gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મારાથી દબાણ સહન નથી થતું….’ પ.બંગાળમાં મહિલા BLOની સ્યુસાઈડ નોટ લખી આત્મહત્યા | Female BLO commit…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in INDIA
0 0
0
‘મારાથી દબાણ સહન નથી થતું….’ પ.બંગાળમાં મહિલા BLOની સ્યુસાઈડ નોટ લખી આત્મહત્યા | Female BLO commit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Female BLO Commits Suicide In West Bengal: દેશમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા અને ચકાસણી (SIR)ની કામગીરી હવે જીવલેણ સાબિત થઈ રહી છે. કોડીનારમાં શિક્ષકની આત્મહત્યા અને વડોદરામાં ચૂંટણીલક્ષી કામગીરી દરમિયાન એક સહાયક BLO મહિલાનું ફરજ પર કરૂણ મોતની ઘટના હજું તો તાજી જ છે ત્યાં હવે વધુ એક BLOએ સ્યુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી લીધી છે. પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં એક બૂથ લેવલ ઓફિસર (BLO)એ આત્મહત્યા કરી લીધી છે. મૃતકની ઓળખ રિંકુ તરફદાર તરીકે થઈ છે, જે કૃષ્ણનગરના શાસ્તીતલા વિસ્તારની રહેવાસી હતી. તેઓ છાપરા પોલીસ સ્ટેશન વિસ્તારના બંગાલઝી વિસ્તારમાં બૂથ નંબર 202 પર BLO તરીકે તહેનાત હતા. 

પરિવારે જણાવ્યું કે, રિંકુ તરફદારે આત્મહત્યા પહેલાં એક સ્યુસાઈડ નોટ છોડી છે, જેમાં તેણે કથિત રીતે પોતાના મૃત્યુ માટે ચૂંટણી પંચ અને વહીવટી દબાણને જવાબદાર ઠેરવ્યું છે. પરિવારે દાવો કર્યો છે કે વ્યવસાયે Para-Teacher હતી, તેમ છતાં રિંકુને કોઈપણ છૂટછાટ આપવામાં ન આવી અને BLOનો ભારે કાર્યભાર તેના પર લાદી દેવામાં આવ્યો. 

મારાથી વધારે પડતું દબાણ સહન નથી થતું

સ્યુસાઈડ નોટમાં કથિત રીત લખ્યું છે કે, ‘મેં મારું 90% કામ પૂર્ણ કરી લીધું હતું પરંતુ ઓનલાઈન પ્રક્રિયા પૂરી ન કરી શકવાના કારણે હું ભારે તણાવમાં હતી.’ પરિવારનો આરોપ છે કે રિંકુ ઓનલાઈન કામમાં બહુ પારંગત નહોતી.

નોટમાં રિંકુએ લખ્યું કે, ‘મારાથી વધારે પડતું દબાણ સહન નથી થતું. મને સ્ટ્રોક નથી જોઈતો.’ પરિવારના જણાવ્યા પ્રમાણે તે રાત્રે 11 વાગ્યા સુધી સામાન્ય હતી, પરંતુ સવારે તે કામ કરી રહી હતી અને કદાચ દબાણને કારણે તે તૂટી ગઈ.

આ પણ વાંચો: SIRની કામગીરીથી કંટાળીને કોડીનારના શિક્ષકની આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં તણાવનો ઉલ્લેખ

પરિવારે નિષ્પક્ષ તપાસની માગ કરી

પરિવારના સભ્યોએ કહ્યું કે, ‘એક સામાન્ય ગૃહિણી અને Para-Teacher પર આટલી મોટી જવાબદારી નાંખવી તે કેટલું વાજબી છે? ઉચ્ચ અધિકારીઓ કેમ સમજી નથી શકતા કે કયું વ્યક્તિ કેટલું કામ સંભાળી શકે છે?’ પરિવારે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસની માગ કરી છે. સ્થાનિક પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચો: SIRની કામગીરી વચ્ચે વધુ એક મોત, વડોદરામાં સહાયક BLOનું ફરજ પર જ નિધન, કામના ભારણનો આક્ષેપ

અત્યાર સુધીમાં 9 BLOનો જીવ ગયો

છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા રાજ્યોમાં BLOના મોત અને આત્મહત્યાના મામલા સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળ ઉપરાંત, ગુજરાત, તમિલનાડુ અને કેરળમાં પણ BLOના મોત થયા છે. નાદિયા જિલ્લામાં તાજેતરના મામલા સાથે અત્યાર સુધીમાં 9 BLO કામના દબાણને કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…
INDIA

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…

March 28, 2026
રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…
INDIA

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…

March 28, 2026
PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…
INDIA

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

March 28, 2026
Next Post
સુરતના સાયણમા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની એક કંપનીમાં લિફ્ટ તૂટતા બે કામદારોના મોત | two worker died eleva…

સુરતના સાયણમા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની એક કંપનીમાં લિફ્ટ તૂટતા બે કામદારોના મોત | two worker died eleva...

તિજોરીકી ચાવી દો,વરના સબકો માર ડાલેંગે પાટોદના ફાર્મહાઉસમાં લૂંટારૃઓ ત્રાટક્યા | decoit in farm hous…

તિજોરીકી ચાવી દો,વરના સબકો માર ડાલેંગે પાટોદના ફાર્મહાઉસમાં લૂંટારૃઓ ત્રાટક્યા | decoit in farm hous...

સુરતના માંગરોળમાં ખેતી લાઈન પરથી વીજતારની ચોરી, ખેડૂતો હેરાનપરેશાન | Electricity wires stolen from m…

સુરતના માંગરોળમાં ખેતી લાઈન પરથી વીજતારની ચોરી, ખેડૂતો હેરાનપરેશાન | Electricity wires stolen from m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના બિસ્માર રસ્તા દશામા વિસર્જન અને ગણેશ આગમન યાત્રા માટે વિલન બને તેવી ભીતિ | Surat’s dilapidate…

સુરતના બિસ્માર રસ્તા દશામા વિસર્જન અને ગણેશ આગમન યાત્રા માટે વિલન બને તેવી ભીતિ | Surat’s dilapidate…

8 months ago
વેમાલીમાં રહેતા જવેલર્સ દુકાને જવા માટે નીકળ્યા બાદ લાપત્તા | jewellers missing last three days

વેમાલીમાં રહેતા જવેલર્સ દુકાને જવા માટે નીકળ્યા બાદ લાપત્તા | jewellers missing last three days

5 months ago
નવા વર્ષના પ્રથમ દિવસે જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPG સિલિન્ડર રૂ.111 મોંઘો | commercial L…

નવા વર્ષના પ્રથમ દિવસે જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPG સિલિન્ડર રૂ.111 મોંઘો | commercial L…

3 months ago
અમરેલી નજીક સિંહના મોત માટે જવાબદાર બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં ચોંકાવનારી કબૂલાત | Amreli Lion Deat…

અમરેલી નજીક સિંહના મોત માટે જવાબદાર બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં ચોંકાવનારી કબૂલાત | Amreli Lion Deat…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News