gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ગુજરાતમાં: જામનગરના બ્રાસ ઉદ્યોગના 80 ટકા એકમોને તાળાં, હજારો લોકોને અસર | Jam…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in GUJARAT
0 0
0
મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ગુજરાતમાં: જામનગરના બ્રાસ ઉદ્યોગના 80 ટકા એકમોને તાળાં, હજારો લોકોને અસર | Jam…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Brass Industry Crisis: ગલ્ફના યુદ્ધની માઠી અસર જામનગરના બ્રાસ ઉદ્યોગ પર પડી છે. ગેસ અને કાચા માલની અછતના પગલે બ્રાસ ઉદ્યોગના 80 ટકા એકમોને તાળા લાગ્યા છે. ઉદ્યોગ શટડાઉનની કગારે પહોંચી જતા ઉદ્યોગકારો દ્વારા વહીવટી તંત્ર સાથે તાકિદની બેઠક યોજી સમગ્ર સ્થિતિ અંગે રજૂઆત કરી હતી. તંત્ર દ્વારા તાકિદે ગેસ પુરવઠો પૂર્વવત કરવા સહિતના પ્રયાસોની ખાતરી અપાઈ હતી.

જામનગરના બ્રાસ ઉદ્યોગની પડી ભાંગતી સપ્લાય ચેઈન

છેલ્લા 20 દિવસથી યુકે, અમેરિકા, ગલ્ફના દેશોમાંથી આવતો કાચો માલ, એક્સપોર્ટ માટેના ઓર્ડર અને મેન્યુફેક્ચરિંગમાં અત્યંત જરૂરી એવા ઇન્ડસ્ટ્રીયલ ગેસની સપ્લાય ખોરવાઈ ગઈ છે. વિદેશી સપ્લાય ચેઈન તૂટી પડતા જામનગરના બ્રાસ ઉદ્યોગને ઓક્સિજન મળતો બંધ થયો હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ખાસ કરીને ગેસ આધારિત શેલિંગ અને એક્સટ્રુઝન પ્લાન્ટ ધરાવતા ઉદ્યોગકારોને આ વૈશ્વિક યુદ્ધે કમરતોડ ફટકો માર્યો છે અને ઉદ્યોગ શટડાઉનની કગારે પહોંચી ગયો છે. હજારો શ્રમિકોની રોજીરોટી પર અસર પહોંચી છે.

ઉદ્યોગને જીવંત રાખવા 13,000થી વધુ ગેસ બોટલની માંગ

આ કટોકટી વચ્ચે, જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ઉદ્યોગકારોની વાસ્તવિક પરિસ્થિતિ અને ગેસ સિલિન્ડરોની અછતનો તાગ મેળવવા માટે વિગતો મંગાવવામાં આવી હતી. આ રજૂઆતને પગલે એસોસિએશને બંધ પડેલા યુનિટોનો ડેટા એકત્રિત કરતા 450થી વધુ કારખાનેદારોએ ફોર્મ ભરીને ડેટા મોકલી આપ્યો હતો. આ ડેટા અનુસાર, માત્ર આ 450 ફોર્જિંગ યુનિટોને જ ચાલુ રાખવા માટે 13,098 કોમર્શિયલ ગેસ સિલિન્ડરની તાતી જરૂરિયાત હોવાનું સામે આવ્યું હતું. ગેસના અભાવે આ 450થી વધુ કારખાનાઓ સંપૂર્ણ બંધ થઈ ગયા છે તથા યુદ્ધની સ્થિતિના કારણે છેલ્લા 15-20 દિવસથી વિદેશી ભંગારની આયાત પર સંપૂર્ણ બ્રેક લાગી ગઈ છે.

આ પણ વાંચો: ગુજરાત પોલીસનો ‘જાદુ’: 29 કિલો અફીણ હવામાં ઓગળી ગયું! બાષ્પીભવન કે ભ્રષ્ટાચાર?

સંકટના સમયે વહીવટી તંત્ર અને ઉદ્યોગકારો એક મંચ પર

આ વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા જામનગર ચેમ્બર ઓફ કોમર્સ, જામનગર ફેક્ટરી એસોસિએશન અને જામનગર દરેડ જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા વહીવટી તંત્ર સાથે એક તાકીદની બેઠક યોજવામાં આવી હતી. કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને પુરવઠા તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી આ બેઠકમાં ઉદ્યોગકારોએ ગેસ અને કાચા માલની અછત અંગે વિસ્તૃત રજૂઆતો કરી હતી. તંત્ર દ્વારા બ્રાસ ઉદ્યોગની વાજબી જરૂરિયાતોને સત્વરે પૂરી કરવા માટેના સકારાત્મક પગલાં લેવાની ખાતરી આપી હતી.

