gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બનાવટી વેબસાઇટ બનાવી ગીર સફારીની ટિકિટો બ્લેકમાં વેચવાનું કૌભાંડ, ગુજરાત સાયબર સેલે દિલ્હીથી 2ની ધરપ…

G METRO NEWS by G METRO NEWS
October 23, 2025
in GUJARAT
0 0
0
બનાવટી વેબસાઇટ બનાવી ગીર સફારીની ટિકિટો બ્લેકમાં વેચવાનું કૌભાંડ, ગુજરાત સાયબર સેલે દિલ્હીથી 2ની ધરપ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News : વન્યજીવ પ્રેમીઓને નિશાન બનાવતા એક મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ કરવામાં ગુજરાત સાયબર સેલને મોટી સફળતા મળી છે. ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ (CCoE) એ દિલ્હીથી બે શખ્સોની ધરપકડ કરી છે, જેઓ ગુજરાતના ગીર નેશનલ પાર્ક સહિત દેશના અન્ય પ્રખ્યાત અભયારણ્યોની જંગલ સફારીની પરમિટ બનાવટી વેબસાઇટ દ્વારા ઊંચા ભાવે વેચવાનું આંતરરાજ્ય કૌભાંડ ચલાવતા હતા.

કેવી રીતે કરતા કૌભાંડ? 

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપીઓ ગીર (સાસણ ગીર), રણથંભોર (રાજસ્થાન), તાડોબા (મહારાષ્ટ્ર), જિમ કોરબેટ (ઉત્તરાખંડ), કાઝીરંગા (આસામ) અને બાંધવગઢ (મધ્યપ્રદેશ) જેવા પ્રખ્યાત અભયારણ્યોની સત્તાવાર સરકારી વેબસાઇટ પરથી બોગસ વિગતોનો ઉપયોગ કરીને એડવાન્સમાં મોટા પ્રમાણમાં સફારી સ્લોટ બુક કરી લેતા હતા. ત્યારબાદ, તેઓ આ બુક કરેલી ટિકિટોને પોતાની બનાવટી વેબસાઇટ અને ટ્રાવેલ એજન્ટો દ્વારા પ્રવાસીઓને સરકારી દર કરતાં અનેક ગણા ઊંચા ભાવે વેચતા હતા.

આવી રીતે ચાલતું હતું કૌભાંડ 

પોલીસે જણાવ્યું કે આરોપીઓ સરકારી પોર્ટલ પરથી બોગસ ઓળખ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરીને બલ્કમાં બુકિંગ કરી પરમિટની કૃત્રિમ અછત ઉભી કરતા હતા. ત્યારબાદ, તેઓ પ્રવાસીઓને પોતાની બનાવટી વેબસાઇટ પર વાળતા, જે દેખાવમાં બિલકુલ સત્તાવાર વેબસાઇટ જેવી જ લાગતી હતી. અહીં તેઓ ‘કન્ફર્મ’ ટિકિટના નામે મોંઘા ભાવે પરમિટોનું વેચાણ કરતા હતા.

પોલીસની કાર્યવાહી અને ધરપકડ 

એસપી ડો. રાજદીપસિંહ ઝાલાના સુપરવિઝન હેઠળ કરાયેલી આ કાર્યવાહીમાં દિલ્હીના બદલી વિસ્તારમાં રહેતા અજય કુમાર ઘનશ્યામભાઈ ચૌધરી અને દિલ્હીના શક્કરપુર ખાતે રહેતા અરવિંદ શ્રીકાંત ઉપાધ્યાયની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને આરોપીઓના સિસ્ટમમાંથી ગીર સફારીની 12000 પરમિટ, 8650 જેટલા પેમેન્ટ કન્ફર્મેશન ઈમેલ અને દેશના વિવિધ અભયારણ્યો માટેના 10278  બુકિંગની પીડીએફ લિંક્સ મળી આવી છે.

પ્રવાસીઓ માટે સાવચેતી 

અધિકારીઓએ પ્રવાસીઓને અપીલ કરી છે કે તેઓ સફારી પરમિટ ફક્ત સત્તાવાર સરકારી વેબસાઇટ પરથી જ બુક કરે અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ પર આવતી ભ્રામક જાહેરાતોથી સાવચેત રહે. જો કોઈ છેતરપિંડીનો શંકા જાય, તો તરત જ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી.

ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં જ 13 ઓક્ટોબરે આવો જ એક કેસ પકડાયો હતો, જેમાં અમદાવાદના અલ્પેશ ભલાણી અને સાસણ ગીરના સુલતાનભાઈ બલોચ અને એજાઝ શેખની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ પણ બોગસ નામો અને ફોટા અપલોડ કરીને બલ્કમાં બુકિંગ કરી પ્રવાસીઓને ઊંચા ભાવે પરમિટ વેચતા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સામાન્ય વહીવટ વિભાગે IAS અધિકારીની બદલી, વધારાનો ચાર્જ અને નવી નિમણૂક કરી, જુઓ યાદી | Gujarat Genera…
GUJARAT

સામાન્ય વહીવટ વિભાગે IAS અધિકારીની બદલી, વધારાનો ચાર્જ અને નવી નિમણૂક કરી, જુઓ યાદી | Gujarat Genera…

May 18, 2026
વડોદરાની વિશ્વામિત્રીમાંથી 10 ફૂટનો મૃત મગર મળ્યો, છેલ્લા 3 મહિનામાં 6ઠ્ઠો મૃતદેહ મળ્યો, પ્રદૂષિત પા…
GUJARAT

વડોદરાની વિશ્વામિત્રીમાંથી 10 ફૂટનો મૃત મગર મળ્યો, છેલ્લા 3 મહિનામાં 6ઠ્ઠો મૃતદેહ મળ્યો, પ્રદૂષિત પા…

May 18, 2026
અમદાવાદ એરપોર્ટ પર 45 કરોડની કિંમતનો 9.30 કિગ્રા હેરોઇનનો જથ્થો ઝડપાયો, 1 આરોપીની ધરપકડ | Ahmedabad …
GUJARAT

અમદાવાદ એરપોર્ટ પર 45 કરોડની કિંમતનો 9.30 કિગ્રા હેરોઇનનો જથ્થો ઝડપાયો, 1 આરોપીની ધરપકડ | Ahmedabad …

May 18, 2026
Next Post
‘ભારત શું કરશે, તે તમારે કહેવાની જરૂર નથી’ ટ્રમ્પના દાવા પર શશિ થરૂર ભડક્યા | Shashi Tharoor Slams U…

‘ભારત શું કરશે, તે તમારે કહેવાની જરૂર નથી’ ટ્રમ્પના દાવા પર શશિ થરૂર ભડક્યા | Shashi Tharoor Slams U...

બિહાર બાદ વધુ પાંચ રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ, 2026માં યોજાશે વિધાનસભા ચૂંટણી | ECI Conduct SIR Acr…

બિહાર બાદ વધુ પાંચ રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ, 2026માં યોજાશે વિધાનસભા ચૂંટણી | ECI Conduct SIR Acr...

ભારતીય સૈન્યમાં તૈયાર થઇ રહી છે ઘાતક ‘ભૈરવ બટાલિયન’, ભવિષ્યના યુદ્ધમાં દુશ્મનને હંફાવશે | Bhairav Ba…

ભારતીય સૈન્યમાં તૈયાર થઇ રહી છે ઘાતક 'ભૈરવ બટાલિયન', ભવિષ્યના યુદ્ધમાં દુશ્મનને હંફાવશે | Bhairav Ba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ભારતમાં: મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા વધી | middle east war i…

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ભારતમાં: મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા વધી | middle east war i…

2 months ago
નોઇડામાં લેમ્બોર્ગિની લઈને જતા યુવકે શ્રમિકોને કચડ્યાં, ઝડપાયા પછી પૂછ્યું- કોઈ મરી ગયું? | Did Anyo…

નોઇડામાં લેમ્બોર્ગિની લઈને જતા યુવકે શ્રમિકોને કચડ્યાં, ઝડપાયા પછી પૂછ્યું- કોઈ મરી ગયું? | Did Anyo…

1 year ago
‘ઓમ માવા’ ફેક્ટરી પર દરોડા મનપાનો દરોડ, 1000 કિલો પ્લાસ્ટિક જપ્ત | Municipal Corporation raids ‘Om M…

‘ઓમ માવા’ ફેક્ટરી પર દરોડા મનપાનો દરોડ, 1000 કિલો પ્લાસ્ટિક જપ્ત | Municipal Corporation raids ‘Om M…

5 months ago
‘મસ્જિદ કે કબ્રસ્તાનને કોઈ નુકસાન નહીં થાય…’, વક્ફ બિલના મહત્ત્વના મુદ્દે ભાજપની સ્પષ્ટતા | BJP cl…

‘મસ્જિદ કે કબ્રસ્તાનને કોઈ નુકસાન નહીં થાય…’, વક્ફ બિલના મહત્ત્વના મુદ્દે ભાજપની સ્પષ્ટતા | BJP cl…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News