gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાળકીના હત્યારાનું પોલીસ વાનમાં જ PSI અને કોન્સ્ટેબલો પર ફાયરિંગ | murdere firing on police

G METRO NEWS by G METRO NEWS
June 23, 2026
in GUJARAT
0 0
0
બાળકીના હત્યારાનું પોલીસ વાનમાં જ PSI અને કોન્સ્ટેબલો પર ફાયરિંગ | murdere firing on police
0
VIEWS
Share on FacebookShare on Twitter

શિનોર, વડોદરા તા.૨૩ વડોદરા જિલ્લામાં શિનોર તાલુકાના સતીસણા ગામે ચાર વર્ષની બાળકીની કરપીણ હત્યા કરનાર કુંટુંબી કાકાને સાથે લઇને તપાસ માટે જિલ્લા એલસીબીની ટીમ નીકળી હતી ત્યારે હત્યા કરનાર યુવાને એલસીબીના પીએસઆઇની સર્વિસ રિવોલ્વર આંચકી બે રાઉન્ડ ફાયર કરતા એક ગોળી ગાડીના કાચને ચીરીને આરપાર નીકળી ગઇ હતી જ્યારે એક ગોળી પોલીસ સાથેની ઝપાઝપી દરમિયાન તેના પગમાં વાગી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ સતીસણા ગામમાં ગત અઠવાડિયે ચાર વર્ષની બાળકીની હત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપી અજય લક્ષ્મણભાઇ રાઠોડિયા (રહે.ડેંગલ ફળિયું, સતીસણા)ની વધુ તપાસ માટે પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતાં અને કાલે તેના રિમાન્ડ પૂરા થવાના હતાં. દરમિયાન તેને તપાસ માટે નીકળેલી એલસીબી પોલીસ દ્વારા સેગવા આઉટપોસ્ટથી શિનોર પોલીસ સ્ટેશન સાંજે સરકારી ગાડીમાં લઈ જવામાં આવી રહ્યો હતો.

સરકારી ગાડીમાં તેને વચ્ચેની સીટ પર બેસાડી તેની આજુબાજુ બે પોલીસ જવાનો બેઠા હતા જ્યારે આગળની સીટ પર પીએસઆઇ એસ.જે. રાઠવા બેઠા હતા અને ડ્રાઇવર ગાડી ચલાવતો હતો. દરમિયાન સેગવાથી શિનોર જવાના માર્ગ પર સીમળી ગામ નજીક પોલીસ વાહન ચાલું હતું ત્યારે અજયે આગળ બેઠેલ પીએસઆઇની સર્વિસ રિવોલ્વર આચાનક ઝૂંટવી લીધી હતી અને તેને એક રાઉન્ડ ફાયર કરતા ગોળી ડ્રાઇવર સાઇડના કાચને વિંધીને આરપાર નીકળી ગઇ હતી. 

આ વખતે સાથેના બે પોલીસ જવાનોએ તેના હાથમાંથી રિવોલ્વર ખૂંચવવાનો પ્રયાસ કરતા તેને ફરી એક રાઉન્ડ ફાયર કર્યુ હતું જો કે તે ગોળી તેના પગની ટચલી આંગળીમાં જ વાગી હતી. ઘટનાની જાણ થતાં જ સમગ્ર જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ઈજાગ્રસ્ત આરોપીને સારવાર માટે મોટા ફોફળિયા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે. હોસ્પિટલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

એક ગોળી ડ્રાઇવરના માથા પરથી નીકળી કાચની આરપાર ગઇ

સતીસણા ગામની બાળકીની કરપીણ હત્યા કરનાર અજય રાઠોડિયાને જિલ્લા એલસીબીની ટીમ આજે સાંજે સેગવાથી શિનોર લોકઅપમાં લઇ જતી હતી ત્યારે પીએસઆઇની રિવોલ્વર આંચકી તેણે કરેલા ફાયરિંગમાં પ્રથમ રાઉન્ડ કરતા ગોળી ડ્રાઇવરના માથા ઉપરથી જ નીકળી ગઇ હતી. સદનસીબે ડ્રાઇવરના માથામાં ગોળી વાગી ન હતી. આ સાથે જ તેના બંદોબસ્તમાં રહેતા એલસીબીના પોલીસ જવાનોએ તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને ફરી બીજુ ફાયરિંગ કર્યું  હતું.

