gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હત્યાના બનાવમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in murder case rejected

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
હત્યાના બનાવમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in murder case rejected
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : જામ્બુવા નૂર્મના મકાન પાસે ચાર શખ્સે છરી તેમજ લાકડીથી હુમલો
કરી યુવકની હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા એક આરોપીએ જામીન અરજી મુકતા
ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

બનાવની વિગત એવી છે કે, મનોજ નામના યુવકે કલ્પના પરમાર સાથે લગ્ન કર્યા
હતા એટલે રાધા પરમારે મનોજને કહ્યું હતું કે
, તે કેમ બે
છોકરાની મા સાથે લગ્ન કર્યા છે
? અને ત્યાર બાદ તેણે અપશબ્દો
બોલતા મનોજ પરમારે રાધાને બે લાફા માર્યા હતા. ત્યાર બાદ મનોજ તેની પત્નિ કલ્પના
,
બે બાળકીઓ અને બહેન સાથે સુરત ગયો હતો.

સુરતથી તા.૧૬ ફેબુ્રઆરી ૨૦૨૧ના રોજ તે પરત આવ્યો હતોઅને
રિકશામાં બેસી તેઓ ઘરે ગયા તે સમયે આરોપી ગણેશ પરમાર
, સંજય
પરમાર
, ઋત્વિક પરમાર તેમજ અન્ય એક અજાણ્યો શખ્સ છરી અને
લાકડી જેવા હથિયારો સાથે ઉભા હતા. આરોપી સંજય પરમારે મનોજને તે કેમ મારી માને લાફા
માર્યા હતા
? તેમ કહી છરીથી હુમલો કર્યો હતો તો આરોપી ગણેશે
પણ છરીથી હુમલો કરી મનોજને ઇંજા પહોંચાડી હતી તો અન્ય બે આરોપીએ લાકડીથી હુમલો
કર્યો હતો.

મનોજને બચાવવા માટે ફરિયાદી કલ્પનાબહેનના સાસુ-સસરા વચ્ચે પડતા
તેમને પણ માર મારી ઇંજા પહોંચાડી હતી.આ બનાવમાં પોલીસ ધરપકડ બાદ હાલ જેલમા ંરહેલા
આરોપી સંજય રયજીભાઇ પરમારે જામીન અરજી મુકતા ન્યાયાધીશે આરોપીની જામીન અરજી રદ કરી
હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
તાંત્રિકોની દુનિયામાં કિંમતી ગણાતા રેડ સેન્ડ બોઆ સાપનું રેસ્કયૂ | Rescue of two faced red sand boa s…

તાંત્રિકોની દુનિયામાં કિંમતી ગણાતા રેડ સેન્ડ બોઆ સાપનું રેસ્કયૂ | Rescue of two faced red sand boa s...

વૈષ્ણોદેવી પાસે આભ ફાટતા ભૂસ્ખલનમાં 41નાં મોત

વડોદરાના ઇતિહાસના સાક્ષી માંડવીએ DJ વગરની સવારીઓ જોઇ,ચારદરવાજામાં તહેવારોનો કોલાહલ શાંત થઇ ગયો | Wit…

વડોદરાના ઇતિહાસના સાક્ષી માંડવીએ DJ વગરની સવારીઓ જોઇ,ચારદરવાજામાં તહેવારોનો કોલાહલ શાંત થઇ ગયો | Wit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિક્ષણ સમિતિના ચાલુ હોદ્દા પર વધુ એક અધ્યક્ષનું દુઃખદ અવસાન | Another incumbent chairman of the Educ…

11 months ago
જામનગરમાં ભક્તિમય માહોલમાં નવા વર્ષનું સ્વાગત: ‘ન્યૂ યર કીર્તન નાઈટ’માં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્…

7 months ago
કોમનવેલ્થ સ્પોર્ટ ટીમે બીસીએ સ્ટેડિયમની મુલાકાત લીધી | Commonwealth Sports Team Visits BCA Stadium

4 months ago
લલિતકલા અકાદમી દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનમાં નગરના સ્થાપત્યોને કેનવાસ પર કંડારતા ચિત્રકારો

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News