gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મિત્રના એકાઉન્ટમાં રહેલા રૂપિયા બે લાખની લાલચમાં મિત્રોએ જ હત્યા કરી | changodar police cracked unde…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in GUJARAT
0 0
0
મિત્રના એકાઉન્ટમાં રહેલા રૂપિયા બે લાખની લાલચમાં મિત્રોએ જ હત્યા કરી | changodar police cracked unde…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર રેલ્વે ટ્રેક નજીક છ મહિના પહેલા એક સળગી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસે બાતમીના આધારે હત્યાનોે ભેદ ઉકેલીને હત્યા કેસમાં મૃતકના બે  મિત્રોને ઝડપી લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતકના બેંક એકાઉન્ટમાં રહેલા બે લાખ રૂપિયા પડાવી લેવા માટે અપહરણ કરીને હત્યા કરી હતી.  ચાંગોદરમાં આવેલી એક કંપનીમાં રહેતો ૨૩ વર્ષીય વર્ષીય મોહિબુલ ઇસ્લામ નામનો યુવક ૧૭મી માર્ચના રોજ રહસ્યમય રીતે લાપત્તા થયો હતો. જે અંગે ચાંગોદર પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ શરૂ કરી હતી.  મોેહિબુલના લાપત્તા થયાના છ દિવસ બાદ પોલીસને  તાજપુર ગામની સીમમાં રેલવે ટ્રેક પાસે સળગી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર એ પી ચૌધરીને જાણવા મળ્યું હતું કે મોહિબુલ તેના જાણીતા બે મિત્રો સાથે જોવા મળ્યો હતો. જેના આધારે પોલીસે  તેેના મિત્રો સંતાલાલ ગૌતમ અને રોહિતસિંગની પુછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે સંતાલાલ અને રોહિતને મોહિબુલના બેંક એકાઉન્ટમાં રહેલા બે લાખ રૂપિયા પડાવી લેવા માટેની ફિરાકમાં હતા. જેથી તેમણે મોહિબુલ મળવા માટે બોલાવીને  ટીમ્બા ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇન પર લઇ ગયા હતા. જ્યાં દોરીથી તેનું ગળુ દબાવીને તેને મારી નાખવાની ધમકી આપીને ગુગલ પે અને એટીએમનો પીન ંનંબર મેળવી લીધો હતો અને તેની હત્યા કરીને લાશને સળગાવી દીધી હતી. આ અંગે ચાંગોદર પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોલ્ડન બ્રિજ પર ડમ્પરમાં ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck crashes into dumper …
GUJARAT

ગોલ્ડન બ્રિજ પર ડમ્પરમાં ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck crashes into dumper …

March 31, 2026
૬૧ લાખની ઠગાઇમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 61 lakh fraud case reject…
GUJARAT

૬૧ લાખની ઠગાઇમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 61 lakh fraud case reject…

March 31, 2026
ગોત્રીમાં માથાભારે યશ લસ્સીનો ઉપદ્રવઃયુવતીની છેડતી કરી,સગર્ભાપર હુમલો,પોલીસે વરઘોડો કાઢ્યો | Yash La…
GUJARAT

ગોત્રીમાં માથાભારે યશ લસ્સીનો ઉપદ્રવઃયુવતીની છેડતી કરી,સગર્ભાપર હુમલો,પોલીસે વરઘોડો કાઢ્યો | Yash La…

March 31, 2026
Next Post
ટાટા મોટર્સમાં કામ કરતા કર્મચારીની સહ કર્મીઓએ હત્યા કર્યાનો ખુલાસો | sanand police nabbed two accuse…

ટાટા મોટર્સમાં કામ કરતા કર્મચારીની સહ કર્મીઓએ હત્યા કર્યાનો ખુલાસો | sanand police nabbed two accuse...

ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ભૂકંપ: બનાસકાંઠા-માઉન્ટ આબુ આસપાસના વિસ્તારોમાં આંચકા અનુભવાયા | Earthquak…

ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ભૂકંપ: બનાસકાંઠા-માઉન્ટ આબુ આસપાસના વિસ્તારોમાં આંચકા અનુભવાયા | Earthquak...

યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા અમેરિકા-રશિયા વચ્ચે યોજાનારી બેઠકને ભારતનું સમર્થન, કહ્યું- ‘આ યુદ્ધનો યુગ…

યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા અમેરિકા-રશિયા વચ્ચે યોજાનારી બેઠકને ભારતનું સમર્થન, કહ્યું- ‘આ યુદ્ધનો યુગ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

’75 વર્ષે ના હું રિટાયર થઈશ, ના કોઈને પદ છોડવા કહીશ’, મોહન ભાગવતનું મોટું નિવેદન | rss chief mohan b…

’75 વર્ષે ના હું રિટાયર થઈશ, ના કોઈને પદ છોડવા કહીશ’, મોહન ભાગવતનું મોટું નિવેદન | rss chief mohan b…

7 months ago
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ટ્રક અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2ના મોત, 4 ઇજાગ્રસ્ત | bavl…

બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ટ્રક અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2ના મોત, 4 ઇજાગ્રસ્ત | bavl…

4 months ago
દિલ્હી એરપોર્ટ પર અફઘાની પાયલટની બેદરકારીથી વિમાન દુર્ઘટના ટળી, તપાસમાં મોટો ખુલાસો

દિલ્હી એરપોર્ટ પર અફઘાની પાયલટની બેદરકારીથી વિમાન દુર્ઘટના ટળી, તપાસમાં મોટો ખુલાસો

3 months ago
દિલ્હી ઠૂંઠવાયું, સોમવાર છેલ્લાં ત્રણ વર્ષનો સૌથી ઠંડો દિવસ રહ્યો

દિલ્હી ઠૂંઠવાયું, સોમવાર છેલ્લાં ત્રણ વર્ષનો સૌથી ઠંડો દિવસ રહ્યો

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News