gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: ભાવનગરમાં પતંગ લૂંટવા જતાં ત્રણ બાળકોને લાગ્યો વીજ કરંટ, એક માસ…

G METRO NEWS by G METRO NEWS
January 11, 2026
in GUJARAT
0 0
0
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: ભાવનગરમાં પતંગ લૂંટવા જતાં ત્રણ બાળકોને લાગ્યો વીજ કરંટ, એક માસ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bhavnagar News: ઉત્તરાયણ પર્વના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાવનગરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં અગાસી પર પતંગ ચગાવવા-લૂંટવા જતાં ત્રણ બાળકોને વીજ કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં એક બાળકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય બે બાળકી ગંભીર હોવાનું જણાય છે. ઈજાગ્રસ્તને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

મળતી માહિતી મુજબ, ભાવનગરમાં પતંગ ચગાવવા-લૂંટવા જતાં ત્રણ બાળકોને વીજ કરંટ લાગ્યો હતો. આ ઘટના શહેરના શીતળા માતાના મંદિર પાસે ખોડિયાર નગર બની હતી. આ દુર્ઘટનામાં 12 વર્ષીય નિકુંજ ગોકુળભાઈ મકવાણાનું મોત નીપજ્યું છે. બે બાળકીના હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. 

આ પણ વાંચો: અમદાવાદ: મેમ્કો પાસેના અંબિકા એસ્ટેટની એક ફેક્ટરીમાં આગ, ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે, અનેક ફસાયાની આશંકા

ભાવનગરમાં વીજ તારમાં ફસાયેલી પતંગને સળિયાથી નીકાળવા જતા બની દુર્ઘટના હતી. જેમાં સેજલ મકવાણા(ઉં.વ.13) અને ખુશી મકવાણા(ઉં.વ.15)ને પણ ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. આ બંને બાળકીઓ હાલ સારવાર હેઠળ છે.

ગોધરામાં વીજ કરંટ લાગતા બાળકીની આંગળી કપાઈ

પંચમહાલના ગોધરા તાલુકાના સાંપા ગામ ખાતે હાઈટેન્શન વીજ લાઈનમાં ફસાયેલી ચાઈનીઝ દોરી નીચે લટકી રહી હતી, ત્યારે ઘર આંગણે રમી રહેલી 7 વર્ષીય કિંજલ આ દોરીના સંપર્કમાં આવી હતી. આ દુર્ઘટનામાં બાળકીને કરંટ લાગ્યો હતો. બાળકી બૂમાબૂમ કરતાં તેના પિતા તાત્કાલિક બહાર આવ્યા હતા અને લાકડા વડે બાળકીને વીજ પ્રવાહથી મુક્ત કરાવી હતી. પરંતુ વીજ કરંટના ઝટકાંના કારણે બાળકીના ડાબા હાથની એક આંગળી કપાઈને અલગ થઈ ગઈ હતી. 

સમગ્ર ઘટનામાં બાળકી ગંભીર રીતે દાઝી ગઈ હોવાથી તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાળકીની હાલત ગંભીર હોવાનું જણાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીમાર ગુજરાત : 3 વર્ષમાં 36.46 લાખ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા, આ રોગોનું જોખમ સૌથી વધુ | gujarat he…
GUJARAT

બીમાર ગુજરાત : 3 વર્ષમાં 36.46 લાખ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા, આ રોગોનું જોખમ સૌથી વધુ | gujarat he…

February 5, 2026
વિદેશમાં વસતા ભારતીયો પણ નિશાને! સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી લીધા | ahmedabad…
GUJARAT

વિદેશમાં વસતા ભારતીયો પણ નિશાને! સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી લીધા | ahmedabad…

February 5, 2026
ગુજરાત ટેલેન્ટ એવોર્ડમાં યુવા ક્રિએટર્સને મળ્યો ગૌરવ
GUJARAT

ગુજરાત ટેલેન્ટ એવોર્ડમાં યુવા ક્રિએટર્સને મળ્યો ગૌરવ

February 5, 2026
Next Post
‘મેં બાળકોને મારી નાખ્યા, હવે હું પણ મરી જઈશ…’, માસૂમોના જીવ લેનારી માતા હોસ્પિટલમાં દાખલ | Rajast…

'મેં બાળકોને મારી નાખ્યા, હવે હું પણ મરી જઈશ...', માસૂમોના જીવ લેનારી માતા હોસ્પિટલમાં દાખલ | Rajast...

‘અજિત પવારે સંયમ ન રાખ્યો…’, ભાજપની ટીકા પર CM ફડણવીસનો વળતો પ્રહાર | Pune Municipal Elections 202…

'અજિત પવારે સંયમ ન રાખ્યો...', ભાજપની ટીકા પર CM ફડણવીસનો વળતો પ્રહાર | Pune Municipal Elections 202...

BIG NEWS: જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં દેખાયા ડ્રોન, પાકિસ્તાન તરફથી આવ્યા હતા | Indian Army open…

BIG NEWS: જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં દેખાયા ડ્રોન, પાકિસ્તાન તરફથી આવ્યા હતા | Indian Army open...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનાના ભાવમાં આજે 1500 રૂપિયાનો ઊછાળો, ચાંદી પણ 2500 રૂપિયા સુધી વધી | MCX Gold Price Rise 1300 rupe…

સોનાના ભાવમાં આજે 1500 રૂપિયાનો ઊછાળો, ચાંદી પણ 2500 રૂપિયા સુધી વધી | MCX Gold Price Rise 1300 rupe…

9 months ago
દેશના સૌથી ધનિક મુખ્યમંત્રી કોણ? નામ જાણી ચોંકશો, જુઓ સંપૂર્ણ યાદી | Richest Chief Minister’s in ind…

દેશના સૌથી ધનિક મુખ્યમંત્રી કોણ? નામ જાણી ચોંકશો, જુઓ સંપૂર્ણ યાદી | Richest Chief Minister’s in ind…

6 months ago
આણંદમાં વેપારીઓ ફૂટપાથ પર મંડપ બાંધી ધંધો કરતા ટ્રાફિક વકર્યો | In Anand traders built pavilions on …

આણંદમાં વેપારીઓ ફૂટપાથ પર મંડપ બાંધી ધંધો કરતા ટ્રાફિક વકર્યો | In Anand traders built pavilions on …

4 months ago
અમદાવાદ – શેખપુરા વચ્ચે સ્પેશ્યલ ટ્રેનદોડશે | Special train will run between Ahmedabad and Sheikhpur…

અમદાવાદ – શેખપુરા વચ્ચે સ્પેશ્યલ ટ્રેનદોડશે | Special train will run between Ahmedabad and Sheikhpur…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News