gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બુટલેગરોને બીજા રાજ્યમાંથી દારૂ લાવવાની ચિંતા જ નહીં!, અમદાવાદમાં જ બને છે નકલી દારૂ, ફેક્ટરી ઝડપાઈ …

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
બુટલેગરોને બીજા રાજ્યમાંથી દારૂ લાવવાની ચિંતા જ નહીં!, અમદાવાદમાં જ બને છે નકલી દારૂ, ફેક્ટરી ઝડપાઈ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Duplicate liquor Factory:  અમદાવાદની સરખેજ પોલીસે રવિવારે મોડી રાત્રે શહેરની બહારના ભાગમાં આવેલા ફતેહવાડી કેનાલ વિસ્તારમાંથી ગેરકાયદેસર દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે દરોડા દરમિયાન, બનાવટી દારૂની બોટલિંગ કરવા માટે કથિત રીતે ઉપયોગમાં લેવાતી ફ્લેવર એસેન્સ, આલ્કોહોલ મીટર અને લગભગ 2,000 ખાલી બોટલો સહિત 300 લિટરથી વધુનો કાચો માલ જપ્ત કર્યો છે. 

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે 50,000 છે. આ નાની ફેક્ટરી એક ભાડાના મકાનમાં ચલાવવામાં આવતી હતી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે મકાન બંધ હતું. મકાનમાલિકની મદદથી પોલીસ અધિકારીઓએ મકાનમાં પ્રવેશ કરીને દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ગેરકાયદેસર ધંધો ચલાવવા માટે જે આરોપીએ મકાન ભાડે રાખ્યું હતું, તે હાલ ફરાર છે. પોલીસે તેને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે.

સરખેજ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. ગોહિલે જણાવ્યું કે, ‘આરોપી આ કેસમાં વોન્ટેડ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે રસાયણોનો ઉપયોગ કરીને નકલી અંગ્રેજી દારૂ બનાવતો હતો અને તેને બોટલોમાં ભરતો હતો. અમે તપાસ કરી રહ્યા છીએ કે આ સપ્લાય ચેઇન અમદાવાદ બહાર સુધી ફેલાયેલી છે કે કેમ?’

બુટલેગરોને બીજા રાજ્યમાંથી દારૂ લાવવાની ચિંતા જ નહીં!, અમદાવાદમાં જ બને છે નકલી દારૂ, ફેક્ટરી ઝડપાઈ 2 - image

અમે આરોપીની ઓળખ કરી લીધી છે અને ટૂંક સમયમાં તેને પકડી પાડવામાં આવશે. આ કાર્યવાહી ગુજરાતમાં દાયકાઓથી અમલમાં રહેલા દારૂબંધીના કાયદા હેઠળ ગેરકાયદેસર દારૂના વેપાર પર ચાલી રહેલી કાર્યવાહીનો એક ભાગ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …
GUJARAT

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

October 2, 2026
ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!
GUJARAT

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

October 2, 2026
સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!
GUJARAT

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

October 2, 2026
Next Post
વાપીમાં પુત્રીની હત્યા કરનાર જનેતાને આજીવન કેદની સજા, પુત્રીને ઝેરી દવા પીવડાવી પોતે કર્યો હતો આપઘાત…

વાપીમાં પુત્રીની હત્યા કરનાર જનેતાને આજીવન કેદની સજા, પુત્રીને ઝેરી દવા પીવડાવી પોતે કર્યો હતો આપઘાત...

જામનગર: એક સાથે પિતા-બે પુત્રોની અર્થી ઉઠતાં ગામ હિબકે ચડ્યું, ગણેશ વિસર્જન સમયે ડૂબવાથી થયું હતું મ…

જામનગર: એક સાથે પિતા-બે પુત્રોની અર્થી ઉઠતાં ગામ હિબકે ચડ્યું, ગણેશ વિસર્જન સમયે ડૂબવાથી થયું હતું મ...

એરફોર્સમાં ભરતી માટે યુવતીઓ ઉમટી : 400 યુવતીઓએ ભરતી માટે ઉત્સાહ દર્શાવ્યો | 400 girls of vadodara sh…

એરફોર્સમાં ભરતી માટે યુવતીઓ ઉમટી : 400 યુવતીઓએ ભરતી માટે ઉત્સાહ દર્શાવ્યો | 400 girls of vadodara sh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈરાન-અમેરિકા, ઇઝરાયેલ યુદ્ધ છતાં પાલિકા વ્હીકલ પુલના પંપે ડીઝલનો પૂરતો જથ્થો | Despite the Iran Amer…

ઈરાન-અમેરિકા, ઇઝરાયેલ યુદ્ધ છતાં પાલિકા વ્હીકલ પુલના પંપે ડીઝલનો પૂરતો જથ્થો | Despite the Iran Amer…

6 months ago
દુબઈ અને વિયેતનામ પેકેજ બુકિંગ કરવાના બહાને મહિલા ટ્રાવેલ્સ સંચાલક પાસેથી રૂ.1.95 કરોડ ઉપરાંતની રકમ …

દુબઈ અને વિયેતનામ પેકેજ બુકિંગ કરવાના બહાને મહિલા ટ્રાવેલ્સ સંચાલક પાસેથી રૂ.1.95 કરોડ ઉપરાંતની રકમ …

1 year ago
જ્ઞાતિના કારણે પિતા-ભાઈએ પ્રેમીની હત્યા કરી, યુવતીએ મૃતદેહ સાથે કરી લીધા લગ્ન; કહ્યું- અમારો પ્રેમ જ…

જ્ઞાતિના કારણે પિતા-ભાઈએ પ્રેમીની હત્યા કરી, યુવતીએ મૃતદેહ સાથે કરી લીધા લગ્ન; કહ્યું- અમારો પ્રેમ જ…

10 months ago
‘નિયમ તોડનારા માટે કોઈ રાહત નહીં…’, લોન ન ચૂકવતાં અને ગેરકાયદે બાંધકામ કરનારા સામે સુપ્રીમ કોર્ટ લ…

‘નિયમ તોડનારા માટે કોઈ રાહત નહીં…’, લોન ન ચૂકવતાં અને ગેરકાયદે બાંધકામ કરનારા સામે સુપ્રીમ કોર્ટ લ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News