gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

માત્ર પૂછપરછ કરવા માટે ધરપકડ ના કરી શકાય, નક્કર કારણ જરૂરી | Arrest cannot be made merely for questi…

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in INDIA
0 0
0
માત્ર પૂછપરછ કરવા માટે ધરપકડ ના કરી શકાય, નક્કર કારણ જરૂરી | Arrest cannot be made merely for questi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એજન્સીઓ, પોલીસ દ્વારા આડેધડ ધરપકડોના વિવાદ વચ્ચે સુપ્રીમનો ચુકાદો

– 7 વર્ષથી ઓછી કેદના કિસ્સાઓમાં ધરપકડ એ નિયમ નહીં પણ અપવાદ છે, પહેલા નોટિસ મોકલવી પડે : સુપ્રીમ

– કાર્યવાહી પહેલા પોલીસ અધિકારી ખૂદને સવાલ પૂછે કે શું આ મામલામાં ધરપકડ કરવી જરૂરી છે કે નહીં

નવી દિલ્હી : પોલીસ અથવા એજન્સીઓ દ્વારા કરવામાં આવતી ધરપકડોને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે માત્ર સવાલો કરવા કે પૂછપરછ કરવા માટે જ કોઇની ધરપકડ ના કરી શકાય. તપાસ એજન્સીઓ કે પોલીસ અધિકારીને એમ લાગે કે પૂછપરછ કરવા માટે ધરપકડ કરવી અત્યંત જરૂરી છે તો તેવા કેસમાં જ આ છૂટ આપી શકાય. પરંતુ પૂછપરછ માટે જ ધરપકડ કરવી ફરજિયાત નથી. સુપ્રીમ કોર્ટે આ સ્પષ્ટતા ૭ વર્ષથી ઓછી કેદ સાથે સંકળાયેલા મામલાઓને લઇને કરવામાં આવી છે.  

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમ એમ સુંદ્રેશ અને એન કે સિંહની બેંચ દ્વારા મામલાની સુનાવણી કરવામાં આવી હતી, બેંચે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બીએનએસએસની વિવિધ કલમો અંગે સ્પષ્ટતા પણ કરી હતી. અને કહ્યું હતું કે સાત વર્ષની કેદ સાથે જોડાયેલા ક્રિમિનલ મામલામાં કોઇ પણ આરોપીને કાયદાની કલમ ૩૫(૩) હેઠળ નોટિસ જારી કરવી નિયમ છે. બીએનએસએસની કલમ ૩૫(૬) અને કલમ ૩૫ (૧)ને સાથે મેળવીને આપવામાં આવેલી ધરપકડની સત્તા એક અત્યંત જરૂરી પાસા તરીકે જોવી જોઇએ. આ સત્તાનો અર્થ એવો બિલકુલ નથી થતો કે પોલીસ અધિકારી માત્ર પૂછપરછ માટે જ કોઇની ધરપકડ કરી લે. 

બેંચે કહ્યું હતું કે પોલીસ અધિકારી એ વાતથી સંતુષ્ટ થવા જોઇએ કે સાત વર્ષની કેદ સાથે સંકળાયેલા ગુનામાં આરોપી વ્યક્તિની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાંસુધી તપાસ આગળ વધી નહીં શકે, આવા સંજોગોમાં જ ધરપકડ થઇ શકે. સુપ્રીમ કોર્ટમાં એમિકસ ક્યૂરી અને વરીષ્ઠ વકીલ સિદ્ધાર્થ લૂથરાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કલમ ૩૫(૩) હેઠળ નોટિસ જારી કરવી ફરજિયાત છે, અને માત્ર ધરપકડના કારણો નોંધીને તેને ટાળી ના શકાય.  

૭ વર્ષથી ઓછી કેદના મામલામાં આરોપીને ધરપકડ કરતા પહેલા બીએનએસએસની કલમ ૩૫(૩) હેઠળ નોટિસ જારી કરવી ફરજિયાત છે. આવા મામલામાં નોટિસ મોકલવી એ નિયમ છે. ધરપકડ કરતા પહેલા પોલીસ અધિકારીએ પોતાને જ સવાલ કરવો જોઇએ કે શું મામલામાં આરોપીની ધરપકડ કરવી ફરજિયાત છે કે નહીં?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કરોડોના ડિજિટલ ફ્રોડ : વળતર માત્ર રૂ.25 હજાર | Digital fraud worth crores: Compensation only Rs 25 t…

કરોડોના ડિજિટલ ફ્રોડ : વળતર માત્ર રૂ.25 હજાર | Digital fraud worth crores: Compensation only Rs 25 t...

પંજાબમાં આપ નેતા લક્કી ઓબેરોયની ગોળી મારી હત્યા | aap leader shot dead

પંજાબમાં આપ નેતા લક્કી ઓબેરોયની ગોળી મારી હત્યા | aap leader shot dead

માતર વિધાનસભામાં મતદાર યાદીમાંથી 12,500 થી વધુ નામો કમી કરાયાનો આક્ષેપ : તંત્રની કામગીરી સામે શંકા |…

માતર વિધાનસભામાં મતદાર યાદીમાંથી 12,500 થી વધુ નામો કમી કરાયાનો આક્ષેપ : તંત્રની કામગીરી સામે શંકા |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેટ્રોલની માંગમાં 6 ટકાનો વધારો જ્યારે LPGમાં 16 ટકા ઘટાડો, ડીઝલ સ્થિર | Petrol demand increases by …

પેટ્રોલની માંગમાં 6 ટકાનો વધારો જ્યારે LPGમાં 16 ટકા ઘટાડો, ડીઝલ સ્થિર | Petrol demand increases by …

2 months ago
સુપ્રીમ કોર્ટે પહેલીવાર ‘ઈચ્છા મૃત્યુ’ની આપી મંજૂરી, ચુકાદો સંભળાવતા જ જસ્ટિસ રડી પડ્યા | supreme co…

સુપ્રીમ કોર્ટે પહેલીવાર ‘ઈચ્છા મૃત્યુ’ની આપી મંજૂરી, ચુકાદો સંભળાવતા જ જસ્ટિસ રડી પડ્યા | supreme co…

4 months ago
જામનગરમાં બીમારીથી કંટાળી વૃદ્ધ દંપતીએ જીવન ટૂંકાવ્યું, મૂકબધિર પુત્ર-પુત્રવધૂએ છત્રછાયા ગુમાવી | ja…

જામનગરમાં બીમારીથી કંટાળી વૃદ્ધ દંપતીએ જીવન ટૂંકાવ્યું, મૂકબધિર પુત્ર-પુત્રવધૂએ છત્રછાયા ગુમાવી | ja…

4 months ago
વટવા પોલીસે ₹1.70 કરોડની કિંમતની ‘વ્હેલની ઉલટી’ ઝડપી, એકની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર | vatva police se…

વટવા પોલીસે ₹1.70 કરોડની કિંમતની ‘વ્હેલની ઉલટી’ ઝડપી, એકની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર | vatva police se…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News