gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

માનવતા મરી પરવારી: ગુરુગ્રામમાં પિતાએ પોતાના જ 4 માસૂમ બાળકો અને પત્નીનું કાસળ કાઢ્યું | Gurugram Ho…

G METRO NEWS by G METRO NEWS
May 3, 2026
in INDIA
0 0
0
માનવતા મરી પરવારી: ગુરુગ્રામમાં પિતાએ પોતાના જ 4 માસૂમ બાળકો અને પત્નીનું કાસળ કાઢ્યું | Gurugram Ho…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gurugram Horror: કહેવાય છે કે પિતા એ બાળકોની ઢાલ હોય છે, પરંતુ ગુરુગ્રામના વઝીરપુરની એક દીવાલે શનિવારે રાત્રે જે કરુણતા જોઈ, તે સાંભળીને માનવતા પણ શરમાઈ ગઈ છે. જે ઘર કાલ સુધી બાળકોના હાસ્ય અને ખિલખિલાટથી ગુંજતું હતું, આજે ત્યાંથી એકસાથે પાંચ અર્થીઓ ઉઠી છે.

પ્રેમનો કરુણ અંજામ

આરોપી નાઝિમે 7 વર્ષ પહેલા દિલ્હીની નજમા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. દુનિયાની પરવા કર્યા વગર એકબીજાનો હાથ પકડનારા આ યુગલનો અંત આટલો ભયાનક હશે તેની કલ્પના કોઈએ કરી નહોતી. નાઝિમે તેની પત્ની નજમા (35) અને તેના ચાર ફૂલ જેવા માસૂમ બાળકો – ઈકરા (14), સિફા (12), ખતિના (10) અને અયાન (8) ને ઝેર આપીને કાયમ માટે મોતની ઊંઘમાં સુવડાવી દીધા છે.

એક રૂમ, પાંચ લાશ અને પથરાયેલો સન્નાટો

શનિવારે મોડી રાત્રે જ્યારે પોલીસ એ કમનસીબ ઘરના રૂમમાં દાખલ થઈ, ત્યારે ત્યાં હૃદય ચીરી નાખે તેવો સન્નાટો હતો. ચાર માસૂમો જેમણે હજુ દુનિયાને બરાબર જોઈ પણ નહોતી, તેઓ પોતાના જ પિતાની નફરત કે પાગલપનનો ભોગ બની બેજાન પડ્યા હતા. ઘટનાસ્થળેથી એક તૂટેલો મોબાઈલ પણ મળી આવ્યો છે, જે કદાચ એ નિર્દોષોની આખરી ચીખ કે સંઘર્ષનો મૂંગો સાક્ષી રહ્યો હશે.

સવાલ જે સમાજને હચમચાવી દેશે

પત્ની અને બાળકોની હત્યા કર્યા બાદ નાઝિમે પોતે પણ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એસીપી નવીન શર્માના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં પિતૃત્વ અને પતિના પવિત્ર સંબંધને કલંકિત કરનારી આ ઘટના નાઝિમે જ અંજામ આપી હોવાનું જણાય છે.

પરંતુ સવાલ એ થાય છે કે, કોઈ માણસ એટલો પથ્થર દિલ કેવી રીતે હોઈ શકે કે તેને પોતાના જ લોહી પર તરસી ન આવે? એ કઈ મજબૂરી કે કઈ નફરત હશે જેણે એક પિતાને કસાઈ બનાવી દીધો?. આજે એ ઘરની દીવાલો રડી રહી છે અને આખો વિસ્તાર સ્તબ્ધ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…
INDIA

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

June 17, 2026
PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…
INDIA

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

June 17, 2026
‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …
INDIA

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

June 17, 2026
Next Post
મહિલા T20 વર્લ્ડ કપ 2026: હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ જાહેર, વડોદરાની બે દીકરીઓની પસંદગી |…

મહિલા T20 વર્લ્ડ કપ 2026: હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ જાહેર, વડોદરાની બે દીકરીઓની પસંદગી |...

અમદાવાદ-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું મોત | Fatal Crash Near To…

અમદાવાદ-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું મોત | Fatal Crash Near To...

દારૂની મહેફિલના હાઈપ્રોફાઈલ કેસમાં અર્જુન મોઢવાડિયાના પુત્ર સહિત 26 આરોપી નિર્દોષ છૂટ્યા | Gujarat C…

દારૂની મહેફિલના હાઈપ્રોફાઈલ કેસમાં અર્જુન મોઢવાડિયાના પુત્ર સહિત 26 આરોપી નિર્દોષ છૂટ્યા | Gujarat C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં HRT પ્રોજેક્ટ સાઈટ પર ભૂસ્ખલનથી બે શ્રમિકોના મોત, અનેક ફસાયા હોવાની આશંક…

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં HRT પ્રોજેક્ટ સાઈટ પર ભૂસ્ખલનથી બે શ્રમિકોના મોત, અનેક ફસાયા હોવાની આશંક…

3 months ago
યુદ્ધ ઇફેક્ટ : વડોદરામાં ગેસ સિલિન્ડર મેળવવા દોડધામ, કંટ્રોલરૂમ શરૂ થતા ફરિયાદોની ભરમાર | War effect…

યુદ્ધ ઇફેક્ટ : વડોદરામાં ગેસ સિલિન્ડર મેળવવા દોડધામ, કંટ્રોલરૂમ શરૂ થતા ફરિયાદોની ભરમાર | War effect…

3 months ago
નવસારીમાં ગણેશ મૂર્તિ લાવતી વખતે વીજલાઈનને અડતાં 7 લોકોને કરંટ લાગ્યો, બેના મોત | Navsari Accident: …

નવસારીમાં ગણેશ મૂર્તિ લાવતી વખતે વીજલાઈનને અડતાં 7 લોકોને કરંટ લાગ્યો, બેના મોત | Navsari Accident: …

10 months ago
બાંધકામમાં કોંક્રિટની સાથે સ્ટીલની જગ્યાએ વાંસ અને નેતરના ઉપયોગનો સફળ અખતરો | bamboo can be used ins…

બાંધકામમાં કોંક્રિટની સાથે સ્ટીલની જગ્યાએ વાંસ અને નેતરના ઉપયોગનો સફળ અખતરો | bamboo can be used ins…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News