gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, મધ્ય પ્રદેશમાં કાર્બાઈડ ગનને કારણે 14 બાળકોએ આંખો ગુમાવી | 14 Kids …

G METRO NEWS by G METRO NEWS
October 23, 2025
in INDIA
0 0
0
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, મધ્ય પ્રદેશમાં કાર્બાઈડ ગનને કારણે 14 બાળકોએ આંખો ગુમાવી | 14 Kids …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Madhya Pradesh  ‘Carbide Gun’ News : દર વર્ષે દિવાળી પર ફટાકડાનો નવો ટ્રેન્ડ આવે છે, પરંતુ આ વર્ષનો ક્રેઝ જીવલેણ સાબિત થયો છે. બાળકોમાં “કાર્બાઇડ ગન” અથવા “દેશી ફટાકડા ગન” તરીકે લોકપ્રિય બનેલો આ નવો ફટાકડો માતા-પિતા અને ડોક્ટરો માટે એક દુઃસ્વપ્ન બની ગયો છે. મધ્યપ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસમાં આ ‘ગન’ના કારણે 122થી વધુ બાળકો આંખની ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ થયા છે, જેમાંથી 14 બાળકોએ કાયમ માટે તેમની આંખોની રોશની ગુમાવી દીધી છે.

શું છે આ જીવલેણ ‘કાર્બાઇડ ગન’? 

આ કોઈ રમકડું નથી, પરંતુ એક દેશી બનાવટનો વિસ્ફોટક છે. તેને પ્લાસ્ટિક કે ટીનના પાઇપનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જેમાં કેલ્શિયમ કાર્બાઇડ, ગનપાઉડર અને દીવાસળીના માથાનો વિસ્ફોટક મિશ્રણ ભરવામાં આવે છે. તેમાં એક કાણું પાડીને આગ ચાંપતા જબરદસ્ત વિસ્ફોટ થાય છે. ડોક્ટરોના મતે, આ વિસ્ફોટથી ધાતુના ટુકડા અને કાર્બાઇડની વરાળ સીધી આંખોમાં પ્રવેશે છે, જે આંખની કીકી (pupil) અને રેટિનાને બાળી નાખે છે, જેના કારણે કાયમી અંધાપો આવે છે.

પીડિતોની દર્દનાક કહાણી 

ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી 17 વર્ષની નેહાએ રડતા-રડતા કહ્યું, “અમે એક દેશી કાર્બાઇડ ગન ખરીદી હતી. જ્યારે તે ફૂટી, ત્યારે મારી એક આંખ સંપૂર્ણપણે બળી ગઈ. હું કંઈપણ જોઈ શકતી નથી.” અન્ય એક પીડિત, રાજ વિશ્વકર્માએ કહ્યું, “મેં સોશિયલ મીડિયા પર વીડિયો જોયા હતા અને ઘરે જ ફટાકડાની બંદૂક બનાવવાનો પ્રયાસ કર્યો. તે મારા ચહેરા પર જ ફાટી… અને મેં મારી આંખ ગુમાવી દીધી.”

સોશિયલ મીડિયાએ ફેલાવ્યો ટ્રેન્ડ 

આ ખતરનાક ટ્રેન્ડ પાછળનું મુખ્ય કારણ ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને યુટ્યુબ શોર્ટ્સ છે. “ફટાકડા ગન ચેલેન્જ” (#FirecrackerGunChallenge) નામના ટેગ સાથેના વીડિયો વાયરલ થયા છે, જેમાં કિશોરો લાઇક્સ અને વ્યૂઝ માટે આ બંદૂકો ચલાવતા જોવા મળે છે.

તંત્રની નિષ્ફળતા અને કાર્યવાહી, સૌથી વધુ અસરગ્રસ્ત વિદિશા જિલ્લામાં

સરકારે ઓક્ટોબરે પ્રતિબંધ મૂક્યો હોવા છતાં, સ્થાનિક બજારોમાં આ ‘ગન’ ખુલ્લેઆમ ₹150થી ₹200માં વેચાઈ રહી હતી. ઘટનાઓની ગંભીરતાને જોતા, વિદિશા પોલીસે હવે ગેરકાયદેસર રીતે આ ઉપકરણો વેચવા બદલ છ લોકોની ધરપકડ કરી છે. ભોપાલ, ઈન્દોર, જબલપુર અને ગ્વાલિયરની હોસ્પિટલોના આંખના વોર્ડ આ ખતરનાક ‘રમકડા’થી ઘાયલ થયેલા બાળકોથી ભરાઈ ગયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…

April 1, 2026
મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

April 1, 2026
દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
Next Post
પટણા માટે ઉડાન ભરતાની સાથે વિમાનમાં ગરબડ, દિલ્હીમાં ફરી ઈમરજન્સી લેન્ડિંગ કરાવાઇ | Patna Bound Fligh…

પટણા માટે ઉડાન ભરતાની સાથે વિમાનમાં ગરબડ, દિલ્હીમાં ફરી ઈમરજન્સી લેન્ડિંગ કરાવાઇ | Patna Bound Fligh...

બનાવટી વેબસાઇટ બનાવી ગીર સફારીની ટિકિટો બ્લેકમાં વેચવાનું કૌભાંડ, ગુજરાત સાયબર સેલે દિલ્હીથી 2ની ધરપ…

બનાવટી વેબસાઇટ બનાવી ગીર સફારીની ટિકિટો બ્લેકમાં વેચવાનું કૌભાંડ, ગુજરાત સાયબર સેલે દિલ્હીથી 2ની ધરપ...

‘ભારત શું કરશે, તે તમારે કહેવાની જરૂર નથી’ ટ્રમ્પના દાવા પર શશિ થરૂર ભડક્યા | Shashi Tharoor Slams U…

‘ભારત શું કરશે, તે તમારે કહેવાની જરૂર નથી’ ટ્રમ્પના દાવા પર શશિ થરૂર ભડક્યા | Shashi Tharoor Slams U...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોસળ ગામમાંથી રૃ.26.57 લાખના ગાંજાના 26 છોડ સાથે શખ્સ ઝડપ્યો | Man arrested with 26 marijuana plants…

ગોસળ ગામમાંથી રૃ.26.57 લાખના ગાંજાના 26 છોડ સાથે શખ્સ ઝડપ્યો | Man arrested with 26 marijuana plants…

3 months ago
અમદાવાદમાં એક જ દિવસમાં બે ઘાતકી હત્યા: તીક્ષ્ણ હથિયારોથી કરાયો હુમલો | ahmedabad two died same day …

અમદાવાદમાં એક જ દિવસમાં બે ઘાતકી હત્યા: તીક્ષ્ણ હથિયારોથી કરાયો હુમલો | ahmedabad two died same day …

6 months ago
પતંગની લારી મૂકવાના મુદ્દે બે સગા ભાઈઓ વચ્ચે મારામારી | Fight between two brothers over kite lorry i…

પતંગની લારી મૂકવાના મુદ્દે બે સગા ભાઈઓ વચ્ચે મારામારી | Fight between two brothers over kite lorry i…

3 months ago
ગાંધીનગર: કૂતરું કરડ્યાના 4 મહિના બાદ હડકવા ઉપડ્યો, નિવૃત IASની પુત્રીનું કરુણ મોત | Gandhinagar New…

ગાંધીનગર: કૂતરું કરડ્યાના 4 મહિના બાદ હડકવા ઉપડ્યો, નિવૃત IASની પુત્રીનું કરુણ મોત | Gandhinagar New…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News