gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માત્ર રૂ.6500 નું બિલ નહીં ભરાતા વીજ કનેક્શન કપાયું : બાપોદ ટાંકીના અનેક પરિવારો પાણીથી વંચિત | Elec…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
માત્ર રૂ.6500 નું બિલ નહીં ભરાતા વીજ કનેક્શન કપાયું : બાપોદ ટાંકીના અનેક પરિવારો પાણીથી વંચિત | Elec…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આમેય પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે માથાના દુખાવા સમાન છે ત્યારે વીજ નિગમના સપ્લાય માટે બાપોદ ટાંકીનું માર્ટ મીટરના પ્રીપેઇડ કનેક્શનનું રૂ.6500નું નજીવું વીજબિલ નહિં ભરાતા વૈકુંઠ રેસીડેન્સીના 1600 પરિવારોને સવારે 8 વાગે આવતા પાણીથી વંચિત રહેવું પડ્યું છે. જ્યારે બીજી બાજુ Scadaનું કહેવું છે કે સ્માર્ટ મીટરમાં પ્રીપેઇડ અને પોસ્ટ પેઇડની સુવિધા હોવા છતાં પણ પ્રીપેઇડ સિસ્ટમ રાખી હોવાના કારણે કનેક્શન આપોઆપ બંધ થઈ ગયું છે પરંતુ તેમાં પાણી વિતરણને કોઈ લેવાદેવા નહીં હોવાનું જણાવ્યું હતું. જોકે Scada ના જણાવ્યા મુજબ વાલ્વ ખોલી નાખવામાં આવતા સ્થાનિક લોકોને તાત્કાલિક પાણી મળશે. પરંતુ સવારે 11 વાગ્યા સુધી હજી પાણી મળ્યું નથી. આમ કોણ સાચું કોણ ખોટું એ બાબતે બંને પક્ષે વિચારવું રહ્યું. 

આ અંગેની વિગત એવી છે કે આજે સવારે સોશિયલ મીડિયા પર મેસેજ ફરતો થયો હતો કે બાપોદ ટાંકીના વૈકુંઠ તરફનો વિતરણ ઝોનનો પાણીનો સપ્લાય સવારે આઠ વાગે હોય છે. પરંતુ મુખ્ય Scada સિસ્ટમનો ઇલેક્ટ્રીક સપ્લાય એમજીવીસીએલ દ્વારા કાપી નંખાયો છે. જેથી પાણી વિતરણ વ્યવસ્થામાં વિલંબ થશે. Scadaનું માત્ર રૂપિયા 6500નું લાઈટ બિલ ભરાયું નહીં હોવાથી વીજ કંપનીમાંથી કનેક્શન કાપી નંખાયું હોવાના કારણે વૈકુંઠ રેસીડેન્સી તરફના ઝોનમાં પાણી વિતરણ વિલંબથી થશે. એવું પણ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું. 

આ અંગે તપાસ કરાતા પાલિકા તંત્રના નેજા હેઠળની બાપોદ ટાંકીનું રૂપિયા 6500નું બાકી બિલ Scada દ્વારા ભરાયું નથી. જેથી સ્માર્ટ વીજ મીટરમાંથી આપોઆપ કનેક્શન બંધ થઈ ગયું છે. આ અંગે Scada માંથી જણાવ્યું હતું કે, બાપોદ ટાંકીએ સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યું છે જેમાં પસંદગીના બે વિકલ્પ હોય છે. જેમાં પ્રીપેઇડ અને પોસ્ટ પેઇડ, જેમાંથી આ જગ્યાએ માત્ર પ્રીપેડનો વિકલ્પ યથાવત રાખવામાં આવ્યો છે. જેથી નિયત તારીખે વીજબીલ નહીં ભરાતા વીજ કંપની દ્વારા કનેક્શન બંધ થયું છે પરંતુ વાલ્વ ખોલી નંખાયો હોવાથી વૈકુંઠ રેસીડેન્સી ને પાણી વિતરણમાં વિલંબ થયો છે. પરંતુ સવારે 11 વાગ્યાના સમય સુધી હજી પણ સ્થાનિક વૈકુંઠ રેસિડેન્સીના રહીશોને હજી સુધી પાણી મળ્યું નથી. 