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ગુજરાતમાં: જામનગરના બ્રાસ ઉદ્યોગના 80 ટકા એકમોને તાળાં, હજારો લોકોને અસર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવા સદન કચેરીની સામે જ ગટરના ગંદા પાણી અને ખાડાઓનું સામ્રાજ્ય | Sewage and potholes reign in front …
GUJARAT

સેવા સદન કચેરીની સામે જ ગટરના ગંદા પાણી અને ખાડાઓનું સામ્રાજ્ય | Sewage and potholes reign in front …

March 31, 2026
બગોદરા-શિયાળ રોડ પર જોખમી કેમિકલ કચરો ફેંકાતા રહીશોમાં રોષ | Residents angered over hazardous chemic…
GUJARAT

બગોદરા-શિયાળ રોડ પર જોખમી કેમિકલ કચરો ફેંકાતા રહીશોમાં રોષ | Residents angered over hazardous chemic…

March 31, 2026
દસાડાના બજાણા રેલવે ફાટક પાસે ડમ્પર-એસ.ટી. બસ વચ્ચે અકસ્માત | Accident between dumper and ST bus nea…
GUJARAT

દસાડાના બજાણા રેલવે ફાટક પાસે ડમ્પર-એસ.ટી. બસ વચ્ચે અકસ્માત | Accident between dumper and ST bus nea…

March 31, 2026
Next Post
અમરેલીમાં ભૂકંપની ફોલ્ટલાઈન ફરી સક્રિય! સાવરકુંડલા-ખાંભા વચ્ચે એક પછી એક આંચકાથી ચિંતા વધી | amreli …

અમરેલીમાં ભૂકંપની ફોલ્ટલાઈન ફરી સક્રિય! સાવરકુંડલા-ખાંભા વચ્ચે એક પછી એક આંચકાથી ચિંતા વધી | amreli ...

અમદાવાદના નારણપુરામાં વહેલી સવારે સિલિન્ડર બ્લાસ્ટ, 5 લોકો દાઝ્યાં; આસપાસના મકાનોના કાચ તૂટ્યાં | Ah…

અમદાવાદના નારણપુરામાં વહેલી સવારે સિલિન્ડર બ્લાસ્ટ, 5 લોકો દાઝ્યાં; આસપાસના મકાનોના કાચ તૂટ્યાં | Ah...

ગુજરાત પોલીસનો ‘જાદુ’: 29 કિલો અફીણ હવામાં ઓગળી ગયું! બાષ્પીભવન કે ભ્રષ્ટાચાર? | Gujarat Police Unde…

ગુજરાત પોલીસનો 'જાદુ': 29 કિલો અફીણ હવામાં ઓગળી ગયું! બાષ્પીભવન કે ભ્રષ્ટાચાર? | Gujarat Police Unde...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક દરેડમાં પોલીસનો ગઈ રાત્રે જુગાર અંગે દરોડો: 7 પત્તાપ્રેમીઓ પકડાયા | Police raided Dared …

જામનગર નજીક દરેડમાં પોલીસનો ગઈ રાત્રે જુગાર અંગે દરોડો: 7 પત્તાપ્રેમીઓ પકડાયા | Police raided Dared …

6 months ago
રાયબરેલીમાં ટોળાંએ દલિત યુવકની હત્યા કરી, પોલીસ ઘટના સ્થળે પહોંચી છતાં બચાવી ન શકી! | raebareli dali…

રાયબરેલીમાં ટોળાંએ દલિત યુવકની હત્યા કરી, પોલીસ ઘટના સ્થળે પહોંચી છતાં બચાવી ન શકી! | raebareli dali…

6 months ago
સ્વદેશીની હિમાયત વચ્ચે વડોદરા કોર્પોરેશન ઈમારત પર ચાઈના બનાવટની સિરીઝ લગાવી | Amidst the advocacy of…

સ્વદેશીની હિમાયત વચ્ચે વડોદરા કોર્પોરેશન ઈમારત પર ચાઈના બનાવટની સિરીઝ લગાવી | Amidst the advocacy of…

6 months ago
5 વર્ષમાં ટેરિફ, ટેરર, લેબગ્રોને ‘સુરતી હીરા’ ની ચમક ઝાંખી પાડી, અમદાવાદ-પાલનપુર અને સૌરાષ્ટ્ર પણ પ્…

5 વર્ષમાં ટેરિફ, ટેરર, લેબગ્રોને ‘સુરતી હીરા’ ની ચમક ઝાંખી પાડી, અમદાવાદ-પાલનપુર અને સૌરાષ્ટ્ર પણ પ્…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News