને પગોએ વાની બિમારી હોવાથી તેઓ બેટરીવાળી ત્રણ વ્હીલની સાઇકલ લઇ માતર રામપુરા વિસ્તારમાં રહેતા કુટુંબીઓને આમંત્રણ આપવા નીકળ્યા હતા. આ દરમિયાન સાંજના સુમારે રાયસંગભાઇ માતર સ્વણમ ગેટ સામે ચોકડી ઉપરથી પસાર થતા હતા ત્યારે કોઇ ડમ્પરવાળાએ પાછળથી સાઇકલને અથડાવતા રાયસંગભાઈ મોતીભાઈ પરમાર (ઉં. વ.૬૯)ના માથા પર ડમ્પરનું પાછળનું ખાલી સાઈડનું તોતિંગ ટાયર ફરી વળતા માથાનો ભાગ સંપુર્ણ કચડાઇ જતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે રોહિત રાયસંગભાઈ પરમારની ફરિયાદ આધારે માતર પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરસીયા ગામ ની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ
GUJARAT

August 6, 2026
ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…

August 5, 2026
ગુજરાતમાં રાજ્યવ્યાપી નારી વંદન ઉત્સવ 2026

Next Post
હાઈવે પર ૩ કિમી લાંબો ટ્રાફિક જામ, શ્રદ્ધાળુઓ અને મુસાફરો અટવાયા | 3 km long traffic jam on highway …

હાઈવે પર ૩ કિમી લાંબો ટ્રાફિક જામ, શ્રદ્ધાળુઓ અને મુસાફરો અટવાયા | 3 km long traffic jam on highway ...

લીંબડીના મુખ્ય માર્ગો પર આડેધડ વાહન પાર્કિગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsen due to…

લીંબડીના મુખ્ય માર્ગો પર આડેધડ વાહન પાર્કિગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsen due to...

આણંદના સારસા ગામમાં 6 વર્ષથી પ્રેક્ટિસ કરતો નકલી ડોક્ટર ઝડપાયો | Fake doctor caught practicing for 6…

આણંદના સારસા ગામમાં 6 વર્ષથી પ્રેક્ટિસ કરતો નકલી ડોક્ટર ઝડપાયો | Fake doctor caught practicing for 6...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરમાં બિલ્ડરે ફ્લેટ બુકિંગના નામે કરોડો ઉઘારાવી છેતરપિંડી કર્યાનો આક્ષેપ | Builder in Sure…

6 months ago
‘કોઈએ તો રિસ્ક લેવું જ પડશે, નુકસાન થશે તો મારું થશે…’, સ્ટાર્ટઅપ ડે પર PM મોદીનું સંબોધન | Nation…

7 months ago
રાજકોટ 140 કિલો ચાંદી ચોરી કેસમાં નવો ઘટસ્ફોટ, વકીલની ભૂમિકા આવી સામે | Rajkot News Ahmedabad Crime …

અમદાવાદ એરપોર્ટ પર હાઈ વોલ્ટેજ ડ્રામા: અકાસા એરની ફ્લાઈટનું 2 વાર લેન્ડિંગ ફેલ, મુસાફરોના જીવ તાળવે …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News