gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માધવપુરનો મેળો આજથી શરુ, 8 એપ્રિલે શ્રી કૃષ્ણ-રુક્ષ્મણીજીના યોજાશે લગ્ન | Madhavpur fair starts toda…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in GUJARAT
0 0
0
માધવપુરનો મેળો આજથી શરુ, 8 એપ્રિલે શ્રી કૃષ્ણ-રુક્ષ્મણીજીના યોજાશે લગ્ન | Madhavpur fair starts toda…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Madhavpur Fair, Porbandar : ગુજરાતના પોરબંદર નજીક માધવપુર ઘેડનો મેળો યોજાય છે. દર વર્ષે ચૈત્ર મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજે રવિવાર (6 એપ્રિલ, 2025)થી ઘેડના મેળાની ભવ્ય શરુઆત કરવામાં આવી છે. આ મેળો આગામી 10 એપ્રિલ સુધી ચાલશે. જેમાં 8 એપ્રિલના રોજ શ્રી કૃષ્ણ-રુક્ષ્મણીજીના લગ્ન યોજાશે.

આજથી પાંચ દિવસ માધવપુરનો મેળો શરુ

સૌરાષ્ટ્રના દરિયા કિનારે પોરબંદર જિલ્લામાં આજે રવિવારથી માધવપુર મેળાની ભવ્ય શરુઆત કરવામાં આવી છે. આ મેળામાં ઉત્તર પૂર્વ તથા ગુજરાતના લોક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશે. જેમાં મુલાકાતીઓને ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીની લગ્નકથા, ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીનો પ્રેમ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો માણવા મળશે. આ સાથે મેળામાં ગુજરાત સહિત ઉત્તર પૂર્વના રાજ્યોના હસ્તકલાના કારીગરોને સ્ટોલ આપીને ઉદ્યોગ સાહસિક બનાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે.

આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી: 4 દિવસ રાજ્યના 9 જિલ્લામાં હીટવેવનું યલો-ઑરેન્જ ઍલર્ટ, કચ્છમાં રેડ ઍલર્ટ

પોરબંદરથી 46 કિલોમીટર દૂર પૌરાણિક ઐતિહાસિક અને વિરાસત ધરાવતું માધવપુર ગામ ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહનું સાક્ષી હોવાનું માનવામાં આવે છે. માધવપુર ઘેડ મેળામાં ચાર દિવસ બાદ પાંચમા દિવસે દ્વારકામાં માતા રુક્ષ્મણીનો સત્કાર સમારંભ ભવ્ય રીતે ઉજવાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat …
GUJARAT

March 25, 2026
હરાજીમાં ખરીદેલી મિલકતના દસ્તાવેજ નોંધણીનો સત્તાધીશો ઈનકાર ન કરી શકે : ગુજરાત હાઈકોર્ટ | Gujarat HC …

અમદાવાદના વાડજમાં ડમ્પરચાલકનો કહેર : વહેલી સવારે રાહદારીને કચડતાં ઘટનાસ્થળે જ મોત | Fatal Accident i…

Next Post
ટીબી નહોતું તોય ટીબીની દવા આપતાં મહિલા દર્દીનું મોત, સોલા સિવિલના ડૉક્ટરની બેદરકારી | patient died a…

ટીબી નહોતું તોય ટીબીની દવા આપતાં મહિલા દર્દીનું મોત, સોલા સિવિલના ડૉક્ટરની બેદરકારી | patient died a...

વોટરપાર્કની મૌજ-મસ્તીમાં જીવનસાથી ગુમાવી, રાઈડ વચ્ચે હિંચકો તૂટી પડતાં મહિલાનું મોત | woman had gone…

વોટરપાર્કની મૌજ-મસ્તીમાં જીવનસાથી ગુમાવી, રાઈડ વચ્ચે હિંચકો તૂટી પડતાં મહિલાનું મોત | woman had gone...

ચાલતી કારમાં રોમાન્સની છૂટ, ભારતના આ રાજ્યમાં વિચિત્ર કેબ સર્વિસ શરૂ, ડ્રાઈવર નહીં જોઈ શકે | freedom…

ચાલતી કારમાં રોમાન્સની છૂટ, ભારતના આ રાજ્યમાં વિચિત્ર કેબ સર્વિસ શરૂ, ડ્રાઈવર નહીં જોઈ શકે | freedom...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘તેનાથી ચૂંટણી જીતી શકાય પણ દેશ…’, મફતની રેવડીઓ અંગે RBIના પૂર્વ ગવર્નરની ચેતવણી | Former RBI Chie…

4 months ago
જયપુર એરપોર્ટ પર દિલ્હીની મહિલા મુસાફર પર કૂતરાનો હુમલો: લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ | jaipur …

1 month ago
ગીર સોમનાથ જિ.પં.ના સદસ્ય અને સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખને અઢી વર્ષની કેદની સજા | Gir Somnath BJP…

12 months ago
ભારતના 55 શહેરો પર પાક.ના નિષ્ફળ હુમલા | Pakistan’s failed attacks on 55 cities in India

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News