gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉપવાસ આંદોલનને મંજૂરી નહીં અસરગ્રસ્ત ખેડૂતોનું વિરોધ પ્રદર્શન | Protest by affected farmers against …

G METRO NEWS by G METRO NEWS
December 30, 2025
in GUJARAT
0 0
0
ઉપવાસ આંદોલનને મંજૂરી નહીં અસરગ્રસ્ત ખેડૂતોનું વિરોધ પ્રદર્શન | Protest by affected farmers against …
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેર માટે પાણીના ભાવે જમીન આપનાર ખેડૂતોને હજી ન્યાય નહીં

સરકાર હવે આંદોલનના બંધારણીય હક્કથી પણ ગ્રામજનોને વંચિત રાખતી હોવાનો રોષ વ્યક્ત કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર શહેરની રચના માટે મહામૂલી જમીન આપનાર સાત ગામના
ખેડૂત પરિવારો દ્વારા ન્યાય માટે ૧૧ દિવસના ઉપવાસ આંદોલનની જાહેરાત કરી તંત્ર પાસે
મંજૂરી માંગવામાં આવી હતી પરંતુ તે નહીં મળતા આજે સત્યાગ્રહ છાવણી ખાતે ઉપર બેનરો
સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સરકાર આંદોલનનો હક્ક પણ છીનવતી
હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર શહેરની રચના કરવામાં આવી ત્યારે આસપાસના પાલજ,બાસણ, ઇન્દ્રોડા, ધોળાકુવા બોરીજ, આદીવાડા, ફતેપુરા જેવા
ગામોની જમીન સંપાદિત કરવામાં આવી હતી. જોકે શહેર માટે પોતાની મહામૂલી જમીન આપી
દેનાર આ ગ્રામજનોની હાલત હાલ ખૂબ જ ખરાબ છે. છેલ્લા ઘણા વર્ષોથી તેમની વિવિધ પડતર
માગણીઓ સંદર્ભે કોઈ જ નિર્ણય લેવામાં આવતો નથી અગાઉ મુખ્યમંત્રીની હાજરીમાં
બોલાવેલી બેઠકમાં પણ ગામના પ્રશ્નોને તાત્કાલિક હલ કરવા તાકીદ કરવામાં આવી હતી
પરંતુ તે અંગે પણ નિર્ણય લેવાતાં નથી ત્યારે નાછૂટકે આ અસરગ્રસ્ત ખેડૂતોના પરિવારો
દ્વારા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ૧૧ દિવસના ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત
કરવામાં આવી હતી અને આ માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર પાસે મંજૂરી માંગવામાં
આવી હતી. ૩૦ ડિસેમ્બરથી ૯ જાન્યુઆરી સુધી સત્યાગ્રહ છાવણી ઉપર પાંચ પાંચ ગ્રામજનો
દ્વારા ઉપવાસ ઉપર બેસવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે તંત્ર દ્વારા આ
ખેડૂતોને ઉપવાસ આંદોલન કરવા માટે મંજૂરી આપવામાં આવી નથી. જેથી ના છૂટકે આજે
અસરગ્રસ્ત ખેડૂતો પરિવાર સાથે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ઉપર વિરોધ પ્રદર્શન કરવા
માટે પહોંચ્યા હતા. અસરગ્રસ્ત વસાહત મહામંડળના પ્રમુખ ભરતસિંહ બિહોલાએ જણાવ્યું
હતું કે
, અમારા
સાત ગામોના પ્રશ્નો વર્ષોથી પડતર છે અને સરકાર તે માટે કોઈ નિર્ણય લેતી નથી પરંતુ
હવે ગ્રામજનો આંદોલન કરવાનો બંધારણીય હક્ક પણ છીનવવામાં આવી રહ્યો છે. આ વખતે ભલે
તંત્ર દ્વારા આંદોલન માટે મંજૂરી આપવામાં આવી નથી પરંતુ ખેડૂતો શાંત બેસશે નહીં
અને ન્યાય માટે સતત લડતા રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
‘ભારતમાલા’ના અસરગ્રસ્ત ખેડૂતો મુખ્યમંત્રી સુધી પહોંચ્યાઃબજાર કિંમતે વળતરની માંગ | Farmers affected b…

'ભારતમાલા'ના અસરગ્રસ્ત ખેડૂતો મુખ્યમંત્રી સુધી પહોંચ્યાઃબજાર કિંમતે વળતરની માંગ | Farmers affected b...

ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Std 12 science student commits suicide by hangin…

ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Std 12 science student commits suicide by hangin...

બાળકી ત્યજી દેનાર માતા – પિતાને રાજસ્થાનથી શોધી કાઢતી પોલીસ | police searched parents who abandoned …

બાળકી ત્યજી દેનાર માતા - પિતાને રાજસ્થાનથી શોધી કાઢતી પોલીસ | police searched parents who abandoned ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

થાનના સિરામિક ઉદ્યોગને અપાતા ગેસના ભાવમાં ફરીવાર વધારો ઝીંકતા 300 એકમ પર સંકટ | Gas prices for Thane…

થાનના સિરામિક ઉદ્યોગને અપાતા ગેસના ભાવમાં ફરીવાર વધારો ઝીંકતા 300 એકમ પર સંકટ | Gas prices for Thane…

6 months ago
યુપીમાં કરુણ ઘટના, એક જ પરિવારના 5 સભ્યોના શંકાસ્પદ મોત, દરવાજો તોડતાં જ ગ્રામજનો ચોંક્યા | UP Shrav…

યુપીમાં કરુણ ઘટના, એક જ પરિવારના 5 સભ્યોના શંકાસ્પદ મોત, દરવાજો તોડતાં જ ગ્રામજનો ચોંક્યા | UP Shrav…

11 months ago
કલોલમાં સોનીની દુકાનમાંથી ગ્રાહક સોનાની ચેન લઈને ભાગી છુટયો | Customer ran away with gold chain from…

કલોલમાં સોનીની દુકાનમાંથી ગ્રાહક સોનાની ચેન લઈને ભાગી છુટયો | Customer ran away with gold chain from…

1 year ago
ઈક્વિટી કેશ સેગમેન્ટમાં ટર્નઓવરમાં ઘટાડો | Turnover declines in the equity cash segment

ઈક્વિટી કેશ સેગમેન્ટમાં ટર્નઓવરમાં ઘટાડો | Turnover declines in the equity cash segment

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News