gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

‘માર્કેટ ભયાનક રીતે ક્રેશ થશે, હું 1971થી સોનું…’, રોબર્ટ કિયોસાકીએ જણાવી ભવિષ્યની રણનીતિ? | rober…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in Business
0 0
0
‘માર્કેટ ભયાનક રીતે ક્રેશ થશે, હું 1971થી સોનું…’, રોબર્ટ કિયોસાકીએ જણાવી ભવિષ્યની રણનીતિ? | rober…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Robert Kiyosaki Warning: રોકાણકાર, ઉદ્યોગસાહસિક, નાણાકીય શિક્ષણના હિમાયતી અને ‘રિચ ડેડ પુઅર ડેડ’ પુસ્તકના લેખક રોબર્ટ કિયોસાકી સોશિયલ મીડિયા પર નિયમિતપણે રોકાણકારોને માર્ગદર્શન અને સલાહ આપતા રહે છે. તેમની પોસ્ટ્સમાં સોનું, ચાંદી અને બિટકોઈન જેવા રોકાણોનું મહત્ત્વ હંમેશા વધારે જોવા મળે છે.

તાજેતરમાં, તેમણે ફરી એકવાર તેમની X પોસ્ટ દ્વારા એક સખત ચેતવણી આપી છે, જેમાં તેમણે બજારમાં મોટો ક્રેશ આવવાની આગાહી કરી છે. જોકે, આ ચેતવણી આપતાની સાથે જ તેમણે જણાવ્યું કે, ‘હું વર્ષ 1971થી જ સોનામાં રોકાણ કરી રહ્યો છું અને હાલમાં પણ તેને વેચવાને બદલે, વધુ ખરીદી કરવાનું ચાલુ રાખું છું.’

કિયોસાકીએ ક્રેશની ચેતવણી આપી

રોબર્ટ કિયોસાકીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘ક્રેશ આવી રહ્યો છે અને હું સોનું વેચી નથી રહ્યો, પરંતુ ખરીદી રહ્યો છું. સોના માટે મારો લક્ષ્યાંક ભાવ $27,000 છે. આ લક્ષ્યાંક કિંમત મને મારા મિત્ર જિમ રિકાર્ડ્સ પાસેથી મળી છે અને મારી પાસે સોનાની બે ખાણો પણ છે.’

લેખકના મતે, તેમણે વર્ષ 1971માં સોનું ખરીદવાનું શરૂ કર્યું હતું, જે વર્ષે પ્રમુખ નિક્સને યુએસ ડૉલરને ગોલ્ડ સ્ટાન્ડર્ડમાંથી હટાવ્યો હતો. રોબર્ટે કહ્યું કે, ‘નિક્સને ગ્રેશમનો નિયમ તોડ્યો હતો, જે જણાવે છે કે જ્યારે સિસ્ટમમાં ફેક ચલણ દાખલ થાય છે… ત્યારે અસલી ચલણ છુપાઈ જાય છે.’ 

ચાંદી-બિટકોઈન ક્યાં જશે?

કિયોસાકીએ વર્ષ 2026 માટે બિટકોઈન માટે પણ નવો લક્ષ્યાંક સેટ કર્યો છે, જે $2,50,000 છે. જ્યારે, ચાંદી માટે આ લક્ષ્યાંક $100 છે. તેમણે એથેરિયમ નામની અન્ય એક ક્રિપ્ટોકરન્સીમાં પણ રોકાણ કરવાની સલાહ આપી છે, જેના માટે તેમણે $60નો લક્ષ્યાંક આપ્યો છે

યુએસ ટ્રેઝરી-ફેડ નિયમો તોડે છે?

ક્રેશની ચેતવણી આપવાની સાથે જ તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘દુર્ભાગ્યે, યુએસ ટ્રેઝરી અને ફેડ બંને નક્કી કરેલા નિયમો તોડે છે. તેઓ પોતાના બિલની ચૂકવણી કરવા માટે નકલી પૈસા છાપે છે. જો તમે અને હું એ જ કરીએ જે ફેડ અને ટ્રેઝરી કરી રહ્યા છે, તો પછી આપણે કાયદો તોડવા બદલ જેલમાં હોઈએ. હું પૈસા સાથે જોડાયેલા તમામ સિદ્ધાંતોમાં માનું છું અને ગ્રેશમ-મેટકાફના નિયમોનું પાલન કરું છું.’

આ પણ વાંચો: IPOના શેરોના લિસ્ટિંગમાં ડિસ્કાઉન્ટ બોલાવા લાગતાં રોકાણકારોમાં પ્રવર્તી રહેલી નિરાશા

આગળ ઘણું બધું પૈસું આવવાનું છે’

રોબર્ટ કિયોસાકીના મતે, આજે અમેરિકા પર મોટું દેવું છે અને યુએસએ ઇતિહાસનો સૌથી મોટો દેવાદાર દેશ બની ચૂક્યો છે. આ જ કારણ છે કે હું આ ચેતવણી આપી રહ્યો છું કે બચત કરનારા લોકો હારનારા સાબિત થશે. હું તો ગોલ્ડ, સિલ્વર, બિટકોઈન અને એથેરિયમ ખરીદતો જ રહું છું, ભલેને તે ક્રેશ થઈ જાય. ધ્યાન રાખો આગળ ઘણા બધા પૈસા આવવાના છે.’