એટલે Scada નું બિલ પાલિકા તંત્ર દ્વારા નહીં ભરાતા પૂર્વ વિસ્તારની બાપોદ ટાંકીથી પાણી વિતરણ નહી થતાં વૈકુંઠ રેસીડેન્સીના 1600 પરિવારો સવારના પાણીથી વંચિત રહ્યા હતા. પરિણામે કેટલાય પરિવારના મોભીને સ્નાનાદિ પ્રવૃત્તિથી વંચિત રહીને પોતપોતાના કામ ધંધે નોકરી માટે ઘરેથી નીકળી જવાની નોબત આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…
GUJARAT

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…

October 1, 2026
एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…
GUJARAT

एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…

October 1, 2026
वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…
GUJARAT

वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…

October 1, 2026
Next Post
વડોદરા: ચાલુ ક્લાસમાં ડબલ મિનિંગ વાતો કરી વિદ્યાર્થીનીઓની છેડતી, ‘લંપટ’ શિક્ષક સામે પોક્સોનો ગુનો | …

વડોદરા: ચાલુ ક્લાસમાં ડબલ મિનિંગ વાતો કરી વિદ્યાર્થીનીઓની છેડતી, 'લંપટ' શિક્ષક સામે પોક્સોનો ગુનો | ...

Indigo Flight Crisis: ઈન્ડિગોએ મુસાફરો માટે રિફંડની કરી જાહેરાત, સરકારે પણ આપી મહત્ત્વની અપડેટ | ind…

Indigo Flight Crisis: ઈન્ડિગોએ મુસાફરો માટે રિફંડની કરી જાહેરાત, સરકારે પણ આપી મહત્ત્વની અપડેટ | ind...

બાબરી મસ્જિદના નિર્માણને રોકવાનો કોલકાતા હાઈકોર્ટનો ઈનકાર, TMC ધારાસભ્યએ જુઓ શું કહ્યું | Calcutta H…

બાબરી મસ્જિદના નિર્માણને રોકવાનો કોલકાતા હાઈકોર્ટનો ઈનકાર, TMC ધારાસભ્યએ જુઓ શું કહ્યું | Calcutta H...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સ 850 પોઈન્ટથી વધુ ઉછળી 80,000 ક્રોસ, બેન્કિંગ-એનર્જી શેર્સ તેજીમાં, જાણો ઉછાળાના કારણ | ens…

સેન્સેક્સ 850 પોઈન્ટથી વધુ ઉછળી 80,000 ક્રોસ, બેન્કિંગ-એનર્જી શેર્સ તેજીમાં, જાણો ઉછાળાના કારણ | ens…

1 year ago
રશિયા સાથે એલએનજી ડીલ કરી ભારતે અમેરિકાની ધમકીનો જવાબ આપ્યો | India responds to US threat by signing…

રશિયા સાથે એલએનજી ડીલ કરી ભારતે અમેરિકાની ધમકીનો જવાબ આપ્યો | India responds to US threat by signing…

1 year ago
છાણી જકાત નાકા પાસે આવેલા આલ્ફા હીલિંગ સેન્ટરમાં સારવાર માટે આવેલી વિદ્યાર્થિની પર બળાત્કાર | A girl…

છાણી જકાત નાકા પાસે આવેલા આલ્ફા હીલિંગ સેન્ટરમાં સારવાર માટે આવેલી વિદ્યાર્થિની પર બળાત્કાર | A girl…

11 months ago
કાશ્મીરમાં આતંકીઓ મેસેજિંગ એપ્સનો ભરપુર ઉપયોગ કરતા હોવાનો ઘટસ્ફોટ | Terrorists in Kashmir are making…

કાશ્મીરમાં આતંકીઓ મેસેજિંગ એપ્સનો ભરપુર ઉપયોગ કરતા હોવાનો ઘટસ્ફોટ | Terrorists in Kashmir are making…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News