gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘મારે ભણવું નથી..’ ચિઠ્ઠીમાં આવું લખીને ઘરેથી નીકળેલી વડોદરાની 14 વર્ષની કિશોરી પર દુષ્કર્મ | Vadoda…

G METRO NEWS by G METRO NEWS
January 4, 2026
in GUJARAT
0 0
0
‘મારે ભણવું નથી..’ ચિઠ્ઠીમાં આવું લખીને ઘરેથી નીકળેલી વડોદરાની 14 વર્ષની કિશોરી પર દુષ્કર્મ | Vadoda…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadaodar News : મારે ભણવું નથી, તમારી જોડે રહેવું નથી, હું મારી મરજીથી જઉં છું,  તેવું ચિઠ્ઠીમાં લખીને જતી રહેલી 14 વર્ષની કિશોરીનું લગ્નની લાલચે અપહરણ કરી લઇ જનાર આરોપી તેને ભિલોડા પોલીસ સ્ટેશનમાં મૂકીને જતો રહ્યો હતો. મકરપુરા પોલીસે આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

ધો. 8માં અભ્યાસ કરતી 14  વર્ષની વિદ્યાર્થિની ગત 20મી  તારીખે ઘર છોડીને જતી રહી હતી. ઘર છોડીને જતા પહેલા તેણે એક ચિઠ્ઠી લખીને મૂકી હતી. તેમાં લખ્યું હતું કે, મારે નથી ભણવું, તમે સ્કૂલમાંથી એલ.સી. લઇ લો. મને ભણવામાં રસ નથી, હું મારી મરજીથી જઉં છું. મારે તમારી જોડે રહેવું નથી.  હું એકલી રહીશ.

પરિવારે શોધખોળ કરવા છતાંય કિશોરી મળી નહીં આવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન આ કિશોરી ભિલોડા પોલીસ સ્ટેશમાંથી મળી આવી  હતી. પોલીસે તેને પૂછતા જણાવ્યું હતું કે, આરોપી મયૂર અળખાભાઇ કટારા,  ઉં.વ.19 (રહે. જેસીંગપુર ગામ, તા.ભિલોડા, જિ.અરવલ્લી) મને ટ્રકમાં શામળાજી લઇ ગયો હતો. ત્યાંથી તે મને તેના વતન લઇ  ગયો હતો. ત્યારબાદ તે કિશોરીને ભિલોડા પોલીસ સ્ટેશન મૂકીને જતો રહ્યો હતો.  પોલીસે મૂળ ફરિયાદમાં  પોક્સો અને બળત્કારની કલમનો ઉમેરો કર્યો છે. ત્યારબાદ મકરપુરા  પોલીસે ટેકનિકલ સોર્સ થકી આરોપી મયૂરને ઝડપી પાડયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
વડોદરા: મોડી રાત્રે દારૂનો નશો કરીને કાર ચલાવતા ત્રણ નશેબાજ ઝડપાયા | Vadodara: 3 drunkards caught dr…

વડોદરા: મોડી રાત્રે દારૂનો નશો કરીને કાર ચલાવતા ત્રણ નશેબાજ ઝડપાયા | Vadodara: 3 drunkards caught dr...

દબાણ મુદ્દે પાલિકાનું એક સાંધે ત્યાં તેર તુટે જેવો ઘાટ: ચૌટા બજારના દબાણ આંશિક દુર થયા ત્યાં અડાજણ પ…

દબાણ મુદ્દે પાલિકાનું એક સાંધે ત્યાં તેર તુટે જેવો ઘાટ: ચૌટા બજારના દબાણ આંશિક દુર થયા ત્યાં અડાજણ પ...

અમદાવાદ: સિંગર હાર્દિલ પંડ્યા પર હિંસક હુમલો, સોંગ ક્રેડિટ વિવાદમાં ‘લોહીયાળ’ જંગ | Ahmedabad News S…

અમદાવાદ: સિંગર હાર્દિલ પંડ્યા પર હિંસક હુમલો, સોંગ ક્રેડિટ વિવાદમાં 'લોહીયાળ' જંગ | Ahmedabad News S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ, જાણો કયા જિલ્લામાં શું કરી તૈયારી | Guj…

4 months ago
ભાજપનો સામ્રાજ્યવાદઃ સૌરાષ્ટ્રમાં હજુ 11 તાલુકા પંચાયતો છીનવી લેવા તલપાપડ | BJP’s imperialism: Still…

જામનગર જિલ્લામાં સતત બીજે દિવસે ભાદરવો ભરપૂર : ગઈકાલે રાતે વધુ અડધાથી બે ઈચ વરસાદ વરસ્યો | Heavy rai…

12 months ago
સૌરાષ્ટ્ર યુનિ.ના સતામંડળ BOMમાં 16માંથી 14 સભ્યોની જગ્યા ખાલી | 14 out of 16 members of the Saurash…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News