gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માલવાહક ટ્રેક્ટર માટે લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ ફરજિયાત બનાવવા સરકારનો પ્રસ્તાવ | Government proposes t…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in GUJARAT
0 0
0
માલવાહક ટ્રેક્ટર માટે લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ ફરજિયાત બનાવવા સરકારનો પ્રસ્તાવ | Government proposes t…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સલામતી વધારવાના ઉદેશ્ય સાથે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે 1 ઓક્ટોબર 2026થી તમામ માલવાહક ટ્રેક્ટરો માટે વ્હીકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઇસથી સજ્જ હોવાનો ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
માલવાહક ટ્રેક્ટર માટે લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ ફરજિયાત બનાવવા સરકારનો પ્રસ્તાવ 2 - image
સેન્ટ્રલ મોટર વાહન નિયમો 1989માં વધુ સુધારો કરવા માટે ડ્રાફ્ટ નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, વ્હીકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ (વીએલટીડી) અને રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન (આરએફઆઈડી) ટ્રાન્સસીવર સાથે સંકલિત કરાશે. જે કપલ્ડ ટ્રેલરમાંથી આરએફઆઈડી ડેટા વાંચવા અને તેને બેકએન્ડ પર ટ્રાન્સમિટ કરવામાં સક્ષમ હશે. 1 ઓક્ટોબર 2026 અથવા તે પછી ટ્રેક્ટરો વીએલટીડીથી સજ્જ હશે. ઇલેક્ટ્રોનિક ઓળખ અને ટ્રેક્ટર સાથે જોડી બનાવવા માટે બધા ટ્રેલરમાં આઈએસ 16722:2018 અનુસાર નિષ્ક્રિય આરએફઆઈડી ટૅગ્સ ફીટ કરવામાં આવશે. 1 એપ્રિલ, 2027 ના રોજ અથવા તે પછી  ટ્રેક્ટરો ઇવેન્ટ ડેટા રેકોર્ડર (ઇડીઆર)થી સજ્જ હશે. ઇડીઆર ઇવેન્ટ્સનું વિશ્લેષણ કરવા અને સલામતી દેખરેખ વધારવા માટે જરૂરી પરિણામો રેકોર્ડ કરવામાં સક્ષમ હશે. મંત્રાલયે આ માટે વાંધા અથવા સૂચનો રજૂ કરવા 21 જુલાઈથી 30 દિવસનો સમય આપ્યો છે. આ નિયમોને કેન્દ્રીય મોટર વાહન (સુધારા) નિયમો, 2025 તરીકે ઓળખાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાન ‘ ઓપરેશન હેલ્થ’નો પ્રારંભ
GUJARAT

November 18, 2026
Sheetal Sharma Bring Romance to Life in Melodious New Track ‘Teri Ore’

Tridha Choudhary, Shiv Thakre, Rajat Dalal and Akanksha Puri to Lead the Celebrity Line-Up at TCEL 2…

November 17, 2026
Next Post
માલદિવ્સને વિકાસ માટે ભારતની 5,000 કરોડની લોન: મોદી

બ્રિજવાળા ભાગમાં વર્ષો જુની ડ્રેનેજ લાઈન છે , મકરબા ક્રોસિંગથી એસ.જી. હાઈવે તરફ ની ડ્રેનેજ લાઈન રીહે…

બ્રિજવાળા ભાગમાં વર્ષો જુની ડ્રેનેજ લાઈન છે , મકરબા ક્રોસિંગથી એસ.જી. હાઈવે તરફ ની ડ્રેનેજ લાઈન રીહે...

બિહારમાં મતદાર યાદી સુધારાનો પહેલો તબક્કો પૂરો, 61 લાખના નામ પર જોખમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં AMCના પાર્કિંગ પ્લોટમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, PCBની રેડમાં 9 શખ્સો દબોચાયા | gambling…

8 months ago
જામનગરમાં રહેણાક મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો : પાંચ જુગારીઓ પકડાયા | LCB raids gambling…

7 months ago
અમદાવાદ-ગાંધીનગર માટે આગામી 3 કલાક ‘અતિભારે’, અનેક વિસ્તારો જળબંબાકાર, 9 જિલ્લામાં રેડ એલર્ટ | ahmed…

1 year ago
કોર્પોરેટ્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં આજે ફાઇનલ મેચો રમાશે | કોર્પોરેટ્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં આ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News