'માર્કેટ ભયાનક રીતે ક્રેશ થશે, હું 1971થી સોનું...', રોબર્ટ કિયોસાકીએ જણાવી ભવિષ્યની રણનીતિ? 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી એક ઝાટકે ₹2800 સસ્તી, સોનું ₹1300 તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold Sil…
Business

વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી એક ઝાટકે ₹2800 સસ્તી, સોનું ₹1300 તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold Sil…

April 6, 2026
મિડલ ઈસ્ટના યુદ્ધની ઈફેક્ટ : રબર પાર્ટ્સ બનાવતા એકમોનું પ્રોડક્શન 50% સુધી ઘટી ગયું | Middle East Te…
Business

મિડલ ઈસ્ટના યુદ્ધની ઈફેક્ટ : રબર પાર્ટ્સ બનાવતા એકમોનું પ્રોડક્શન 50% સુધી ઘટી ગયું | Middle East Te…

April 6, 2026
ક્રૂડ ઓઈલમાં ભડકો: ટ્રમ્પની ધમકી બાદ $110 ને પાર, અમેરિકામાં પેટ્રોલ 2022 પછી સૌથી મોંઘું | Global o…
Business

ક્રૂડ ઓઈલમાં ભડકો: ટ્રમ્પની ધમકી બાદ $110 ને પાર, અમેરિકામાં પેટ્રોલ 2022 પછી સૌથી મોંઘું | Global o…

April 6, 2026
Next Post
દિલ્હીમાં બ્લાસ્ટને પગલે અમેરિકન દૂતાવાસે તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી | After Delhi Explosi…

દિલ્હીમાં બ્લાસ્ટને પગલે અમેરિકન દૂતાવાસે તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી | After Delhi Explosi...

‘કોઇનું ધડ ગુમ તો કોઈ બૂમો પાડતો રહ્યો અને લોકો વીડિયો બનાવતા હતા…’ : દિલ્હી બ્લાસ્ટનો પ્રત્યક્ષદર…

'કોઇનું ધડ ગુમ તો કોઈ બૂમો પાડતો રહ્યો અને લોકો વીડિયો બનાવતા હતા...' : દિલ્હી બ્લાસ્ટનો પ્રત્યક્ષદર...

‘પેટમાં કોંક્રિટના ટુકડાં ઘૂસ્યા, આંતરડા બહાર આવ્યા…’ દિલ્હી બ્લાસ્ટના ઈજાગ્રસ્તોની હાલત કેવી? | D…

'પેટમાં કોંક્રિટના ટુકડાં ઘૂસ્યા, આંતરડા બહાર આવ્યા...' દિલ્હી બ્લાસ્ટના ઈજાગ્રસ્તોની હાલત કેવી? | D...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેન્ડરમાં ગેરરીતિ: ગિફ્ટ સિટીના ફૂડઝોનનો કોન્ટ્રાક્ટ શિલ્પા શેટ્ટીની કંપનીને આપી દેવાયો | GIFT City …

ટેન્ડરમાં ગેરરીતિ: ગિફ્ટ સિટીના ફૂડઝોનનો કોન્ટ્રાક્ટ શિલ્પા શેટ્ટીની કંપનીને આપી દેવાયો | GIFT City …

4 months ago
મારી મુદ્દત આપ, મુદ્દત આપ.. : નશાખોર તહોમતદારે કોર્ટ પરિસરમાં હંગામો મચાવ્યો | Give me my time give …

મારી મુદ્દત આપ, મુદ્દત આપ.. : નશાખોર તહોમતદારે કોર્ટ પરિસરમાં હંગામો મચાવ્યો | Give me my time give …

12 months ago
જામનગર જિલ્લામાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીનું ચુકવણું કરવા કૃષિ મંત્રીને જિલ્લા પંચાયત પ્…

જામનગર જિલ્લામાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીનું ચુકવણું કરવા કૃષિ મંત્રીને જિલ્લા પંચાયત પ્…

3 months ago
ભદ્ર પરિસરમાં 586 પાથરણાવાળાને ફરી જગ્યા આપો: ગુજરાત હાઈકોર્ટનો AMCને આદેશ | ahmedabad news Gujarat …

ભદ્ર પરિસરમાં 586 પાથરણાવાળાને ફરી જગ્યા આપો: ગુજરાત હાઈકોર્ટનો AMCને આદેશ | ahmedabad news Gujarat …

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News