gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મિની વાવાઝોડામાં થાનના 20 થી વધુ સિરામિક એકમોના શેડ ઉડયા | Mini cyclone destroys sheds of more than …

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in GUJARAT
0 0
0
મિની વાવાઝોડામાં થાનના 20 થી વધુ સિરામિક એકમોના શેડ ઉડયા | Mini cyclone destroys sheds of more than …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પવન અને માવઠુંના કારણે ઉદ્યોગકારોને પડયા પર પાટુ 

– વીજ પુરવઠો ખોરવાતા ઉત્પાદન ઠપ : વૈશ્વિક મંદી વચ્ચે કુદરતી આફત આવતા સ્પેશિયલ પેકેજની માંગ ઉઠી

થાન : સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે વાતાવરણમાં આવેલા પલટાએ થાનના સુપ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગની કમર તોડી નાખી છે. થાન શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તાજેતરમાં ત્રાટકેલા મીની વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે અંદાજે ૨૦થી વધુ સિરામિક એકમોના શેડના પતરા હવામાં ઉડી ગયા હતા. 

આ કુદરતી આફતના કારણે ઉદ્યોગકારોને લાખો રૂપિયાનું આથક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પતરા ઉડી જવાથી મશીનરી અને તૈયાર માલને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

વાવાઝોડા દરમિયાન વીજ પુરવઠો કલાકો સુધી ખોરવાઈ જતા કારખાનાઓમાં ઉત્પાદન પ્રક્રિયા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, હાલમાં વૈશ્વિક સ્તરે યુદ્ધની પરિસ્થિતિ અને આથક મંદીને કારણે સિરામિક ઉદ્યોગ પહેલેથી જ સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે આ કુદરતી માર પડતા ઉદ્યોગકારોની હાલત ‘પડયા પર પાટુ’ મારવા જેવી થઈ છે. આથક રીતે પાયમાલ થઈ રહેલા ઉદ્યોગકારોએ હવે સરકાર પાસે આશરો માંગ્યો છે. સ્થાનિક સિરામિક એસોસિએશન અને ઉદ્યોગકારો દ્વારા સરકાર આ નુકસાનીનો સર્વે કરી તાકીદે ખાસ રાહત પેકેજ જાહેર કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યોગ ગુરુ પ્રદીપે કરોડોની નકલી નોટો બજારમાં ફરતી કરી હતી! ચીન-પાક. દ્વારા આર્થિક આતંકવાદની આશંકા | Ah…
GUJARAT

યોગ ગુરુ પ્રદીપે કરોડોની નકલી નોટો બજારમાં ફરતી કરી હતી! ચીન-પાક. દ્વારા આર્થિક આતંકવાદની આશંકા | Ah…

March 21, 2026
ધોળકા-બદરખા હાઈવે પર કારની ટક્કરે બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies after being hit by car…

તળાજાના ધારડી નજીક અકસ્માતમાં વૃદ્ધાનું મોત | Elderly man dies in accident near Dhardi pond

Next Post
લીંબડીના રાસકામાં થાંભલા પરથી વાયરની ચોરી કરનાર તસ્કર ઝડપાયો | Smuggler caught stealing wire from po…

લીંબડીના રાસકામાં થાંભલા પરથી વાયરની ચોરી કરનાર તસ્કર ઝડપાયો | Smuggler caught stealing wire from po...

મોટા ખુંટવડાથી જિલ્લા મથક જવા માટેની એસ.ટી.બસ 4 વર્ષથી બંધ | ST bus from Mota Khuntwada to district …

મોટા ખુંટવડાથી જિલ્લા મથક જવા માટેની એસ.ટી.બસ 4 વર્ષથી બંધ | ST bus from Mota Khuntwada to district ...

તળાજાના ધારડી નજીક અકસ્માતમાં વૃદ્ધાનું મોત | Elderly man dies in accident near Dhardi pond

તળાજાના ધારડી નજીક અકસ્માતમાં વૃદ્ધાનું મોત | Elderly man dies in accident near Dhardi pond

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાક પલળતાં ડુંગળીના ખેડૂતોનો રોવાનો વારો, અમદાવાદમાં 5 અને રાજકોટમાં અઢી રૂપિયા કિલોનો ભાવ! | Onion …

4 months ago
ઉપવાસ આંદોલનને મંજૂરી નહીં અસરગ્રસ્ત ખેડૂતોનું વિરોધ પ્રદર્શન | Protest by affected farmers against …

3 months ago
25 જ મિનિટમાં ‘આતંકવાદની ફેક્ટરી’ નષ્ટ, સેનાએ કઈ રીતે પાર પાડ્યું ઓપરેશન સિંદૂર, જુઓ દૃશ્યો | Operat…

11 months ago
પડોશી ધર્મ નિભાવશે ભારત, પૂર્વ PM ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ઢાકા જશે જયશંકર | S Jais…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News