gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માધવપુર મેળાની પૂર્વ ઉજવણીના ભાગરૂપે વડોદરામાં રંગારંગ કાર્યક્રમ યોજાયો, 8 રાજ્યના 400થી વધુ કલાકારો…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in GUJARAT
0 0
0
માધવપુર મેળાની પૂર્વ ઉજવણીના ભાગરૂપે વડોદરામાં રંગારંગ કાર્યક્રમ યોજાયો, 8 રાજ્યના 400થી વધુ કલાકારો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે તારીખ 6 થી 10 સુધી ભાતીગળ મેળો યોજાવાનો છે. આ મેળાની પૂર્વ ઉજવણી ભાગરૂપે વડોદરામાં અકોટા સ્ટેડિયમ ખાતે રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત સહિત અન્ય આઠ રાજ્યના 400 થી વધુ કલાકારોએ પોતાના રાજ્યના પરંપરાગત લોક નૃત્યો પ્રસ્તુત કર્યા હતા.

માધવપુર મેળાની પૂર્વ ઉજવણીના ભાગરૂપે વડોદરામાં રંગારંગ કાર્યક્રમ યોજાયો, 8 રાજ્યના 400થી વધુ કલાકારોએ લોક નૃત્ય રજૂ કર્યા 2 - image

નોર્થ ઈસ્ટના વિવિધ કલા નૃત્યોમાં અરૂણાચલનું ટેંગ કો ન્યોન, તાપુ, આસામનું બિહુ અને દાસોઅરી દેલાઈ નાચ, મણિપુરનું પંગ ઢોંગ ઢોલોક ચોલમ, મિઝોરમનું ચોંગ્લેઝવોન, વાંગલા, મેઘાલયનું કોચ, નાગાલેન્ડનું સંગતામ (માકુ હીનયાચી), સિંગઈ/યોક છમ, તેમાંગ સેલો, સિક્કિમનું ચુટકે, હોજાગીરી, ત્રિપુરાનું મમીતા અને સંગ્રેઈન નૃત્ય રજૂ કર્યા હતા. ગુજરાતના સુરેન્દ્રનગરનો રાસ, મહિસાગર ટ્રાઈબલ નૃત્ય, છોટાઉદેપુરનું રાઠવા, ડાંગનું ડાંગી, જોરાવરનગરનું હુડો, પોરબંદરના ઢાલ તલવાર અને મણિયારો, પોરબંદર ગાંધીનગરનો મિશ્ર રાસ, મોરબીના ગરબા, ભાલ વિસ્તારનું પઢાર મંજીરા નૃત્ય રજૂ કરાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

Next Post
તમિલનાડુની સરકાર વક્ફ સુધારા બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે, ધાર્મિક સદ્ભાવનાને નબળી પાડવાનો આરોપ | …

તમિલનાડુની સરકાર વક્ફ સુધારા બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે, ધાર્મિક સદ્ભાવનાને નબળી પાડવાનો આરોપ | ...

લોકસભા બાદ આજે રાજ્યસભામાં વક્ફ (સુધારા) બિલ અંગે મોદી સરકારની અગ્નિ પરીક્ષા | waqf amendment bill i…

લોકસભા બાદ આજે રાજ્યસભામાં વક્ફ (સુધારા) બિલ અંગે મોદી સરકારની અગ્નિ પરીક્ષા | waqf amendment bill i...

વડોદરા જિલ્લામાં મંદિર ચોરોનો તરખાટ : કંડારી પાસે જૈન મંદિરની બે દાન પેટી તોડી રોકડની ચોરી | cash st…

વડોદરા જિલ્લામાં મંદિર ચોરોનો તરખાટ : કંડારી પાસે જૈન મંદિરની બે દાન પેટી તોડી રોકડની ચોરી | cash st...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છાણી પોલીસે પકડેલા 2.50 કરોડના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દીધું | Chhani police destroy liquor wo…

10 months ago
મિશન એનર્જી! યુદ્ધવિરામ વચ્ચે ભારત એક્શનમાં, UAE પહોંચ્યા એસ.જયશંકર અને વિક્રમ મિસરીની યુરોપ મુલાકાત…

4 months ago
રિલાયન્સ AGM: JIOના IPOની સત્તાવાર જાહેરાત, અંબાણી પરિવારની નવી પેઢી કરશે આગેવાની | Mukesh Ambani An…

2 months ago
શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી પોલીસ: રૂ.60 કરોડની છેતરપિંડી મામલે 5 કલાક પૂછપરછ | Police Question Shilp…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News