બાળકી સાથે શારીરિક અડપલાના પોઝિટિવ રિપોર્ટના ભયે કૃત્ય કર્યુ હોવાની આશંકા

શિનોર તાલુકાના સતીસણા ગામે રાત્રે ખાટલામાં ઊંઘતી ચાર વર્ષની બાળકીનું અપહરણ કરી તેની હત્યા કર્યા બાદ લાશને કોથળામાં નાંખી કેનાલમાં ફેૅકી દીધી હતી. પોલીસે લાશને શોધી કાઢ્યા બાદ અજય રાઠોડિયાની ધરપકડ કરી હતી. મૃતક બાળકીની માતા સાથે આરોપીને આડા સંબંધો હોવા ઉપરાંત તેની દાનત પણ સારી નહી હોવાથી બાળકી સાથે તેને કોઇ છેડછાડ કરી છે કે નહી તે જાણવા માટે પોલીસે ડોક્ટરનો અભિપ્રાય માંગ્યો હતો. આ અભિપ્રાય પોઝિટિવ આવશે તેવો ભય હોવાથી અજયે પોલીસને ટાર્ગેટ કરી હોવાનું મનાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
Next Post
અમદાવાદમાં ટ્રેન મારફતે ગાંજાની હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ: સાબરમતીથી 3 ઝડપાયા | Mariju…

અમદાવાદમાં ટ્રેન મારફતે ગાંજાની હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ: સાબરમતીથી 3 ઝડપાયા | Mariju...

અમદાવાદ: શાસ્ત્રીનગરના સાંઈબાબા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત ત્રણની ધરપકડ | ahme…

અમદાવાદ: શાસ્ત્રીનગરના સાંઈબાબા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત ત્રણની ધરપકડ | ahme...

અમદાવાદ: નારોલના યુવકને સોશિયલ મીડિયા ચેટિંગ પડ્યું ભારે, યુવકને બંધક બનાવી રૂ. 50,000ની લૂંટ | naro…

અમદાવાદ: નારોલના યુવકને સોશિયલ મીડિયા ચેટિંગ પડ્યું ભારે, યુવકને બંધક બનાવી રૂ. 50,000ની લૂંટ | naro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાળકોને આજે ગોખણ પટ્ટી કરતા અનુભવ આધારિત શિક્ષણની તાતી જરૂરિયાત :- શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા

બાળકોને આજે ગોખણ પટ્ટી કરતા અનુભવ આધારિત શિક્ષણની તાતી જરૂરિયાત :- શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા

1 year ago
સુરત: તડકેશ્વર પાણીની ટાંકી ધરાશાયી કેસ, કોન્ટ્રાક્ટરે બનાવેલી અન્ય ૧૩ ટાંકીઓ શંકાના ઘેરામાં, SIT કર…

સુરત: તડકેશ્વર પાણીની ટાંકી ધરાશાયી કેસ, કોન્ટ્રાક્ટરે બનાવેલી અન્ય ૧૩ ટાંકીઓ શંકાના ઘેરામાં, SIT કર…

6 months ago
ઇડીએ આતંકી સંગઠન પીએફઆઇની 67 કરોડની મિલકતો ટાંચમાં લીધી

ઇડીએ આતંકી સંગઠન પીએફઆઇની 67 કરોડની મિલકતો ટાંચમાં લીધી

9 months ago
સિવિલ પાસે તારી પાસે રૃપિયા હોય તે આપી દે કહી બે યુવકો પર ચાકુથી હુમલો | Ruemon sarafo ra atake ren …

સિવિલ પાસે તારી પાસે રૃપિયા હોય તે આપી દે કહી બે યુવકો પર ચાકુથી હુમલો | Ruemon sarafo ra atake ren …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News