gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મિડલ ઈસ્ટમાં સંકટ વચ્ચે ભારતની જરૂરિયાતો પૂરી કરશે આ નાના-નાના દેશો, રશિયાથી પણ ઓઇલ ખરીદીમાં વધારો |…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2026
in INDIA
0 0
0
મિડલ ઈસ્ટમાં સંકટ વચ્ચે ભારતની જરૂરિયાતો પૂરી કરશે આ નાના-નાના દેશો, રશિયાથી પણ ઓઇલ ખરીદીમાં વધારો |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Defies Global Energy Crisis: મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ અને ઈરાન દ્વારા વ્યૂહાત્મક રીતે મહત્ત્વના ગણાતી હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરી દેવાતા સમગ્ર વિશ્વમાં તેલ અને ગેસનું સંકટ પેદા થયું છે. દુનિયાના કુલ ઊર્જા પરિવહનનો 20% હિસ્સો આ રસ્તેથી પસાર થાય છે અને ભારત પોતાની જરૂરિયાતનું 40થી 50% ક્રૂડ ઓઇલ આ માર્ગે મંગાવે છે. આમ છતાં, ભારતની મજબૂત કૂટનીતિને કારણે અન્ય દેશોની સરખામણીએ ભારતીય બજારોમાં આ જંગની અસર ઓછી જોવા મળી રહી છે. ભારત સરકારે મોટા દેશો પર નિર્ભર રહેવાને બદલે આફ્રિકાના નાના અને અજાણ્યા દેશો સાથે હાથ મિલાવીને આ મુસીબતનો રસ્તો કાઢ્યો છે, જેના કારણે છેલ્લા એક મહિનામાં LPG અને LNGની ઉપલબ્ધતામાં નોંધપાત્ર સુધારો થયો છે.

LPG માટે નાઇજીરિયા, ઘાના અને અંગોલા જેવા દેશોની લેવાઈ મદદ

પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતે ક્રૂડ ઓઇલ અને ગેસના સોર્સિંગમાં વિવિધતા લાવી છે જેથી હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ આવવા છતાં સપ્લાય ખોરવાય નહીં. ભારત અત્યારે LPG માટે અમેરિકા, રશિયા, કેનેડા અને નોર્વે ઉપરાંત નાઇજીરિયા, અલ્જીરિયા, ઘાના, કોંગો અને અંગોલા જેવા પશ્ચિમ આફ્રિકાના દેશોના સંપર્કમાં છે, જ્યાંથી સપ્લાય આવવા પણ લાગી છે. તે જ રીતે LNG માટે કેમરૂન, ઇક્વેટોરિયલ ગિની અને મોઝામ્બિક જેવા દેશોની મદદ લેવામાં આવી રહી છે. બીજી તરફ, સાઉદી અરેબિયા અને UAE પણ હોર્મુઝને બાયપાસ કરતી પાઈપલાઈનો(જેમ કે ઈસ્ટ-વેસ્ટ અને હબશાન-ફુજૈરાહ પાઈપલાઈન) દ્વારા ભારતને તેલ પહોંચાડી રહ્યા છે, જે યુદ્ધના માહોલમાં મોટી રાહત સમાન છે.

આ પણ વાંચો: અમેરિકન પાઈલોટ પકડાશે તો પણ ઈરાન એનું કંઈ નહીં બગાડી શકે? જાણો જિનિવા એક્ટ વિશે

રશિયન ઓઇલની આયાતમાં 90%નો ઉછાળો

આ સંકટ સમયે રશિયા ફરી એકવાર ભારત માટે મહત્ત્વનું સાબિત થયું છે. ડિસેમ્બર 2025 અને જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026 દરમિયાન રશિયા પાસેથી તેલની ખરીદીમાં જે ઘટાડો જોવા મળ્યો હતો, તેમાં માર્ચ મહિનામાં જોરદાર ઉછાળો આવ્યો છે. અમેરિકાએ રશિયન તેલની ખરીદી માટે ભારતને આપેલી 30 દિવસની વિશેષ છૂટનો લાભ લઈને ભારતે રશિયા પાસેથી તેલની આયાતમાં ફેબ્રુઆરીની તુલનાએ 90%નો વધારો કર્યો છે. મિડલ ઈસ્ટમાં સપ્લાયમાં 15%નો ઘટાડો થયો હોવા છતાં, રશિયા અને આફ્રિકન દેશોના સાથને કારણે ભારતમાં ઈંધણની અછત સર્જાઈ નથી.

મિડલ ઈસ્ટમાં સંકટ વચ્ચે ભારતની જરૂરિયાતો પૂરી કરશે આ નાના-નાના દેશો, રશિયાથી પણ ઓઇલ ખરીદીમાં વધારો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
​ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉ…

​ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન 'શ્રી દાદા બાપુ ધામ પચ્છમ' ખાતે ઐતિહાસિક 'પંચામૃત મહોત્સવ'ની ભવ્ય ઉ...

લગ્નોમાં શરૂ થયો ‘મૌંજારો દુલ્હન’નો નવો ટ્રેન્ડ: પાતળી કમર માટે મોંઘા ઇન્જેક્શન? સ્વાસ્થ્ય સાથે જોખમ…

લગ્નોમાં શરૂ થયો 'મૌંજારો દુલ્હન'નો નવો ટ્રેન્ડ: પાતળી કમર માટે મોંઘા ઇન્જેક્શન? સ્વાસ્થ્ય સાથે જોખમ...

નિઝામપુરા ખાતે હત્યાના પ્રયાસ કેસમાં મુખ્ય આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of main acc…

નિઝામપુરા ખાતે હત્યાના પ્રયાસ કેસમાં મુખ્ય આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of main acc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PSI-LRD બનવાનું પૂરું કરવા દોડ્યા ઉમેદવારો, ગુજરાતમાં આજે 15 ગ્રાઉન્ડ પર ફિઝિકલ ટેસ્ટ | PSI and LRD …

PSI-LRD બનવાનું પૂરું કરવા દોડ્યા ઉમેદવારો, ગુજરાતમાં આજે 15 ગ્રાઉન્ડ પર ફિઝિકલ ટેસ્ટ | PSI and LRD …

6 months ago
ગૌણ સેવા મંડળની બે પરીક્ષા મોકૂફ, GPSC પરીક્ષા સાથે તારીખ ટકરાતાં લેવાયો નિર્ણય | GPSC exam postpone…

ગૌણ સેવા મંડળની બે પરીક્ષા મોકૂફ, GPSC પરીક્ષા સાથે તારીખ ટકરાતાં લેવાયો નિર્ણય | GPSC exam postpone…

11 months ago
VIDEO : PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો | PM Modi Bows to Beng…

VIDEO : PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો | PM Modi Bows to Beng…

2 months ago
આણંદ જિલ્લામાં સીઝનનો સરેરાશ 24.22 ઈંચ વરસાદ | Anand district receives an average of 24 22 inches of…

આણંદ જિલ્લામાં સીઝનનો સરેરાશ 24.22 ઈંચ વરસાદ | Anand district receives an average of 24 22 inches of…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News