gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મિલકતમાં ભાગ માગતાં રાજુલાના છતડિયા ગામે મહિલા પર હુમલો | Woman attacked in Rajula’s Chhatadiya vill…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
મિલકતમાં ભાગ માગતાં રાજુલાના છતડિયા ગામે મહિલા પર હુમલો | Woman attacked in Rajula’s Chhatadiya vill…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમરેલી જિલ્લામાં મારામારીના બે બનાવ

બરવાળા બાવીસી ગામે નાણાકીય લેતી-દેતીમાં મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યો

અમરેલી: અમરેલી જિલ્લામાં મારામારીના બે બનાવો પોલીસ ચોપડે ચડયા છે. જેમાં રાજુલાના છતડિયા ગામે મહિલાએ મિલકતમાંથી ભાગ માગતા સસરાએ હોકીથી હુમલો કર્યો હતો. બીજા બનાવમાં બરવાળા બાવીસી ગામે નાણાકીય લેતી-દેતી બાબતે હુમલો થયાની ફરિયાદ થઈ છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર  છતડીયા ગામે રહેતા ઉમાબેન કનુભાઇ ખુમાણ (ઉ.વ. ૩૦)ને  તેમના સસરા બદરૂભાઇ ઓઘડભાઇ ખુમાણ  વચ્ચે મિલકત બાબતે બોલાચાલી થઈ હતી. તને અમારી સંપત્તિમાં કોઈ ભાગ આપવો નથી અને જો પૈસા માંગીશ તો જાનથી મારી નાખીશ. એમ કહી સસરાએ  હોકી વડે ઉમાબેન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઉમાબેનને માથાના ભાગે ગંભીર ઈજા થતા ચાર ટાંકા આવ્યા હતા, જ્યારે જમણા હાથની આંગળીઓમાં ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચી હતી.આ ઉપરાંત પરિણીતાના પતિ કનુભાઇ બદરૂભાઇ પણ તેને અવારનવાર ગાળો આપી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા હતા. વધુમાં, સાવરકુંડલાના ભાકરવા ગામે રહેતા મંસાબેન પ્રતાપભાઇએ લગ્ન પ્રસંગે લીધેલા ઘરેણાંના પૈસા પરત ન આપવા પડે તે માટે પતિ અને સસરાને ચડામણી કરી ઝઘડો કરાવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. રાજુલા પોલીસે આ મામલે ઉમાબેનની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બીજી ઘટનામાં બરવાળા બાવીસી ગામે નાણાકીય લેતી દેતીના બનાવમાં ગીરધરભાઈ બાલુભાઈ બાવીસી સાથે બોલાચાલી કરી ઉમેદભાઈ ઊર્ફે નિર્મળભાઈ દેવકુભાઈ જેબલીયાએ ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ થઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા
GUJARAT

ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા

September 24, 2026
એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
Next Post
સાયબર ફ્રોડના રૂા.34 લાખની હેરફેર, ચાર ઈસમો સામે ફરિયાદ | Cyber ​​fraud worth Rs 34 lakh complaint f…

સાયબર ફ્રોડના રૂા.34 લાખની હેરફેર, ચાર ઈસમો સામે ફરિયાદ | Cyber ​​fraud worth Rs 34 lakh complaint f...

ચાંદી ઐતિહાસિક ટોચે: MCX પર ભાવ ₹2.14 લાખને પાર, સોનામાં પણ ₹1400થી વધુનો ઉછાળો | Silver hits histor…

ચાંદી ઐતિહાસિક ટોચે: MCX પર ભાવ ₹2.14 લાખને પાર, સોનામાં પણ ₹1400થી વધુનો ઉછાળો | Silver hits histor...

કચ્છ: ભચાઉ હાઈવે પર ચાર વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત,માસૂમ બાળક સહિત બેના મોત | Tragic Accident on Bha…

કચ્છ: ભચાઉ હાઈવે પર ચાર વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત,માસૂમ બાળક સહિત બેના મોત | Tragic Accident on Bha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામજોધપુર તાલુકાના સતાપર ગામની વાડીમાંથી ઇંગ્લિશ દારૂ સાથે એક શખ્સ પકડાયો : સપ્લાયરનું નામ ખુલ્યું |…

જામજોધપુર તાલુકાના સતાપર ગામની વાડીમાંથી ઇંગ્લિશ દારૂ સાથે એક શખ્સ પકડાયો : સપ્લાયરનું નામ ખુલ્યું |…

1 year ago
ટ્રોફી વિવાદ વચ્ચે ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે વડાપ્રધાન મોદીએ કરી ‘X’ પોસ્ટ, જુઓ શું કહ્યું | Amid tr…

ટ્રોફી વિવાદ વચ્ચે ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે વડાપ્રધાન મોદીએ કરી ‘X’ પોસ્ટ, જુઓ શું કહ્યું | Amid tr…

12 months ago
‘પક્ષ પલટો એટલે ભાજપનો ભરોસો’, ભાજપ કે સંઘના બેકગ્રાઉન્ડ વિના જ શિખર સર કરનારા 9 ‘દિગ્ગજ’ નેતા | sam…

‘પક્ષ પલટો એટલે ભાજપનો ભરોસો’, ભાજપ કે સંઘના બેકગ્રાઉન્ડ વિના જ શિખર સર કરનારા 9 ‘દિગ્ગજ’ નેતા | sam…

5 months ago
GUJCET 2026ની પરીક્ષાની તારીખ જાહેર, જાણો એક્ઝામ અંગે મહત્ત્વની જાણકારી | GUJCET 2026 exam date anno…

GUJCET 2026ની પરીક્ષાની તારીખ જાહેર, જાણો એક્ઝામ અંગે મહત્ત્વની જાણકારી | GUJCET 2026 exam date anno…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News