gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ધિરાણ પ્રવાહ વધારવા શેરો સામે લોન તથા IPO ફાઈનાન્સિંગ મર્યાદા વધારાઈ | Loan against shares and IPO f…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in Business
0 0
0
ધિરાણ પ્રવાહ વધારવા શેરો સામે લોન તથા IPO ફાઈનાન્સિંગ મર્યાદા વધારાઈ | Loan against shares and IPO f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : દેશના અર્થતંત્રમાં ક્રેડિટ ફલો વધારવાના ભાગરૂપ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ  શેરો સામે લોનની મર્યાદામાં વધારો કરવાની અને આઈપીઓ ફાઈનાન્સિંગ લિમિટ પણ વધારવાની જાહેરાત કરી હતી. વર્તમાન વર્ષમાં રેપો રેટમાં કુલ ૧૦૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરાયો છે, આમછતાં ધિરાણ પ્રવાહમાં અપેક્ષિત પરિણામ જોવા મળતું નહીં હોવાનું ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કનો આ નિર્ણય આવી પડયો છે. 

રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની ત્રણ દિવસની બેઠકના અંતે ગવર્નર સંજય મલ્હોત્રાએ  બેન્કો માટે શેરો સામે લોનની મર્યાદા જે હાલમાં રૂપિયા ૨૦ લાખ છે તે વધારી રૂપિયા એક કરોડ કરવા અને આઈપીઓ ફાઈનાન્સિંગ લિમિટ રૂપિયા ૧૦ લાખથી વધારી રૂપિયા ૨૫ લાખ કરવાની જાહેરાત કરી હતી. 

મર્જર અને એક્વિઝિશન માટે  દેશના કોર્પોરેટને ધિરાણ પૂરા પાડવા બેન્કોને મંજુરી આપવાનો પણ નિર્ણય લેવાયો છે. દેશના બેન્કિંગ ક્ષેત્ર માટે આ એક મહત્વનો નિર્ણય ગણવામાં આવે છે. 

મર્જર એન્ડ એક્વિઝિશન માટે હાલમાં જે ખાનગી ધિરાણ થઈ રહ્યું છે તે હવે બેન્કો તરફ વળવાની અપેક્ષા રાખવામાં આવે છે. 

ભારતીય ચલણ રૂપિયાના વૈશ્વિક સ્તરે વપરાશ વધે તે માટે સ્થાનિક બેન્કોને પડોશી દેશોમાં વેપારગૃહોને રૂપિયામાં ધિરાણ કરવા મંજુરી અપાઈ છે. રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણ કરવાના ભાગરૂપ રિઝર્વ બેન્ક સ્થિર પ્રગતિ કરી રહી છે, એમ ગવર્નરે એક નિવેદનમાં જણાવ્યું હતું.

ભારતના પડોશી દેશો ભુતાન, નેપાળ તથા શ્રીલંકાના નોન-રેસિડેન્ટસને રુપી સ્વરુપમાં ધિરાણ પૂરા પાડવા દેશની બેન્કોને પરવાનગી અપાશે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
હળવદના ચિત્રોડી પાસે કાર પલટી મારી જતાં અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યના મોત | Car overturns near Chi…

હળવદના ચિત્રોડી પાસે કાર પલટી મારી જતાં અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યના મોત | Car overturns near Chi...

50 ટકા ટેરિફથી ત્રસ્ત નિકાસકારો માટે રિઝર્વ બેન્ક દ્વારા રાહતના પગલાં | Reserve Bank of India’s reli…

50 ટકા ટેરિફથી ત્રસ્ત નિકાસકારો માટે રિઝર્વ બેન્ક દ્વારા રાહતના પગલાં | Reserve Bank of India's reli...

કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ ત્રણ ટકાના વધારા સાથે 58 ટકા થયું | DA of central employees increased by …

કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ ત્રણ ટકાના વધારા સાથે 58 ટકા થયું | DA of central employees increased by ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વીજ સંચાલિત વાહનો પર ઈમ્પોર્ટ ટેરિફ ઘટાડવા સરકારની વિચારણા | Government considering reducing import …

1 year ago
ચરેડી – પેથાપુર સહિતના વિસ્તારોમાં ફાઇનલ ડિમોલીશન ડ્રાઇવ ચલાવાઇ | Final demolition drive conducted i…

9 months ago
સસ્તામાં ડોલર મેળવવાની લાલચ આવી અમદાવાદના શખ્સે દસ લાખ ગુમાવ્યા | Ahmedabad man loses Rs 10 lakh in …

10 months ago
કોઠી ચાર રસ્તા પાસે વૃદ્ધ દંપતિ પટકાયું, મહિલાને માથામાં ઇજા | Elderly couple hit near Kothi interse…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News