gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર જિલ્લાની 1355 આંગણવાડીની બહેનોની 3 દિવસની હડતાલ | 3 day strike by 1355 Anganwadi sister…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર જિલ્લાની 1355 આંગણવાડીની બહેનોની 3 દિવસની હડતાલ | 3 day strike by 1355 Anganwadi sister…
1
VIEWS
Share on FacebookShare on Twitter

તમામ તાલુકા પંચાયત કચેરી ખાતે આંગણવાડીની બહેનોનો વિરોધ

પગાર વધારો, નવા મોબાઇલ ફોન આપવા સહિતની પડતર માગણીઓ નહીં ઉકેલાતા
વિરોધ
, ચૂંટણી બહિષ્કારની ચીમકી

સુરેન્દ્રનગર,-સુરેન્દ્રનગર જિલ્લાની ૧૩૫૫ આંગણવાડીની ૨૭૧૦ મહિલા કર્મચારીઓએ
પગાર વધારો
, નવા મોબાઇલ ફોન આપવા સહિતની વિવિધ પડતાર માગણીઓ નહીં
ઉકેલાતા હડતાલ પર ઉતરી છે. વઢવાણ તાલુકા પંચાયત ખાતે આંગણવાડી સંચાલકો અને વર્કરોએ
ચૂંટણી બહિષ્કારની પણ ચિમકી આપી હતી. ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર કરાશે.

જિલ્લામાં ૧૩૫૫ આંગણવાડીમાં ૨૦ હજારથી વધુ બાળકો લાભ લે છે. આ ઉપરાંત
આંગણવાડીની બહેનો ઓનલાઈન કામગીરી પણ કરી રહી છે અને ડેટા એન્ટ્રીની કામગીરી પણ આ
બહેનો દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ ૨૦૧૮ ના વર્ષ પછી નવા મોબાઈલની ફાળવણી નથી
કરવામાં આવી અને કોર્ટના આદેશ પ્રમાણે તેમને વેતન પણ નથી આપવામાં આવી રહ્યું
ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાની ૨૭૧૦ જેટલી બહેનો તમામ અલગ અલગ તાલુકા પંચાયત
ખાતે એકઠી થઈ અને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે.

આજથી ત્રણ દિવસ સુધી સુરેન્દ્રનગર જિલ્લાની તમામ આંગણવાડીઓ બંધ રાખવાનો
નિર્ણય કરવામાં આવ્યો છે તે છતાં પણ સરકાર કોઈ નિર્ણય નહીં કરે અથવા પગાર વધારો
નવા મોબાઈલ આપવાની માંગ છે અને વસ્તુના બિલો સમયસર ચુકવણી કરવા ની માંગ છે ત્યારે
આ તમામ માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો અગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તો તેનો
બહિષ્કાર કરવાની ચીમકી પણ બહેનો દ્વારા આપવામાં આવી છે.

ત્રણ દિવસની હડતાલ પાડયા બાદ બહેનો દ્વારા ધારણા પ્રદર્શન રેલી અને જિલ્લા
કલેકટરને આવેદનપત્ર આપી અને રજૂઆત ધારણા પ્રદર્શન રેલી અને જિલ્લા કલેકટરને
આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવશે તે અંગેનીતે અંગેની તૈયારીઓ હાલના તબક્કામાં
હડતાલ પાડી હોવાના કારણે તેની અસર આંગણવાડીમાં આવતા બાળકો ઉપર પડી રહી છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…
GUJARAT

August 4, 2026
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Next Post
પોલિમરના ભાવમાં વધારો, પ્લાસ્ટિક ઉદ્યોગ ઠપ | Polymer prices rise plastics industry stagnates

પાનકાર્ડ માટે પહેલી એપ્રિલથી જન્મતારીખનો પુરાવો આપવો ફરજિયાત | new rules for pancard

ડોલર સામે રૂપિયામાં તીવ્ર કડાકો, 92.64ના નવા તળિયે: મોંધવારી વધશે | Rupee plunges sharply against do…

ડોલર સામે રૂપિયામાં તીવ્ર કડાકો, 92.64ના નવા તળિયે: મોંધવારી વધશે | Rupee plunges sharply against do...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

LRD ભરતી: લોકરક્ષક કેડરની 12733 જગ્યાઓ માટે આવતીકાલે પરીક્ષા, 2.63 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં | gpr…

2 months ago
ચીન વિદેશી કંપનીઓને સ્થાનિક શેર બજારમાં લિસ્ટિંગની મંજૂરી આપશે | China will allow foreign companies …

1 month ago
અમદાવાદ: સંબંધીને જેલ ભેગા કરવાનું ખતરનાક પ્લાનિંગ! ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવવાના ષડયંત્રમાં બેની ધર…

7 months ago
સંસ્થાકીય રોકાણકારોનું રૂ. 3.5 લાખ કરોડનું રોકાણ | Institutional investors invest Rs 3 5 lakh crore

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News