gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાને હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં લોકોમાં ફફડાટ | Tiger Att…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in INDIA
0 0
0
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાને હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં લોકોમાં ફફડાટ | Tiger Att…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tiger Attack in Chandrapur Maharashtra: મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં માનવ અને વન્યજીવો વચ્ચેના સંઘર્ષની એક અત્યંત ભયાનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જિલ્લાના સિંદેવાહી તાલુકા અંતર્ગત આવતા ગુંજેવાહી વિસ્તારમાં શુક્રવારે સવારે એક હિંસક વાઘે અચાનક હુમલો કરીને તેંદુપત્તા એકઠા કરવા ગયેલી ચાર ગ્રામીણ મહિલાઓને મોતને ઘાટ ઉતારી દીધી છે. ચંદ્રપુરના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી અને કમકમાટીભરી ઘટનાઓમાંથી એક માનવામાં આવી રહી છે, જ્યાં એક જ સમયે વાઘના હુમલામાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

મળતી માહિતી મુજબ, ગુંજેવાહી ગામની રહેવાસી આ મહિલાઓ દરરોજની જેમ શુક્રવારે સવારે પણ ગામની નજીક આવેલા ગીચ જંગલમાં તેંદુપત્તા તોડવા માટે ગઈ હતી. મહિલાઓ જ્યારે જંગલમાં પોતાના કામમાં વ્યસ્ત હતી, ત્યારે જ ઝાડીઓમાં છુપાઈને બેઠેલા એક વાઘે તેમના પર અચાનક જીવલેણ હુમલો કરી દીધો હતો. જંગલની અંદર ચીસાચીસ થવા લાગી હતી, પરંતુ જ્યાં સુધી કોઈ તેમની મદદ માટે પહોંચે તે પહેલા જ વાઘે ચારેય મહિલાઓને બહુ ખરાબ રીતે લોહીલુહાણ કરીને મારી નાખી હતી.

સમગ્ર પંથકમાં અરેરાટી અને ગ્રામીણોમાં ભારે રોષ

એક સાથે ચાર મહિલાઓના સામૂહિક શિકારના સમાચાર જેવા ગામમાં પહોંચ્યા કે તરત જ સમગ્ર વિસ્તારમાં કોહરામ મચી ગયો હતો અને અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ભારે સુરક્ષા બળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહોને કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ભયાનક દુર્ઘટના બાદ સ્થાનિક ગ્રામીણોમાં વન વિભાગ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામીણોનો આરોપ છે કે ચંદ્રપુર જિલ્લામાં વાઘ અને દીપડાના હુમલા સતત વધી રહ્યા છે, પરંતુ વન વિભાગ વન્યજીવોને રહેણાંક વિસ્તારો અને બફર ઝોનથી દૂર રાખવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પગલાં ન ભરાતા આજે ચાર નિર્દોષ મહિલાઓએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવાનોના અસંતોષને મતપેટી સુધી લઈ જવાની તક…: કોકરોચ જનતા પાર્ટી અંગે કોંગ્રેસ નેતા થરૂરનું મોટું નિ…
INDIA

યુવાનોના અસંતોષને મતપેટી સુધી લઈ જવાની તક…: કોકરોચ જનતા પાર્ટી અંગે કોંગ્રેસ નેતા થરૂરનું મોટું નિ…

May 22, 2026
‘માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ આપવી જોઈએ?’ સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ | SC on OBC Reservati…

એવરેસ્ટ સર કર્યા બાદ કરુણાંતિકા: તિરંગો લહેરાવીને પરત ફરતા બે ભારતીયોના ‘ડેથ ઝોન’માં મોત | two india…

Next Post
જામનગરની પરિણીતાને દહેજ ભુખ્યા સાસરિયાઓનો સિતમ : પતિ, સાસુ સહિત છ સામે ફરિયાદ | Jamnagar women faced…

જામનગરની પરિણીતાને દહેજ ભુખ્યા સાસરિયાઓનો સિતમ : પતિ, સાસુ સહિત છ સામે ફરિયાદ | Jamnagar women faced...

યુવાનોના અસંતોષને મતપેટી સુધી લઈ જવાની તક…: કોકરોચ જનતા પાર્ટી અંગે કોંગ્રેસ નેતા થરૂરનું મોટું નિ…

યુવાનોના અસંતોષને મતપેટી સુધી લઈ જવાની તક...: કોકરોચ જનતા પાર્ટી અંગે કોંગ્રેસ નેતા થરૂરનું મોટું નિ...

જામનગરના દડીયા ગામના સરપંચને ખોટા એટ્રોસિટી કેસમાં ફાસાવી દેવાની ધમકી આપનાર દંપત્તિ સામે ગુનો નોંધાવ…

જામનગરના દડીયા ગામના સરપંચને ખોટા એટ્રોસિટી કેસમાં ફાસાવી દેવાની ધમકી આપનાર દંપત્તિ સામે ગુનો નોંધાવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના ઉદ્યોગપતિની 800 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ, ઉદ્યોગ જગતમાં ફફડાટ | jamnagar business…

6 months ago
‘તને સસ્પેન્ડ કરાવી દઈશ…’ ટ્રાફિક સિગ્નલ ભંગ કરનારનું મેમો ફાડતાં પોલીસકર્મીને કારચાલકની ધમકી | or…

3 months ago
જામનગર પંથકમાં પડી રહેલા વરસાદને લઈને શહેરની શાન સમા લાખોટા તળાવમાં નવા નીર આવ્યા : તળાવ ઓવર ફ્લોની …

9 months ago
સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News