gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુંબઇ-અમદાવાદ હાઇવે પર વડોદરા-કરજણ વચ્ચે ફરી 4 કિમીનો ટ્રાફિક જામઃતંત્ર પર ફિટકાર | 4 km traffic jam…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
મુંબઇ-અમદાવાદ હાઇવે પર વડોદરા-કરજણ વચ્ચે ફરી 4 કિમીનો ટ્રાફિક જામઃતંત્ર પર ફિટકાર | 4 km traffic jam…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ અમદાવાદ-મુંબઇ હાઇવે પર વડોદરા નજીક ટ્રાફિકની સમસ્યા ઉકેલવામાં તંત્રને કોઇ જ સફળતા મળતી નથી અને તેને કારણે વડોદરા-કરજણ હાઇવે પરના ગ્રામજનોમાં જબરદસ્ત રોષની લાગણી વ્યાપી છે.

વડોદરા-કરજણ વચ્ચે પોર અને બામણગામ બ્રિજ પાસે ખાડાઓને કારણે વાહનો ધીમા પડી જતા હોવાથી તેમજ સાંકડા  બ્રિજને કારણે ટ્રાફિકની લાંબી કતાર જામતી હોય છે.

ઉપરોક્ત બ્રિજો પર ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે વારંવાર ખાડા પુરવાની તેમજ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.પરંતુ તેમ છતાં આ સમસ્યાનો જાણે તંત્ર પાસે કોઇ ઉકેલ હોય તેમ લાગતું નથી અને તંત્ર લાચાર સ્થિતિમાં મુકાઇ ગયું છે.

પરિણામે,આજે ફરીથી પોર અને બામણ ગામ વચ્ચે ચારેક કિમી સુધી ટ્રાફિક જામ થયો હતો.માત્ર કરજણ તરફ જતા જ નહિ પણ કરજણથી વડોદરા તરફ આવતા માર્ગ પર પણ ખાડાને કારણે ટ્રાફિક જામ થયો હતો.આમ,રસ્તાની બંને બાજુ લાંબી કતારો જામતાં વાહનચાલકો બે થી ત્રણ કલાક સુધી અટવાયા હતા.

જામ્બુવા બ્રિજ પાસે ટ્રાફિકની સમસ્યા દૂર થઇ તો પોર અને બામણગામ પાસે કેમનહિ

મુંબઇ-અમદાવાદ હાઇવે પર વડોદરા-કરજણ વચ્ચે ફરી 4 કિમીનો ટ્રાફિક જામઃતંત્ર પર ફિટકાર 2 - imageતંત્ર ધારે તો બધું જ કરી શકે છે તે વડોદરા  પોલીસે સાબિત કરી આપ્યું છે અને વડોદરા પોલીસ કમિશનરના પ્રયાસોથી જામ્બુવા બ્રિજની લાંબા સમયની ટ્રાફિક સમસ્યા હાલ પુરતી દૂર થઇછે.

જો કે,જામ્બુવા બ્રિજ પછી કરજણ તરફ જતા માર્ગ પર આવતા પોર બ્રિજ અને બામણ ગામ બ્રિજ પર હજી પણ ટ્રાફિકની સમસ્યા યથાવત છે.

વડોદરા શહેર પોલીસે જામ્બુવા બ્રિજ પાસે રસ્તા સમતળ કરાવ્યા હતા અને પોલીસ ટીમોને ગોઠવી દીધી છે.તો લોકો એવો સવાલ કરી રહ્યા છે કે,પોર બ્રિજ અને બામણગામ બ્રિજ પાસે આવી રીતે પગલાં કેમ લેવામાં આવતા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…
GUJARAT

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…

May 12, 2026
વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …
GUJARAT

વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …

May 12, 2026
માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…
GUJARAT

માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…

May 12, 2026
Next Post
હાઇવે પર બાઇક સવાર દંપતીને ટેન્કરે ટક્કર મારતા પતિનું મોત | Husband died after tanker hits couple ri…

હાઇવે પર બાઇક સવાર દંપતીને ટેન્કરે ટક્કર મારતા પતિનું મોત | Husband died after tanker hits couple ri...

47 ટકા શહેરીજનો કહે છે કે પૂરતું પાણી મળતું નથી, 31 ટકાના મતે રસ્તા ખરાબ | 47 percent people of vado…

47 ટકા શહેરીજનો કહે છે કે પૂરતું પાણી મળતું નથી, 31 ટકાના મતે રસ્તા ખરાબ | 47 percent people of vado...

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના ૨૦૨૫ સુધીના આયોજન સંદર્ભે રૃરકીની ટીમ રિપોર્ટ આપશે | Roorkee team to rep…

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના ૨૦૨૫ સુધીના આયોજન સંદર્ભે રૃરકીની ટીમ રિપોર્ટ આપશે | Roorkee team to rep...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પીએસયુ બેન્કોમાં 49 ટકા સુધી વિદેશી રોકાણની છૂટની વિચારણા | Consideration of allowing foreign invest…

પીએસયુ બેન્કોમાં 49 ટકા સુધી વિદેશી રોકાણની છૂટની વિચારણા | Consideration of allowing foreign invest…

7 months ago
દુષ્કર્મ કેસમાં ૨૪ સપ્તાહના ગર્ભપાત માટે હાઇકોર્ટમાં દાદ માંગવામાં આવી | High Court seeks permission…

દુષ્કર્મ કેસમાં ૨૪ સપ્તાહના ગર્ભપાત માટે હાઇકોર્ટમાં દાદ માંગવામાં આવી | High Court seeks permission…

2 months ago
મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં જળસ્તર વધ્યું, 120 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ | kadana dam mahisagar…

મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં જળસ્તર વધ્યું, 120 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ | kadana dam mahisagar…

9 months ago
જામનગરમાં કન્સ્ટ્રક્શનના ધંધાર્થી અને તેના મિત્ર પર જૂની અદાવતના મનદુખમાં હીચકારો હુમલો : 11 શખ્સો સ…

જામનગરમાં કન્સ્ટ્રક્શનના ધંધાર્થી અને તેના મિત્ર પર જૂની અદાવતના મનદુખમાં હીચકારો હુમલો : 11 શખ્સો સ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News