gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોર્પોરેટ્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં આજે ફાઇનલ મેચો રમાશે | કોર્પોરેટ્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં આ…

G METRO NEWS by G METRO NEWS
February 28, 2026
in GUJARAT
0 0
0
કોર્પોરેટ્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં આજે ફાઇનલ મેચો રમાશે | કોર્પોરેટ્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં આ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ટેબલ ટેનિસ એસોસીએશન ઓફ બરોડા (ટીટીએબી) દ્વારા યુટીટી કોર્પોરેટ્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો આજે પ્રારંભ કરાયો હતો.

બે દિવસીય આ સ્પર્ધા એમ. એસ. યુનિવર્સિટીના પેવેલિયન સ્થિત ટીટીએબી-એમએસયુ ટેબલ ટેનિસ સેન્ટર ખાતે યોજાઈ છે.

ચેમ્પિયનશિપમાં કુલ ૧૧ પુરુષ ટીમાએ ભાગ લીધો છે, અને ૫૫ ખેલાડીઓ મેદાનમાં છે, જેમાં ૫૦ પુરુષ અને પ મહિલા પેડલર્સનો સમાવેશ થાય છે. વિવિધ વયજૂથોના ખેલાડીઓ ટેબલ પર પોતાની કુશળતા અને સ્પર્ધાત્મક ભાવનાનો પરિચય આપી રહ્યા છે.

આ સ્પર્ધાનો મુખ્ય હેતુ કોર્પોરેટ સંસ્થાઓમાં રમતગમતના આધારે જોડાયેલા વરિષ્ઠ ટેબલ ટેનિસ ખેલાડીઓ અને કર્મચારીઓને એક સામાન્ય મંચ પર લાવી તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવાનોછે.

સ્પર્ધાની તમામ ઇવેન્ટ્સની ફાઇનલ મેચો આવતીકાલે તા. ૧ માર્ચે યોજાશે, ત્યારબાદ વિજેતાઓને ઈનામ વિતરણ સમારોહમાં સન્માનિત કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
ખટંબા પાસે ગટરમાં બેના મોત મામલે મુખ્ય સુત્રધાર બે દિવસના રિમાન્ડ પર | Key suspect in Khatamba sewer…

ખટંબા પાસે ગટરમાં બેના મોત મામલે મુખ્ય સુત્રધાર બે દિવસના રિમાન્ડ પર | Key suspect in Khatamba sewer...

વેટરન વેસ્ટઝોન ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં વડોદરાની ટીમનો ચાર રનથી વિજય | Vadodara team win…

વેટરન વેસ્ટઝોન ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં વડોદરાની ટીમનો ચાર રનથી વિજય | Vadodara team win...

આજે નંદેસરીનો એક્યુઆઈફરી ઓરેન્જ ઝોનમાં, કાર્યવાહી છતાં સ્પષ્ટ ઘટાડો કેમ નહીં | Today Nandesari aquif…

આજે નંદેસરીનો એક્યુઆઈફરી ઓરેન્જ ઝોનમાં, કાર્યવાહી છતાં સ્પષ્ટ ઘટાડો કેમ નહીં | Today Nandesari aquif...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: કાંકરિયામાં ચાલુ ટોય ટ્રેનમાં ચડવા જતાં બાળક નીચે પટકાયું, ઈદના દિવસે મોટી દુર્ઘટના ટળી | A…

6 months ago
કેશકાંડ મામલે જસ્ટિસ વર્માને ઝટકો, તપાસ પ્રક્રિયાની કાયદેસરતાને પડકારતી અરજી સુપ્રીમે ફગાવી | Suprem…

1 year ago
રૃપિયાની પઠાણી ઉઘરાણીના ત્રાસથી યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

5 months ago
PM મોદી, નીતિશ કુમાર અને મૈથિલી ઠાકુર વિશે વાંધાજનક પોસ્ટ કરનારા શખસની જામનગરમાં ધરપકડ | Insta posts…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News