gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માલવણ હાઇવે પર ફુલ્કુ નદીના પાટિયા પાસેથી બે લાખનો દારૂનો જથ્થો ઝડપાયો | Liquor worth Rs 2 lakh seiz…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
માલવણ હાઇવે પર ફુલ્કુ નદીના પાટિયા પાસેથી બે લાખનો દારૂનો જથ્થો ઝડપાયો | Liquor worth Rs 2 lakh seiz…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દારૂ, બિયર, કાર સહિત રૂા.7.13 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસને જોઇ બુટલેગરોએ કાર ભગાવી, પોલીસે પીછો કરી એકને ઝડપી પાડયો, અન્ય નાસી છૂટયો

સુરેન્દ્રનગર: માલવણ હાઇવે પર ધ્રાંગધ્રા તાલુકા પોલીસે માલવણ તરફથી આવતી એક કારમાંથી બે લાખથી વધુનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસને જોઇ બુટલેગરે કાર ભગાવી હતી પરંતુ પોલીસે પીછો કરી એકને ઝડપી પાડયો હતો જ્યારે એક ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસે દારૂ, બિયર, કાર સહિત રૂા.૭.૧૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

માલવણ-કચ્છ નેશનલ હાઈવે પર માલવણ તરફથી એક કારમાં ઈંગ્લીશ દારૂ ભરી હળવદ-મોરબી તરફ જતી હોવાની બાતમીના આધારે ધ્રાંગધ્રા પોલીસે વોચ ગોઠવી હતી. જેમાં બાતમીવાળી કારને પોલીસે રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે કારને પુરપાટ ઝડપે ભગાવી હતી. જોકે, પોલીસે ફલકુ નદીના બોર્ડ પાસે રોડ પર આડસ રાખી રસ્તો બ્લોક કરતા કાર ફલકુ નદીના પુલ પાસે ઉભી રહી ગઇ હતી. કારમાંથી બે શખ્સો ભાગવા જતા પોલીસ ટીમે પીછો કરી એક શખ્સ જેઠારામ ખેતારામ જાખડ (રહે.બાડમેર, રાજસ્થાન)ને ઝડપી લીધો હતો જ્યારે બીજો શખસ નાસી છુટવામાં સફળ રહ્યો હતો. કારની તલાસી લેતા તેમાંથી બીયરના ૧૦૫૬ નંગ ટીન (કિં.રૂા. ૧,૩૨,૦૦૦), ઈંગ્લીશ દારૂની ૧૧૦ નંગ બોટલ (કિં.રૂા. ૭૬,૯૨૦) મળી આવી હતી. પોલીસે બિયર, દારૂ, મોબાઈલ (કિં.રૂા.૫,૦૦૦), કાર (કિં.રૂા.૫ લાખ) સહિત કુલ રૂા. ૭,૧૩,૯૨૦નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા શખ્સ અને ફરાર શખ્સ વિરૂધ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧૫ લાખ પડાવી લેનાર બિલ્ડરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest builder who embezzled Rs 1…
GUJARAT

૧૫ લાખ પડાવી લેનાર બિલ્ડરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest builder who embezzled Rs 1…

April 3, 2026
વિશ્વામિત્રીની ઝાડીઓમાં ફરી આગ લાગતાં લોકો હેરાન,૩ કલાકે આગ પર કાબૂ | fire caught on the bank of vis…
GUJARAT

વિશ્વામિત્રીની ઝાડીઓમાં ફરી આગ લાગતાં લોકો હેરાન,૩ કલાકે આગ પર કાબૂ | fire caught on the bank of vis…

April 3, 2026
વડોદરા જિલ્લામાં 4 નગર પાલિકાની પણ ચૂંટણી થશે,વાઘોડિયા પાલિકાની પહેલીવાર ચૂંટણી જાહેર | First electi…
GUJARAT

વડોદરા જિલ્લામાં 4 નગર પાલિકાની પણ ચૂંટણી થશે,વાઘોડિયા પાલિકાની પહેલીવાર ચૂંટણી જાહેર | First electi…

April 3, 2026
Next Post
અણધાર્યું આગમન : ભાવનગરમાં તોફાની પવન, વીજળીના કડાકા-ભડાકાં સાથે માવઠું-કરા વરસ્યા | Unexpected arri…

અણધાર્યું આગમન : ભાવનગરમાં તોફાની પવન, વીજળીના કડાકા-ભડાકાં સાથે માવઠું-કરા વરસ્યા | Unexpected arri...

પાટડીમાં સાંસદ વિરૂદ્ધ ટીપ્પણીથી કોંગ્રેસનો ચક્કાજામ : વિરોધ કરતા નેતા-કાર્યકરોની અટકાયત | Congress …

પાટડીમાં સાંસદ વિરૂદ્ધ ટીપ્પણીથી કોંગ્રેસનો ચક્કાજામ : વિરોધ કરતા નેતા-કાર્યકરોની અટકાયત | Congress ...

અલ નીનો આ વખતે ચોમાસું નહીં બગાડે… IMDના પૂર્વાનુમાન પૂર્વે અમેરિકાએ આપ્યા ગુડ ન્યૂઝ | el nino wil…

અલ નીનો આ વખતે ચોમાસું નહીં બગાડે... IMDના પૂર્વાનુમાન પૂર્વે અમેરિકાએ આપ્યા ગુડ ન્યૂઝ | el nino wil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં 10 વર્ષમાં 1297 બાળકો દત્તક લેવાયા, જેમાં 55% દીકરીઓ, આ નિયમ જાણવા જેવા | gujarat child ad…

ગુજરાતમાં 10 વર્ષમાં 1297 બાળકો દત્તક લેવાયા, જેમાં 55% દીકરીઓ, આ નિયમ જાણવા જેવા | gujarat child ad…

4 months ago
VIDEO: UPમાં ડમ્પરે રિક્ષાને 2 કિલોમીટર સુધી ઢસડી, ડ્રાઈવરનું કચડાઈ જતા મોત, મુસાફરો રોડ પર પટકાયા |…

VIDEO: UPમાં ડમ્પરે રિક્ષાને 2 કિલોમીટર સુધી ઢસડી, ડ્રાઈવરનું કચડાઈ જતા મોત, મુસાફરો રોડ પર પટકાયા |…

3 months ago
માલગાડીની ટક્કરે અજાણ્યા આધેડનું ગંભીર ઇજાથી મોત | Unidentified middle aged man dies of serious inju…

માલગાડીની ટક્કરે અજાણ્યા આધેડનું ગંભીર ઇજાથી મોત | Unidentified middle aged man dies of serious inju…

2 months ago
રાજસ્થાનમાં 25 યુવકોને શિકાર બનાવનારી 'લૂટેરી દુલ્હન' ઝડપાઇ

રાજસ્થાનમાં 25 યુવકોને શિકાર બનાવનારી 'લૂટેરી દુલ્હન' ઝડપાઇ

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News